દાવા અરજી શાથે જરુરી પુરાવા નીચે મુજબ જોડાવાના રહેશે
પોસ્ટ ના મહત્વ ના પોઈન્ટ
૧) રેસન કાર્ડ ૨) લાઈટ બીલ ,વેરાબિલ ,ગેસ બીલ ત્રણ માંથી જે હોઈ તે ૩) જો માલિકીનું મકાન ના હોઈ તો ભાડા કરાર (જો ભાડે રહેતા હોઈ તો )અને જો મકાન સરકાર દ્વારા ફાળવવા મા આવ્યું હોઈ તો એલોટ્મેન્ટ લેટર ૪)આધાર કાર્ડ (કુટુંબ ના દરેક સભ્યનાં )૫)ગેસ બૂક 6)કુટુંબના મુખ્ય સભ્યની બેંક ની પાસબુક (કુટુંબની મુખ્ય સભ્ય તારીકે ઘરની મહિલા ને રાખવી જેથી ભવિષ્યમાં વધુ સરકારી યોજના નો લાભ મળે )
દાવા આરજી માટે ફોર્મ ક્યાં મળશે અને તેનું આવેદન ક્યાં કરવું?
તમારી સ્થાનિક સસ્તા અનાજ ની દુકાને ,જોન કચેરી ,તાલુકા કચેરી,મામલત દાર કચેરી પુરવઠા શાખા (જે તે જોન કે જિલા મા જેમકે સતા આપેલી હોય ત્યાં )
-દરેક પુરાવા ઓની ZEROX કરાવી -જે-તે કચેરીએ ફોર્મ જમા કરાવી ત્યાંથી અધિકૃત પેનલ દ્વારા સર્વે ને આધારે આપ NFSA યોજના માટે લાયક છો કે નહિ તે નકી કરી આપને દર મહીને લાભ મળવા પાત્ર થઇ જશે .(જે તે અધિકારી ના નિર્ણય પર સર્વે કરવામાં આવ છે)
નોધ
જો રેશન કાર્ડ મા નામ ઉમેરવું કે કમી કરવાનું બાકી હોઈ તો તાકીદ કરાવવું પછી અરજી કરવિ હિતાવહ રહશે