25/12/2019 15:10:35 ની સ્થીતીએ :
આ રીતે કોઇ તારીખ અને સમય દર્શાવેલ હોઇ છે. આ તારીખ અને સમય આ ગામ નમુના નંબર ૭ મા છેલ્લે ફેરફાર કરેલ છે તે સમય અને તારીખ છે. આ સમય અને તારીખ પછી કોઇ પણ જાત નો આ સરવે નંબર માં ફેરફાર થયેલ નથી. જે દર્ષાવે છે. આ ખુબ જ અગત્ય ની વીગત છે.