Ambalal Patel ni Agahi : અંબાલાલ પટેલ ની આગાહી

અંબાજી મંદિર લાઈવ દર્શન કરવા માટે અહી ક્લિક કરો

Ambalal Patel ni Agahi : હવામાન વિભાગ દ્વારા ગુજરાત માં અને દેશ માં ચોમાસુ વિધિવત રીતે મંડાઇ ગયા અંગે જાહેરાત કરી દીધી છે. ગુજરાત ના લગભગ તમામ જિલ્લા અને તાલુકા માં વરસાદ શરૂ થઇ ગયો છે.વર્ષ 2023 નું ચોમાસુ સામાન્ય રહેવાના અહેવાલ છે.દેશ ના તમામ વિસ્તારમાં વરસાદ વર્ષી રહ્યો છે.ગુજરાત ના તમામ જિલ્લા માં ઓછા વત્તા પ્રમાણમાં વરસાદ થયો છે.જે વરસાદ વરસવાનું ચાલુ છે.જુનાગઢ અને રાજકોટ માં ભારે વરસાદ ના લીધે અનેક નદીઓ અને ડેમ ફૂલ સપાટી પર છે.

Ambalal Patel ni Agahi

આજના આ લેખમાં આંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવતી હવામાન અંગે ની વિવિધ અપડેટ આપવામાં આવે છે તે અંગે સર્ચા કરીશું.

ગુજરાત માં વરસાદ

ગુજરાત માં ગત વર્ષે પણ સારો વરસાદ નોંધાયો હતો અને ચાલુ વર્ષે પણ વરસાદ સારો છે. મોટા ભાગના વિતારમાં સમયસર વરસાદ ના લીધે ચોમાસુ વાવણી સમયસર થય છે.અને આગામી સમય માં પણ વરસાદ સારો થવાની પૂરી સંભાવના છે.

અંબાલાલ પટેલ ની આગાહી

હવામાન સાસ્ત્રી તરીકે નામના મેળવેલ અંબાલાલ પટેલ ની આગાહી પર લગભગ તમામ વિશ્વાસ કરતાં હોય છે. ગુજરાત માં પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ હવે બીજો રાઉન્ડ શરૂ થયો છે જે રાઉન્ડ માં પણ ગુજરાત ને વરાડ ધમરોડે તેવી પૂરી સંભાવના છે. તેવામાં આબાલાલ દ્વારા આગાહી કરવા આવી છે.જેમાં કહેવામા આવ્યું છે એ આગામી 7 જુલાઇ થી 9 જુલાઇ સુધી ગુજરાત ના સૌરાષ્ટ્ર સહીત ગુજરાત માં ભારેથી અતી ભારે વરસાદ થશે.આ આગાહી ના પગલે પાટણ માં આજે વરસાદ ના લીધે સમગ્ર વિસ્તાર માં પાણી પાણી જોવા મળ્યા છે.

આ પણ વાચો : આંબાલાલ પટેલ કઈ રીતે બન્યા હવામાન નિષ્ણાત ? કોણ છે આંબાલાલ પટેલ

અમદાવાદ માં વરસાદ

આજે બપોર સુધી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો જેથી વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી.

Leave a Reply

%d bloggers like this: