ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે શું કરવું ?

ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે શું કરવું

રહેઠાણ નો પુરાવો

*લાઈટ બીલ  અથવા વેરા બીલ

ઓળખાણ નો પુરાવો

*ડ્રાઈવીગ લાઇસન્સ
*આધાર કાર્ડ

 સેવા માટે જરૂરી પુરાવા

*ખરાબ થઇ ગયેલ ના કિસ્સામાં રીજનલ રેસાન કાર્ડ

ફોર્મ કાય મળશે અને અરજી ક્યાં કરવી ?

*જેતે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી અથવા મામલતદાર ની કચેરી અથવા તાલુકા વિકાસ અધિકારીની કચેરી
*ફોર્મ ડાવુંન લોડ કરવા માટે નીચે ની લીંક નો ઉપયોગ કરો
અહિયાં ક્લિક કરો

Leave a Reply

%d bloggers like this: