AGNIPATH YOJANA : અગ્નિપથ યોજના

AGNIPATH YOJANA

AGNIPATH YOJANA

અગ્નિપથ યોજના :  ભારત સરકાર દ્વારા સેના જોડાવા માંગતા યુવાનો માટે એક યોજના જાહેર કરી છે અને આ યોજના નું નામ અગ્નીપથ યોજના રાખવા માં આવ્યું છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ભારત ના રક્ષા મંત્રી સાહેબ દ્વારા જાહેર કરવામાં આવી અને તેની વીગતવાર જાહેરાત પણ આપવામાં આવી છે. આ યોજના તે યુવાનો માટે સોનાનો સુરજ થઇ ને આવી છે જે યુવાનો વર્ષો થી સેના માં જોડાવા માંગતા હતા અને દેશ ની રક્ષા માટે જવા માંગતા હતા. આ યોજના ભારત ભર માં લાગુ કરવામાં આવી છે. અને આવનાર ચાર વર્ષ માં લગભગ દોઢ થી બે લાખ યુવાનો ની ભરતી કરવામાં આવશે .

આ યોજના દ્વારા યુવાનો ને સારો પગાર અન્ય લાભો પણ આપવામાં આવશે.આ યોજના માં જોડાવા માંગતા યુવાનો સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ ઓફીસીયલ વેબસાઇટ પર અરજી કરી શકશે . આ યોજના હેઠળ ભરતી થવા માટે વ્યમર્યાદા ન્યૂનતમ ઉમર ૧૭.૫ વર્ષ અને વધુ માં વધુ ૨૧ વર્ષ રાખવા આવેલ છે. આ યોજના હેઠળ ના જવાન ને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે. આ યોજના હેઠળ ભરતી થયેલ અગ્નિવીર ને શરૂઆત થી ચોથા વર્ષ સુધી ૩૦૦૦૦/- થી ૪૦૦૦૦/- એક મહીનાનો  પગાર આપવામાં આવશે.આ યોજના માં જોડાવા માટે સેના દ્વારા નીયત તમામ માપદંડો પાસ કરવાના રહશે. આ ઉપરાંત પણ અનેક પ્રકારની સુવીધાઓ અને લાભો ઓફીસીયલ જાહેરાત માં આપેલ છે જે મુજબ મળશે.

ABOUT AGNIPATH YOJANA

NAME OF DEPARTMENT Department of Military Affairs
SCHEAME / YOJANA NAME Agnipath Recruitment 2022 (अग्निपथ स्कीम)
SERVISE FOR Indian Army, Indian Navy and Indian Air Force
NAME OF POST Agniveer (अग्निवीर)
TOTAL NUMBER OF VACANCY Around 1.25 Lakh
DURATION OF SERVICE 4 Years
AGNIPATH YOJNA RECRUIMENT ONLINE FORM START DATE June 2022
AGNIPATH YOJNA RECRUITMENT YOJNA 2022 LAST DATE Announce Soon
ARTICLE CATEGORY Army Recruitment
Official Website joinindianarmy.nic.in

indianairforce.nic.in

www.joinindiannavy.gov.in

 

તાજેતર માં ભારત સરકાર દ્વારા અગ્નીપથ યોજના જાહેર કરી છે .કેન્દ્ર સરકાર દ્વારા દેશના યુવાનો વધુ માં વધુ આર્મી , નેવી, અને એરફોર્સ માં જોડાઇ શકે તે માટે આ યોજના જાહેર કરી છે.   અગ્નીપથ યોજના હેઠળ અગ્નીવીર ની ભરતી ની સંપૂર્ણ જાહેરાત આ વેબ સાઇટ પર indianairforce.nic.in. આ યોજના ના ફોર્મ જુલાઇ ૨૦૨૨ માં ભરવાના શરૂ થશે.આ યોજના માં સામેલ થવા માટે તમામ લાયકાત પીડીએફ માં આપેલ છે. આ યોજના દ્વારા દેશ ના યુવાનો ને દેશ ની સેવા કરવાનો મોકો પ્રાપ્ત થશે અને પોતાની આવડત અને લાયકાત ના આધારે પોતાનું ભવિષ્ય પણ ઉજ્વળ બનાવે શકસે. સરકાર શ્રી દ્વારા આ યોજના હેઠળ ખૂબ મોટા પ્રમાણમાં ભરતી ને જાહેરાત કરેલ હોવાથી અનેક યુવાનોના સપના સાકાર થશે.

 

અગ્નિપથ યોજના ૨૦૨૨ માટે ના નીયમો

શૈક્ષણીક લાયકાત 

  • ઉમેદવાર ધોરણ ૧૦ /ધોરણ ૧૨ પાસ હોવા જોઈએ

ઉમર

  • ઓછી ઉમર  – 17.5 Years
  • વધુ ઉમર  – 21 Years

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવાર શારીરીક ટેસ્ટ અને ટ્રેનીંગ દ્વારા સીલેકટ કરવામાં આવશે .

શારીરીક યોગ્યતા

  • શારીરીક ફીટ હોવા જોઈએ જાહેરાત મુજબ

યુનીફોર્મ 

  • નોકરી દરમીયાન ફોર્સ યુનિફોર્મ

અન્ય સવલત 

  • સરકાર શ્રી ના નીયમો મુજબ

Training

  • ૬ મહીના સુધી ની તાલીમ આપવામાં આવશે.

Agniveer Salary Per Month Details

વર્ષ મહીનો  હાથ પર  અગ્નીવીર ફંડ  સરકાર શ્રી દ્વારા જમા થતી રકમ 
All Figures in Rs (Monthly Contribution)  
પ્રથમ વર્ષ 30000 21000 9000 9000
બીજું વર્ષ 33000 23100 9900 9900
ત્રીજું વર્ષ 36500 25580 10950 10950
ચોથું વર્ષ 40000 28000 12000 12000
Total Contribution in Agniveer Corpus Fund after Four Years Rs 5.02 Lakh Rs 5.02 Lakh
ચાર વર્ષ પૂર્ણ પછી Rs 11.71લાખ

How to Apply For : CLICK HERE

 

 

AGNIPATH YOJANA : Detail notification

આવીજ તમામ ભરતી ની માહીતી મેળવવા માટે અમારા વોટ્સ એપ્પ ગ્રૂપ માં અહી થી જોડાવો. 

 

 

Leave a Reply

%d bloggers like this: