લાયક જમીન

લાયક જમીન :  ગામ નમુના નંબર ૭ માં જમણી સાઇડ માં જ્યા લાયક જમીન લાખાયેલ છે તેની નીચે ના શબ્દો વીશે જાણીએ.

  • જરાયત  : જરાયત એટલે ખેડવા લાયક જમીન.
  • પોત ખરાબો : શેઢા ની અસપાસ નો બીન ખેડાણ વાળો વીસ્તાર
  • કુલ ક્ષેત્રફળ : જરાયત અને પોત ખરાબા સહીત કુલ જમીન નું ક્ષેત્રફળ અથવા વીસ્તાર
  • આકાર : આ ખેતી ની જમીન પર દર વર્ષે લેવાનું થતુ આકાર
  • જુડી તથા વિષેશધારો :સરકાર શ્રી દ્વારા નકી કરવામાં આવેલ વીષેશ કર
  • પાણી ભાગ રુ. પાણી નો ભાગ હોઇ તો તે વિગત અહી દર્ષાવેલ હોઇ છે.

Leave a Reply

%d bloggers like this: