Age Calculator : આજના યુગ માં તમામને માહિતી જડપથી અને સચોટ જોઈએ છે. તેવામાં આપણે આપણી અથવા અન્ય ની ઉમર જાણવા માટે ગણતરી કરવી પડતી હોય છે અને આ ગણતરી કરવામાં ઘણી મુશ્કેલી પડે છે.ઘણી વાર અમુક વ્યક્તિ ને ઉમર જાણવી આપણાં માટે પણ મહત્વ ની હોય છે ખાસ કરીને આપણે કોઈ ગણીત ના દાખલા ગણાતા હોય ત્યારે તો આ ઉમર પરફેક્ટ મળવી જોઈએ.આ જે આપણે એક એવા કેલ્યુલેટર ની વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા આ તમામ પ્રશ્નો ના એક જ સેકન્ડ માં જવાબ આપશે.
તમારી ઉમર આજે કેટલી થઈ !
કોઈ આપણને આ પ્રશ્ન પૂછી લે તો ? હા ક્યારેક તો કોઈક આ પ્રશ્ન પૂછી જ લે છે.ત્યારે આપણે અંદાજીત જવાબ આપી દઈએ છીએ પરંતુ કોઈ આપણ ને એમ પૂછે કે તમે આજે કેટલા દિવસ ના થયા ? તો લગભગ તો આપણી પાસે જવાબ જ નથી હોતો! અને એનાથી પણ વધુ કોઈ આપણને પૂછે કે તમે કેટલી કલાક ના થયા ? કેટલી મિનિટ ના થયા ? કેટલી સેકન્ડ ના થયા ? ઓહો આવા પ્રશ્નો તો હોતા હશે ? તમને કોઈ આવા પ્રશ્નો પુશે કે તમને પોતાને જાણવાની ઈચ્છા થાઈ કે મારી ઉમર કેટલી ? કલાક , મિનિટ, સેકન્ડ, વિગેરે. તો જરાય મુંજાવાની જરૂર નથી કેમ કે આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે તમારા આ બધા પ્રશ્નો તુરંત સોલ્વ કરી આપશે.
Age Calculator : એક ઓનલાઈન ટૂલ
આપણે જે Age Calculator ની વાત કરવા જઈ રહ્યા છીએ તે કોઈ APPLICATION નથી. Age Calculator એ એક ઓનલાઈન ટૂલ છે. જેથી આ તમારા મોબાઈલ માં કાયમી કોઈ મેમોરી ખરાબ કરશે નહી કે આપના મોબાઈન કે અન્ય ડિવાઇસ માં વધારાની જગ્યા રોકશે નહી.જેથી તમારા મોબાઈલ માં વધારાનો લોડ કરતી કોઈ Age Calculator હોય તો તમે તેને દૂર કરી શકો છો.આ Age Calculator ની મદદ થી ખૂબ સચોટ અને જડપથી ઉમર ની ગણતરી કરી શકાઈ છે.
કઈ રીતે ઉમર જાણી શકાઈ છે ?
આ માટે તમારે કોઈ પણ app ડાઉનલોડ કરવાની નથી. માત્ર નીચે આપેલ tool ની લિન્ક પર ક્લિક કરવાથી જે પેજ ખૂલે તેમાં તમારે તમારી જન્મ તારીખ નાખવાથી જ આ Age Calculator તમારી ઉમર ની ગણતરી કરી આપશે.
આ Age Calculator માં કઈ કઈ સુવિધા છે ?
- વર્ષ કેટલા થયા તે જાણી શકાઈ છે.
- મહીના કેટલા થયા તે જાણી શકાઈ છે.
- અઠવાડીયા કેટલા થયા તે જાણી શકાઈ છે.
- દિવશો કેટલા થયા તે જાણી શકાઈ છે.
- કલાક કેટલા તે જાણી શકાઈ છે.
- મિનિટ કેટલા થયા તે જાણી શકાઈ છે.
- સેકન્ડ કેટલા થયા તે જાણી શકાઈ છે.
આ Age Calculator ની મદદ થી એ પણ જાણી શકશો કે તમે કોઈ ચોક્કસ વર્ષ માં કોઈ સ્થળ ની મુલાકાત લીધી હતી ત્યારે તમારી ઉમર કેટલી હતી.દા.ત. તમે વર્ષ ૧૯૯૧ માં સ્કૂલ માં મિત્રો સાથે પ્રવાસ માં ફરવા ગયા ત્યારે તમારી ઉમર કેટલી હતી. તે પણ આ Age Calculator ની મદદ થી જાણી શકાઈ છે.
સરકારી કામ માટે ઉમર ની ગણતરી મહત્વની
આપણે કોઈ પૂછે કે તમારી ઉમર કેટલી થઈ ત્યારે આપણે અમુક અંદાજીત ઉમર કહીએ છીએ.પરંતુ સરકારી કામ કાજ માટે સરકારી કચેરીઓ માં જ્યારે ઉમર વિષે પુછવામાં આવે ત્યારે ચોક્કસ ઉમર લખવવી પડતી હોય છે. કેમ કે અમુક કાયદા અને નિયમો નું અમલીકરણ ઉમર પર આધાર રાખતું હોય છે.દા.ત. ડ્રાઈવિંગ લાયસન્સ ભારત માં ૧૮ વર્ષ પછી જ મળી શકે છે. તેમાં એક દિવસ પણ ઓછો હોય તો તમે આ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકતા નથી.આ ઉપરાંત ભારત માં લગ્ન માટે પણ એક ઉમર નક્કી કરવામાં આવી છે તેમાં પુરુષ ના ૨૧ વર્ષ અને સ્ત્રી ના ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ. આ કિસ્સા માં પણ ઉમર ની ગણતરી ચોક્કસ હોવી ખૂબ જ જરૂરી છે.
તમારી ઉમર જાણવા માટે | CLICK HERE |
હોમ પેજ | CLICK HERE |
આ ઓનલાઈન ટૂલ નો ઉપયોગ કઈ રીતે કરવો?
સૌ પ્રથમ આપેલ LINK પર ક્લિક કરો.જે બાદ નીચે મુજબ નું પેજ ઓપન થશે. આ પેજ માં તમારી જન્મ તારીખ દાખલ કરો અને calculate ના બટન પર CLICK કરો.તરત જ તમારી ઉમર જોવા મળશે.આ ઉપરાંત તો તમે કોઈ ચોક્કસ સમયે અથવા વર્ષે તમારી ઉમર જોવા મોંગો છો તો પેજ માં પ્રથમ તમારી જન્મ તારીખ અને નીચે બીજી રો માં જે તે તારેખ દાખલ કરવાથી તે ચોક્કસ સમયગાળા ની ગણતરી કરી શકાઈ છે.

calculate બટન પર ક્લિક કરવાથી આ પ્રકારે તમામ ગણતરી થઈ જશે.

FAQ’s
-
How can I find out my own age?
આ Age Calculator ની મદદ થી સરળતાથી ઉમર જાણી શકાઈ છે.
-
How do you calculate completed age?
અહી આપેલ Age Calculator ની મદદ થી તમે ચોક્કસ રીતે ઉમર જાણી શકસો.