ધોરણ ૧૦ પછી શું કરવું એ શામાન્ય રીતે તો આપને આપણી ની આશ પાશ ની વાતો થી આપને લાગે કે મારે તો આવીશય મા આગળ વધવું તેનામાંટે શવ થી પહેલા આ પોસ્ટ એકવાર જરૂર વાંચજો જેથી તમે ખોટો વિષય પશંદ નહિ કરો
ધોરણ ૧૦ પછી સામાન્ય રીતે નીચે ના માગો ઉપલબ્ધ છે
- કોઈ પણ પ્રવાહ મા અભ્યાસ કરવો જેમ કે આર્ટસ ,કોમર્સ , વ્યવ્શાય્લાક્ષી વિષયો થી ધોરણ ૧૧ અને ૧૨ મા અભ્યાસ કરવો
- ડીપ્લોમાં અન્જીયારીંગ કોર્ષ કરવો
- ફાઈન આર્ટ ની ડીપ્લોમાં કરવી
- આઈ ટ આઈ કરવું
- કૃષિક્ષેત્રે ના કોર્ષ કરવા
- ટેકનીકલ ટેકનોલોજી ,કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ અનેડ ક્મુનીકેસનજેવા ડીપ્લોમાં અન્જીરીંગ ના કોર્ષ ક્રીશાકાઈ
- સેનેટરી ઇન્સ્પેકટર ,સહકારી શેત્રે નો ડીપ્લોમાં કે સર્ટીફીકેટ કોર્ષ અથવા પોફેશ્નલ કોર્ષ કરી શકી
- ધોરણ ૧૦ પસી નીકરી અથવા ધંધા મા જોડાઈ જવું અને શાથે શાથે ભણવાનું ચાલુ રાખવું