ધોરણ ૧૨ પછી શું ?
ધોરણ ૧૨ નું પરીણામ આવી ગયું અને આપણે સૌ રાજી રાજી થાય ગયા. અને ઉત્સવ ની જેમ જ આ પરીણામ ઉત્સવ ની ઉજાણી કરી. આમ પણ આપણે ગયા બે વર્ષ સુધી કોઈ પણ જાતનું ઇંજોયમેંટ કરી શક્યા ના હતા. પરંતુ પાછો હતો એ જ પ્રશ્ન હવે શું ? તો મિત્રો ખૂજ જવાબદારી પૂર્વક આપણે નિર્ણય લેવાના છે કેમ કે હવે આપણે આપણી રીતે વીચારી અને સાચા અને ખોટા નિર્ણય કરી શકીએ છીએ.ગુજરાત સરકાર શ્રી દ્વારા આ કામ માં આપણે સગવડતા અને આગળ ના અભ્યાસ ક્રમ વીશે તમામ માહીતી મળી રહે તે માટે કારકીર્દી વિશેષાંક ૨૦૨૨ પ્રશારીત કરેલ છે જે તમે જોઈ ને નિર્ણય કરી શકો છો.આ ઉપરાંત માતા પિતા અને વડીલો અને મિત્રો પાશે થી પણ માહીતી મેળવી શકાય છે.
કારકીર્દી માર્ગદર્શક પુસ્તીકા ૨૦૨૨
ધોરણ ૧૦ પછી શું ? / ધોરણ ૧૨ પછી શું ?
ધોરણ ૧૦ પછી શું ? | CLICK TO DOWNLOAD |
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પછી શું ? | CLICK TO DOWNLOAD |
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી શું ? | CLICK TO DOWNLOAD |