Aadhar card Ration card link : શું તમે આધારકાર્ડ અને રેશનકાર્ડ લિન્ક કરાવ્યુ છે ?
Aadhar card Ration card link : રેસન કાર્ડ શાથે આધાર કાર્ડ લિંક કરવા માટે આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો સંપૂર્ણ પોસ્ટ માં ચાલો જોઈએ કેવી રીતે લિંક કરી શકો છો.(Aadhar card Ration card link)
Aadhar card Ration card link માટે છેલ્લી તારીખ શું છે?
રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૩ આપવામાં આવી હતી જે અત્યારે વધારીને ૩૦ જુન ૨૦૨૩ કરી આપવામાં આવી છે જેથી જે નાગરિકો આ તક નો લાભ લઇ શકે છે.
રેશન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક છે કે નહી તે ચેક કેવી રીતે કરશો ?
રેશન કાર્ડ અને આધાર કાર્ડ
લિન્ક છે કે નહી તે ચેક કરવા માટે સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાં મેરા રેસન એપ ડાઉનલોડ કરો .
૧) એપ ડાઉનલોડ કરવામાટે CLICK HERE
૨)જયારે તમે આધાર સીડિંગ ના વિકલ્પ પર ક્લિક કરશો પછી તમને ૨ વિકલ્પ જોવા મળશે.
- રેશન કાર્ડ નંબર
- આધાર કાર્ડ નંબર
૩) રેશન કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરીને ક્લિક કરશો એટલે તમને તમામ સભ્યના નામ અને આધાર સીડિંગ ની વિગત જોવા મળશે.
૪) જેમાં તમે જાણી શકોછો કે ક્યાં વ્યક્તિ નું આધાર કાર્ડ રેશન કાર્ડ શાથે લિન્ક નથી.
જો આપના રેશન કાર્ડ માં કોઇ વ્યક્તિનું આધાર કાર્ડ લિંક ના હોય તો .નીચે મુજબ અનુસરવું.
Aadhar card Ration card link રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ ને લિંક કેમ કરવું ?
આધાર-રેશન કાર્ડ કેવી રીતે લિંક કરવું ?
- આ માટે તમારા રાજ્યના અધિકૃત જાહેર વિતરણ પ્રણાલી (PDS) પોર્ટલની મુલાકાત લો.
- એક્ટિવ કાર્ડ સાથે આધાર લિંક પસંદ કરો.
- પહેલા તમારો રેશન કાર્ડ નંબર અને પછી આધાર કાર્ડ નંબર દાખલ કરો.
- આ પછી તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરો.
- સબમિટ બટન પસંદ કરો.
- હવે મોબાઈલ ફોન પર એક OTP મોકલવામાં આવશે.
- આધાર રેશન લિંક પેજ પર OTP દાખલ કરો.
- હવે સબમિટ કરો
- એકવાર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી, તમને તેના વિશે માહિતી આપતો SMS મળશે.
આધાર સીડીંગ ટુ રેશન કાર્ડ – ઓફલાઈન કેમ કારશો ?
જે વ્યક્તિઓ તેમનારેશન કાર્ડ ને તેમના આધાર કાર્ડ સાથે ઑફલાઇન લિંક કરવા માગે છે તેઓ નીચે પ્રમાણે કરી શકે છે:
પગલું 1: પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડની જેરોક્ષ તેમજ તમારા રેશન કાર્ડની જેરોક્ષ લો.
પગલું 2: જો તમે તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક કર્યું નથી, તો તમારી બેંક પાસબુકની જેરોક્ષ લો.
પગલું 3: પરિવારના વડાનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ પણ લો અને આ દસ્તાવેજો રેશન ઑફિસ અથવા જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)/રેશનની દુકાનમાં સબમિટ કરો..
પગલું 4: તમને તેમના સેન્સર પર ફિંગરપ્રિન્ટ ID આપવા માટે કહેવામાં આવશે. આધાર ડેટાબેઝ સામે તે માહિતીને માન્ય કરો.
પગલું 5: એકવાર દસ્તાવેજો સંબંધિત વિભાગ સુધી પહોંચી જાય, પછી તમને SMS અથવા ઇમેઇલ દ્વારા સૂચિત કરવામાં આવશે.
પગલું 6: અધિકારીઓ તમારા દસ્તાવેજો પર પ્રક્રિયા કરશે, અને એકવાર રેશન કાર્ડ સફળતાપૂર્વક આધાર કાર્ડ સાથે લિંક થઈ જાય, પછી તમને એક સૂચના પ્રાપ્ત થશે..
રેશન કાર્ડ આધારને લિંક કરવા માટે અપલોડ કરવાના જરૂરી ડોકયુમેન્ટ છે
- અસલ રેશનકાર્ડની ફોટોકોપી
- તમારા પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડની ફોટોકોપી
- પરિવારના વડાના આધાર કાર્ડની ફોટોકોપી
- બેંક પાસબુકની નકલ
- પરિવારના વડાના બે પાસપોર્ટ સાઇઝના ફોટા.

આ પણ વાંચો :aadhaar pan link 2023 : પાન આધાર લિંક કરવાની સરળ રીત
આધાર-રેશન કાર્ડની છેલ્લી તારીખ કઈ છે?
કેન્દ્રએ આધારને રેશન કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા ૩૧ માર્ચ ૨૦૨૩ થી વધારીને ૩૦ જૂન ૨૦૨૩ કરી છે.
FAQ’s
-
રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું?
તમે તમારા રાજ્યના ફૂડ એન્ડ લોજિસ્ટિક્સ વિભાગના પોર્ટલ દ્વારા રેશન કાર્ડને આધાર સાથે લિંક કરી શકો છો.
-
ઑફલાઇન મોડમાં રેશન કાર્ડને આધાર સાથે લિંક કરી શકાય છે?
હા, જો તમે ઇચ્છો તો, તમે ઑફલાઇન મોડમાં પણ રેશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો! આ માટે તમારે તમારા નજીકના PDS કેન્દ્ર પર જવું પડશે અને રેશન કાર્ડ/આધાર કાર્ડની ફોટોકોપી સબમિટ કરવી પડશે.
-
કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ શું છે?
કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ જૂન ૨૦૨૩ છે.