# નામંજુર . & તકરારી . * રદ

# નામંજુર . & તકરારી . * રદ :

ગામ નમુના નંબર ૭ ના નીચે જે ઘાટી લાઇન છે તેની નીચે આ રીતે નીશાની અને તે નીશાની નો મતલબ દર્ષાવેલ છે. ઉપરોક્ત ગામ નમુના નંબર ૭ માં જે જે જગ્યા એ નોંધ ના નંબર લખાયેલ છે તે નોંધ નંબર ની ઉપર અહી દર્ષાવ્યા મુજબ ની નીશાની કરેલ હોઇ તો તે નોંધ નું ચોક્કસ પરીણામ દર્ષાવે છે.

  • # નામંજુર : આપણી આપણી ખેતી ની જમીન માં વીવીધ પ્રકાર ના ફેરફાર કરાવતાહોઇએ છીએ જેવા કે વારસાય , હક્કકમી , વેચાણ , વહેચણી વીગેરે . જ્યારે આપણે આવા કોઇ ફેરફાર કરીએ અને તે ફેરફાર કાયદા મુજબ ના ન હોઇ તો આવી ફેરફાર નોંધ નામંજુર કરવમાં આવે છે.
  • & તકરારી : આપણી આપણી ખેતી ની જમીન માં વીવીધ પ્રકાર ના ફેરફાર કરાવતાહોઇએ છીએ જેવા કે વારસાય , હક્કકમી , વેચાણ , વહેચણી વીગેરે . જ્યારે આપણે આવા કોઇ ફેરફાર કરીએ છીએ ત્યારે કોઇ પણ અન્ય વ્યક્તિ આ ફેરફાર ની વીરુધ મા જાય અને લેખીત વાંધો રજુ કરે અને કચેરી તે સ્વીકાર કરે ત્યારે આવી નોંધ તકરારી નોંધ બને છે.
  • * રદ : & તકરારી : આપણી આપણી ખેતી ની જમીન માં વીવીધ પ્રકાર ના ફેરફાર કરાવતાહોઇએ છીએ જેવા કે વારસાય , હક્કકમી , વેચાણ , વહેચણી વીગેરે . જ્યારે આપણે આવા કોઇ ફેરફાર કરીએ છીએ ત્યારે જો કોઇ કાયદાકીય ભુલ રહી જવા મપતી હોઇ તો જે તે કચેરી આવી નોંધ રદ કરે છે. જે ને રદ નોંધ બને છે.

Leave a Reply

%d bloggers like this: