ગામ નમુના નંબર ૭ માં છાપવામાં આવેલ નક્સો.

ગામ નમુના નંબર ૭ માં છાપવામાં આવેલ નક્સો.

 તમે તમારી ખેતી ની જમીન નો ગામ નમુના નંબર ૭ જોશો તો તેમા ડાબી સાઇડ નક્શો દેખાશે આ નક્શો તમારી જમીન નો હાલ કબ્જા મુજબ નો નક્શો છે. તે નક્શા ની ફરતે વીવીધ માપ લખાયેલ છે તે ચો.મી. માં છે. અને નક્શા ની વચ્ચે જે નંબર દેખાય છે તે આ જમીન નો નવો સરવે નંબર છે. જો આ છાપવામાં આવેલ નક્શો અને તમારા કબ્જા મુજબ ની જમીન ના અકાર માં ફેરફાર હોઇ તો આપે જરુરી સુધારો કરાવવો જોઇએ.

Leave a Reply

%d bloggers like this: