નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવા શું કરવું 

નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવા શું કરવું

જે લોકો પાસે હાલના રહેઠાણના સ્‍થ્‍ળે કોઇપણ પ્રકારના રેશનકાર્ડ નથી અને જે લોકો ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે, પરંતુ રેશનકાર્ડ ધરાવતા નથી, હવે જો તેમને રેશનકાર્ડની જરૂર હોય તો તે નમુના-ર (બે) માં અરજી કરી શકે છે.

નવા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને નીચે મુજબની વિગતોની જરૂર પડશે, જેથી ફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખવી.

 • હયાત રેશનકાર્ડ (હોય તો) અથવા અન્‍ય જિલ્‍લાના રેશનકાર્ડમાં નામ કમી કરાવ્‍યાનો દાખલો
 • વિજળી બીલ
 • પાનકાર્ડ
 • ગ્રામ પંચાયત/ન.પા./મ.પા./ના મિલ્‍કતના વેરાના બીલ
 • ડ્રાયવીંગ લાયસન્‍સ
 • ટેલીફોન મોબાઇલ બીલ
 • ચુંટણી ઓળખપત્ર
 • રાંધણગેસની પાસબુક
 • પી.એન.જી. ગેસ વપરાશનું છેલ્‍લું બીલ
 • ખેડૂત ખાતાવહી અથવા ગામ નમુના નં-૮-અ
 • નરેગાનું જોબકાર્ડ
 • બેંકની પાસબુક

નમુના-ર (બે)=click

Leave a Reply

%d bloggers like this: