જમીન નો ઉપયોગ :
જમીન નો ઉપયોગ એટલે જમીન ક્યા હેતુ માટેહાલ વાપરવામાં આવી રહી છે. ખેતી ની જમીન હોઇ એટલે ત્યા “ખેતીલાયક ઉપયોગ” એવુ જ લખાયેલ હોવુ જોઇએ. જો જમીન બીન ખેતી થયેલ હોઇ તો તે બીન ખેતી ક્યા હેતુ માટે થયેલ છે તે લખાયેલ હોઇ છે. દા.ત. રહેણાંક હેતુ , ઔધ્યોગીક હેતુ ,અન્ય હેતુ . સરકારી ખરાબા ના કે ગૌચર ના સરવે નંબર હોઇ તો તો તેમા હેતુ તરીકે ગૌચર અને શ્રી સરકાર લખાયેલ હોઇ છે.