UPDATE AADHAR AT HOME BY FACERD

આધાર કાર્ડ સેન્ટર પર જવા ની જરૂર નહીપડે FaceRD એપ લોન્ચ કરવામાં આવી છે.

FaceRD એપ

UPDATE AADHAR માટે આધાર કાર્ડ સર્વીસ સેન્ટર પર જવા ની જરૂર નહીપડે.FaceRD એપ લોન્ચ કરવામાં આવી છે. જેથી ઘરે બેસી ને થશે કામ

જાણો સંપૂર્ણ માહિતી FaceRD app આધાર કાર્ડ ધારકો હવે ફેસ ઓથેન્ટિકેશન.દ્વારા તેમની પુષ્ટિ કરી શકાશે, આ માટે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જે કંપની એ તેને આધાર ફેસ આર ડી નામ આપ્યું છે. તેને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાUIDAI  દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.

Aadhaar FaceRD  app લોન્ચ

Aadhaar FaceRD  app લોન્ચ કરવામાં આવી છે. આ એપAadhaar FaceRD App લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા તમે ઘરે બેસીને ફેસ ઓથેન્ટિકેશન કરી શકો છો. તેનો ઉપયોગ બહુવિધ આધાર ઓથેન્ટિકેશન એપ્સ માટે થઈ શકે છે.

એન્ડ્રોઇડ યુઝર્સ આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીની મદદથી આ એપ આધાર ઓથેન્ટિકેશન માટે વ્યક્તિના ચહેરાને લાઈવ કેપ્ચર કરે છે.

FaceRD એપ લોન્ચ

  • જન્મના પ્રમાણપત્ર
  • રાશન વિતરણ (PDS)
  • CoWin રસીકરણ એપ્લિકેશન
  • શિષ્યવૃત્તિ યોજના
  • ખેડૂત કલ્યાણ યોજનાઓ માટે

આ એપ્લિકેશનો ઉપયોગ કરી શકાય છે. UIDAIએ 12 જુલાઈએ ટવીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ટવીટમાં કહેવામાં આવ્યું હતું કે, UIDAI RD એપ દ્વારા આધાર ફેસ ઓથેન્ટિકેશન ફીચરનો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ અનેક આધાર ઓથેન્ટિકેશન એપ્સ માટે થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, આધાર ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી UIDAI દ્વારા જ વિકસિત કરવામાં આવી છે.

Livemint ના એક અહેવાલ

         Livemint ના એક અહેવાલ મુજબ, આ એપ સાથે, આધારકાર્ડ ધારકોને હવે લોકેટર આધાર એનરોલમેન્ટ સેન્ટરની મુલાકાત લઈને ફિઝીકલ ઓળખ માટે આઇરિસ અને ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાની જરૂર રહેશે નહીં. આ વેરીફિકેશનથી આધાર હોલ્ડરની રિયલ આઈડેન્ટિટીને વેલિડેટ કરાય છે.

Google  Play Store એપ્લિકેશન ડાઉનલોડ કરો

આના ઉપયોગ કરવા માટે, તમારે Google  Play Store પરથી Aadhaar FaceRD ડાઉનલોડ કરવું પડશે. ત્યારબાદ તમને એપ પર આપવામાં આવેલ ગાઈડને ફોલો કરો અને પ્રોસિડ ક્લિક કરો. ફેશ ઓથેન્ટિકેશન માટે, તમારો ચહેરો પ્રકાશમાં હોવો જોઈએ અને તમારો બેકગ્રાઉન્ડ ક્લીયર હોવો જોઈએ. મહત્વનું છે કે, હાલ આધારકાર્ડનું મહત્વ કોઈપણ વ્યક્તિથી છુપાયેલું નથી. જો તમે સરકારની કોઈપણ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોવ તો તેના માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજીયાત છે. ત્યારે UIDAI દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ એપ્લીકેશન તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

  • એપ્લિકેશન ડાઉનલોડ કરો:-્ click here

NARSING ADMISSION માટે અહી ક્લિક કરો : CLICK HERE 

ઇ શ્રમ કાર્ડ ની સંપૂર્ણ માહીતી માટે અહી ક્લિક કરો : CLICK HERE 

Leave a Reply

%d bloggers like this: