ધોરણ 10 પછી શું ?

કારકીર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૨૨

વિધ્યાર્થી મિત્રો આપ સઉ અને ખાસ કરીને આપ સૌના વાલી ખૂબ જ ખુશ હશે કેમ કે આપ ખૂબ સારા માર્ક્સ સાથે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પાસ થયા છો. અને આપે જે મેહનત કરી હતી તેનું ઉચ્ચ પરીણામ આવ્યું છે. પરંતુ આપણે જાણીએ છી એ તેમ એક કામ સારી રીતે પૂર્ણ થાય એટલે બીજું કામ સારી રીતે પૂર્ણ કરવા માટે શરૂ કરવું જોઈએ.

એટલે તમે અને તમારા વાલી ને એક જ પ્રશ્ન હશે કે હવે શું ?

SSC Exam Hall Ticket – March 2023 (પ્રવેશિકા)

GSEB SSC Time Table 2023, Gujarat Board 10th Time Table

gseb.org Click Here
GSEB SSC Time Table 2023 Download Here

SSC Exam Hall Ticket – March 2023 (પ્રવેશિકા)

ધોરણ ૧૦ પછી શું ?

ધોરણ ૧૨ પછી શું ?

મિત્રો ધોરણ ૧૦ એ બધા માટે એક નવી ઉજ્વળ તકો લાવીને આપની પાશે ઊભી રાખે છે. આપણે આપણી પોતાની જાત ને ઓળખાતા અને પરખતા સીખીએ છીએ. હવે આપણે નીર્ણય લેવા માટે વીચારી શકીએ છીએ.આપણે જો જાતે નીર્ણય લેવા અસમંજણ હોય તો તમામ સ્ત્રોત નો રેફરન્સ તરીકે ઉપયોગ કરવો જોઈએ અને આપણાં માતા પિતા અને વડીલો ની વાત સૌ પ્રથમ ધ્યાન માં લેવી જોઈએ. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સરસ રીતે તૈયાર કરેલ કારકીર્દી વીશેષાંક ૨૦૨૨ પણ તૈયાર કરેલ છે. જે પણ આપણે મદદરૂપ થશે.

આપણી કારકીર્દી વીશે ના નિર્ણય કોઈ પણ ના પ્રભાવ માં આવ્યા શિવાય કરાવા જોઈએ. જેમ કે મારા મિત્ર એ ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેસ લીધો એટલે મારે પણ વિજ્ઞાન પ્રવાહ માજ પ્રવેશ લેવો જોઈએ.આવું ન કરતાં આપણે આપણી  પોતાની આવડત, હોશીયારી, આપણી રુચી જેવી અનેક બાબતો ધ્યાને લઈ નિર્ણય લેવો જોઈએ. કેમ કે આજનો નિર્ણય આપણી આવતી કાલ ની  દીશા અને દશા નક્કી કરે છે.

કારકીર્દી માર્ગદર્શક પુસ્તીકા ૨૦૨૨ 

ધોરણ ૧૦ પછી શું ? / ધોરણ ૧૨ પછી શું ? 

ધોરણ ૧૦ પછી શું ?  CLICK TO DOWNLOAD
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પછી શું ? CLICK TO DOWNLOAD
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી શું ? CLICK TO DOWNLOAD

 

Leave a Reply

%d bloggers like this: