ધોરણ 10 રીઝલ્ટને લઈને મહત્વપૂર્ણ સમાચાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોડ ગાંધીનગર

ગુજરાત માધ્યમિક અને ઉચતર માધ્યમિક સિક્ષણ બોર્ડ ગાંધીનગર ની અખબારી યાદી જણાવે છે . તા -૧૬-૦૫-૨૦૨૨ ના રોજ બોર્ડ ના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ |(સામાન્ય પ્રવાહ ) પરિક્ષા માર્ચ -૨૦૨૨ નું પરીણામ ટ -૧૭-૫-૨૦૨૨ ના રોજ સવારે ૮:૦૦ કલાકે પ્રસિદ્ધ થવાની જાહેરાત બાબતે સોસીયલ મીડિયામાં બિન સતાવાર બનાવટી અખબારી યાદી કોઈ અજાણ્યા ઇસમ દ્વારા વાયરલ કરવામાં આવેલ છે

radiyo

Leave a Reply

%d bloggers like this: