ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભાવનગર મા અપ્રેટીસ ભરતી ની જાહેરાત અખબારમાં
પ્રકાશિત કરવામાં આવી છે
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભાવનગર મા અપ્રેટીસ ભરતી ની જાહેરાત અખબારમાં પ્રકાશિત કરવામાં આવી છે. GSRTC સંબધિત પોસ્ટ સંપૂર્ણ ITI કોર્સ શાથે ૧૦ મું ધોરણ ની અરજી આમંત્રિત કરે છે. ભાવનગર ના ઉમેદવારો માટે મોટી તક છે
ભરતી માટે ની પોસ્ટ-
- ઇલેક્ટ્રિશિયન
- ડીજલ મીકેનીકલ
- વેલડર
- મોટર મિકેનિકલ
- કોપા ટ્રેડ
પાશ કરેલા ઉમેદ વારો માટે એપ્રેન્ટિસ ભરતી ITI ખાતે અરજી કરવાની રાહે છે
અરજી કરવાની તારીખ -૧/૬/૨૦૨૨થી ૧૦/૬/૨૦૨૨ સુધી ૧૧-૦૦ કલાક થી ૧૪-૦૦ કલાક સુધી મા કરીયાલય ના સમય દરમિયાન અરજી પત્રક મેળવી લઇ ઓન લાઈન રજીસ્ટ્રેશન ની નકલ અને લાઈકાત પુરાવાની સ્વ પ્રમાણિત નકલો અને https://apprenticeshipindia.org અને https://anubandham.gujarat.gov.in/hom આ બને વેબ સાઈટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી તેની હાર્ડ કોપી સહિત અરજી પત્રક ૧૦/૬/૨૦૨૨ ના ૧૬-૦૦ કલાક સુધી મા વિભાગીય કચેરી ,પાનવાડી ભાવનગર ખાતે જમાંકારવાની રહશે
લાઈકાત ધોરણ
- મીકેનીકલ ટ્રેડ માટે લઘુતમ ૧૦ પાશ
- કોપા ટ્રેડ માટે ૧૨ પાશ અને
- ITI ટ્રેડ પાશ હોવું જોયે
ખાસ સુચના
- જો કોઈ ઉમેદ્દવાર એ અગાવ કોઈ પણ જગ્યા એ અપ્રેટીસ કરેલ હોઈ અથવા હાલ મા ચાલુ હોઈ તેવા ઉમેદવારો એ અરજી કરવી નહિ
- જો ઉમેદવાર દ્વારા આપેલી ખોટી માહિતી તથા ખોટા દસ્તાવેજ તો આવી અરજી માન્ય રહશે નહિ
- હાલ મા ચાલી રહેલા કોરોનાં મહામારી અન્વયે સરકાર શ્રી ની જાહેર નામાં અને COVID-19 ની ગાઈડ લાઈન નું ચુસ્ત પાલન કરવું પડશે