નમસ્કાર ખેડૂત મિત્રો ! ખેડૂત મિત્રો તમે પણ Aaj Na Bajar Bhav Jamnagar APMC કાયમી જાણવા માંગો છો ? તો આ તમારા માટે જ છે.ભારત દેશમાં લગભગ ૮૦% વસ્તી ખેડૂતો ની છે.આજના સમય માં દરેક ક્ષેત્ર માં ડિજિટલ ક્રાંતિ આવી છે. ખેડૂતો પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતાં થયા છે. હવે ખેડૂત મિત્રો પોતાની જણસ ના ભાવ પોતાના મોબાઈલ માં કાયમી જાણી શકે છે. તે માટે અહી એક નાનકડો પ્રયાસ કરવામાં આવેલ છે.ખેડૂતો સરળતાથી રોજે રોજ ના ભાવ જાણી શકે તે માટે વોટ્સએપ ગ્રૂપ દ્વારા પણ આ માહિતી મોકલવામાં આવે છે. જેથી જે ખેડૂતોએ અમારું વોટ્સએપ ગ્રૂપ જોઇન કરેલ ના હોય તેઓ અમારું વોટ્સએપ ગૃપ જોઈન કરી લેવા વિનંતી છે. નીચે આપેલ લિન્ક ની મદદથી અમારું વોટ્સએપ ગ્રૂપ જોઇન કરી શકસો.
keyword
APMC Jamnagar Market Yard |Aaj na Bajar Bhav | Jamnagar Mandi Bhav | Jamnagar market yard bazar bhav today | Jamnagar market yard | apmc Jamnagar market yard bhav today | Jamnagar yard na bhav | Jamnagar apmc bhav today| Jamnagar apmc| Jamnagar marketing yard bhav today| Jamnagar market yard contact number

રોજે રોજ ના બજાર ભાવ તમારા મોબાઈલ માં મેળવવા માટે વોટ્સ એપ ગ્રૂપ જોઇન કરો
તારીખ : 12/09/2023 ના બજાર ભાવ
આ વેબસાઇટ ના માધ્યમ થી માર્કેટીંગ યાર્ડ ના તમામ ભાવ આપ સુધી પહોચાડવા નો પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત અહી રોજે રોજ ના બજાર ભાવ આપવામાં આવતા હોય તમારે ક્યાય કાયમી ના ભાજર ભાવ શોધવા જવાની જરૂર નથી. આ ઉપરાંત બજાર ભાવ વિષે થનાર હલચલ ના સમાચાર પણ તમને આ વેબસાઇટ પર મળતા રહેશે.અમારી વેબસાઇટ પર દરરોજ સૌથી પહેલા ભાવ આપવામાં આવે છે. અને આ ભાવો ખાતરી બાદ આપવામાં આવે છે.જેથી તમામ ખેડૂત મિત્રો જામનગર યાર્ડ આજના બજાર ભાવ જડપથી જાણી શકે.Aaj Na Bajar Bhav Jamnagar APMC
જામનગર માર્કેટિંગ યાર્ડ
જો આપ પણ જામનગર જિલ્લાનાં છો ?અને તમે ખેડૂત છો ? શું તમે જામનગર માર્કેટિંગ યાર્ડ અથવા જામનગર એ.પી.એમ.સી નાં બજાર ભાવ રોજે રોજ જાણવા માગો છો ?તો આ લેખ તમારા માટે છે. કેમ કે અહિયાં તમને જામનગર યાર્ડ નાં રોજના નાં બજાર ભાવ સૌથી પહેલા જોવા મળશે.ખેડૂત ભાઈઓ સુધી માહિતી પહોચાડવા નો પ્રયાસ કરીએ છીએ અહિયાં પોસ્ટમાં નીચે જામનગર યાર્ડ ના આજના બજાર ભાવ તો જાણી જ શકશો પણ બીજી ઘણી બધી માહિતી આપવામાં આવે છે.આ વેબસાઇટ દ્વારા રોજે રોજ ના બજાર ભાવ અપડેટ કરવામાં આવતા હોય વોટસએપ ગ્રૂપ પણ જોઈ કરી લેજો.
તારીખ : 09-11-2023 | ||
---|---|---|
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1200 | 1485 |
જુવાર | 500 | 1075 |
બાજરો | 350 | 455 |
ઘઉં | 421 | 604 |
મગ | 1200 | 1700 |
અડદ | 1400 | 2070 |
તુવેર | 1000 | 1720 |
મઠ | 1200 | 1230 |
ચણા | 1050 | 1180 |
મગફળી જીણી | 1300 | 1880 |
મગફળી જાડી | 1100 | 1280 |
એરંડા | 1000 | 1096 |
તલ | 2600 | 3400 |
તલ કાળા | 3200 | 3620 |
રાયડો | 895 | 1010 |
રાઈ | 1100 | 1311 |
લસણ | 1300 | 2745 |
જીરૂ | 8,240 | 9,015 |
અજમો | 2250 | 3450 |
ધાણા | 1000 | 1350 |
ધાણી | ||
મરચા સૂકા | 1820 | 3600 |
સોયાબીન | 800 | 985 |
Jamnagar APMC Addres and Contact Detail
માર્કેટ યાર્ડ ના ભાવ કાયમી જોવા કેમ જરૂરી છે ?
સમગ્ર ગુજરાત માં સહકારી વિભાગ હેઠળ માર્કેટ યાર્ડ નું સંચાલન કરવામાં આવે છે જેમાં ખેડૂતો વેપારીઓ દ્વારા ચૂંટણી કરી પોતાના આગેવાન તરીકે પોતાના માના જ ખેડૂતોને આ સમગ્ર પ્રક્રિયા માટે નિયુક્ત કરવામાં આવે છે આમાં સરકાર સીધી રીતે સહભાગી હોતી નથી.આ યાર્ડ ખેડૂતો માટે તમામ પ્રકાર ની વ્યવસ્થા ઊભી કરે છે જેમાં ખેડૂતો પોતાનો પકાવેલ માલ પૂરા ભાવે વેચી શકે અને નજીક માં જ આવી વ્યવસ્થા હોવાથી ખેડૂતો ને દૂર જવું પડતું નથી.Aaj Na Bajar Bhav Jamnagar APMC
CLICK HERE : ગુજરાત ના બીજા માર્કેટ આર્ડ ભાવ જોવા અહિકૢ કરો
jamnagar apmc bajar bhav
જામનગર માર્કેટ યાર્ડ ના આજ ના બજાર ભાવ ઉપર ટેબલ માં આપ્યા મુજબા ના રહ્યા છે.
apmc Jamnagar market yard bhav today
આજે જામનગર યાર્ડ માટે ના ભાવ અપડેટ થઇ ગયા છે.
Agricultural Produce Market Committee. Market Yard, Jamnagar, Dist. Jamnagar
Contact Number : 0288 2570003
E-mail Address : apmcjam@sancharnet.in
Aaj Na Bajar Bhav Jamnagar APMC
જામનગર માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | APMC Jamnagar Market Yard |Aaj na Bajar Bhav | Jamnagar Mandi Bhav | Jamnagar market yard bazar bhav today | Jamnagar market yard | apmc Jamnagar market yard bhav today | Jamnagar yard na bhav | Jamnagar apmc bhav today| Jamnagar apmc| Jamnagar marketing yard bhav today| Jamnagar market yard contact number