ખેતર નું નામ

ખેતર નું નામ : જ્યારે સરકારશ્રી દ્વારા પ્રથમ માપણી કરવામાં આવી ત્યારે ગામના દરેક ખેતર (સરવે નંબર) ને નામ અપવામાં આવે હતા. અને આ નામ ક્યાય થી સોધી ને નતા લાવવાંમા અવ્યા.વીસ્તાર ના નામ મુજબ કે અન્ય કોઇ ઓળખાણ કે નીશાન મુજબ આ નામ રાખવામા આવેલ હતા. જો તમારાગામ નમુના નંબર ૭ માં ખેતર નુ નામ લખાયેલ હોઇ તો તે ત્યાનાલોકલ વિસ્તાર મુજબનું જ હશે. દા.ત. તળાવ વાળું, ઢાળ વાળૂં, વીગેરે

Leave a Reply

%d bloggers like this: