WHAT IS NURSING ?
ANM GNM Bsc NURSHING COURSE FULL INFORMATION : આધુનીક યુગ માં સ્ત્રીઓ પણ પુરુષ સમોવડી નહી પણ પુરુષ કરતાં પણ તમામ ક્ષેત્ર માં આગળ છે.આજે સ્ત્રીઓ તમામ ક્ષેત્રો માં ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે.આજના આ આધુનીક યુગ માં કોઈ પણ ક્ષેત્ર નથી કે જ્યાં સ્ત્રીઓ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત ના કર્યું હોય.તેવામાં અમુક ક્ષેત્રો માં સ્ત્રીઓ કરતાં વધુ સારું કોઈ કરી શકતા નથી.તેવા માં આપણને એમ થશે કે WHAT IS NUESING ?
આ કોર્ષ કરવાથી નોકરી ક્યાં મળે ?
ANM GNM Bsc NURSHING COURSE FULL INFORMATION માં જોવા જઈએ તો શીક્ષણ અને આરોગ્ય સારવાર આ બે પ્રોફેસન એવા છે જે પુરુષો કરતાં સ્ત્રીઓ સારું કામ કરી શકે છે. અને હાલ ના સમય માં જ્યારે મેડીકલ સુવીધાઓ આધૂનીક બની રહે છે ત્યારે વધુ માં વધુ નોકરીઓ આ ક્ષેત્ર માં ઊભી થઇ છે. તેવામાં પણ હાલ કોવીડ ૧૯ ની મહામારી માં મેડીકલ સ્ટાફ ની ખૂબ મોટા પ્રમાણ માં જરુરીયાત ઊભી થઇ હતી.અને હાલ પણ એ જરુરીયાત માં ઘટાડો થયો નથી.NURSING ક્ષેત્ર માં સરકારી અને પ્રાયવેટ બંને ક્ષેત્ર માં સારા એવા સ્કોપ છે.જેથી હાલ ના સમય માં માતા પિતા પોતાના બાળકોને જોબ સીકયુરીટી માટે નર્શીગ ના કોર્ષ કરાવી રહ્યા છે. આ કોર્ષ કરી તેઓ આત્મનીર્ભર બની શકે છે.આ ઉપરાંત વિદેશ માં નોકરી કરવા જવા માંગતા બાળકો માટે પણ આ ફિલ્ડ માં સારા સ્કોપ છે.uk અને us જવા માંગતા લોકો માટે નર્ષિંગ એક ખુબજ સારો વિકલ્પ છે.
આજે આપણે આ કોર્ષ વિષે સંપૂર્ણ માહીતી મેળવીશું.
(1) નર્ષીગ ક્ષેત્રે ક્યાં ક્યાં કોર્ષ હોય છે ?
- બી.એસ.સી. નર્ષીંગ
- એ.એન.એમ. નર્ષીંગ
- જી.એન.એમ. નર્ષીંગ
-
બી.એસ.સી. નર્ષીંગ એટલે શું ?
-
ANM GNM Bsc NURSHING COURSE FULL INFORMATION માટે જે વિધ્યાર્થીઓ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે કરેલ હોય તેઓ મેરીટ ના આધારે આ કોર્ષ માં પ્રવેશ મેળવી શકે છે.NURSING COURSE DETAILS માંજોવા જઈએ તો આ કોર્ષ સામાન્ય રીતે ચાર વર્ષ નો અંડર ગેજયુએટ કોર્ષ હોય છે. આ કોર્ષ થી આરોગ્ય ક્ષેત્ર માં કામ કરવાનો અને જરૂરીયાતમંદ લોકો ની સેવા કરવાનો મોકો પ્રાપ્ત થાય છે. આ કોર્ષ સરકારી અને પ્રાયવેટ કોલેજ માં કરી શકો છો.પ્રાયવેટ કોલેજ માં આ કોર્ષ ની ફી ચાર લાખ રૂપીયા થી શરૂ કરી સાત લાખ સુધીની હોય છે.
-
એ.એન.એમ. નર્ષીંગ એટલે શું ?
Auxiliary Nursing Midwifery (સહાયક નરશીંગ મીડવાયફરી)એ આ કોર્ષ નું પૂર્ણ નામ થાય છે. આ કોર્ષ ગુજરાત બોર્ડ માં ધોરણ 12 પાસ બાદ કરી શકાય છે.આ કોર્ષ થી તમે આરોગ્ય ક્ષેત્ર માં રોજગારી મેળવી શકો છો અને જરૂરીયાતમંદ ની સેવા પણ કરી શકો છો. આ કોર બે વર્ષ નો હોય છે. આ કોર્ષ સરકારી અને પ્રાયવેટ કોલેજ માં કરી શકો છો.પ્રાયવેટ કોલેજ માં આ કોર્ષ ની ફી બે લાખ રૂપીયા થી શરૂ કરી સાત લાખ સુધીની હોય છે.
-
જી.એન.એમ. નર્ષીંગ એટલે શું ?
General Nursing and Midwiferyએ આ કોર્ષ નું પૂર્ણ નામ છે. આ કોર્ષ ગુજરાત બોર્ડ માં ધોરણ 12 પાસ બાદ કરી શકાય છે.આ કોર્ષ થી તમે આરોગ્ય ક્ષેત્ર માં રોજગારી મેળવી શકો છો અને જરૂરીયાતમંદ ની સેવા પણ કરી શકો છો. આ કોર ત્રણ વર્ષ નો હોય છે. આ કોર્ષ સરકારી અને પ્રાયવેટ કોલેજ માં કરી શકો છો.પ્રાયવેટ કોલેજ માં આ કોર્ષ ની ફી ત્રણ લાખ રૂપીયા થી શરૂ કરી સાત લાખ સુધીની હોય છે.
એડમીશન મેળવવા માટે શું કરવું ?
બી.એસ.સી. નર્ષીંગ . એ.એન.એમ. અને જી.એન.એમ . આ ત્રણેય કોર્ષ માં એડમીશન મેરીટ ના આધારે સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ વેબસાઇટ પર સરકારની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. આ એડમીશન માટે સરકાર શ્રી દ્વારા તારીખ જાહેર કરવામાં આવે છે.
આ કોર્ષ માં એડમીશન પ્રક્રીયા સંપૂર્ણ પારદર્શક છે.આ પ્રક્રીયા www.medadmgujarat.org વેબસાઇટ પર કરવામાં આવે છે.
અહી ક્લિક કરો : CLICK HERE
આ પ્રવેશ પ્રક્રીયા તબક્કા વાર કરવામાં આવે છે.
તબક્કો ૧
ઓનલાઈન પ્રાથમીક ફોર્મ ભરી ઓરીજીનલ ડૉક્યુમેન્ટ સ્કેન કરી સાઇટ ઉપર અપલોડ કરવાના અને યુઝર આડી ની ખરીદી કરવાની હોય છે.આ ફોર્મ ભરતી સમયે તમામ સ્પેલિંગ અને આંકડા સાચા નાખવા ભૂલ ના થાય તે ચીવટ થી જોવું.
પીન ખરીદી અને ડૉક્યુમેન્ટ વેરીફીકેશન
આ પીન ખરીદી નું ફોર્મ ભરતી વખતે આપવાના થતાં મોબાઈલ નંબર આને ઈમેઈલ સાચવીને રાખવા તેમજ યુઝર આઈડી અને પાસવર્ડ સાચવીને રાખવા જે આ ફોર્મ ભરતી વખતે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન નું સ્થળ અને તારીખ , સમય નક્કી કરવાનું હોઇ છે અને તે મુજબ વેરીફીકેશન કરાવવાનું થાય છે. આ વેરીફેકેશન માં તમે તમારું મનપસંદ સ્થળ પસંદ કરી શકો છો.વેરીફીકેશન ના સ્થળ પર નીયત સમય મુજબ જ વેરીફીકેશન કરી આપવામાં આવે છે. એટલે સમય સર પહોચી જવું . તમામ ડૉક્યુમેન્ટ ઓરીજીનલ સાથે લઈ ને જવું અને તમામ ની ઝેરોક્ષ કોપી પણ લઈ જવી.ત્યાં હાજરી પુરાવી નંબર મુજબ વેરીફીકેશન પૂરું કરવું અને જો કોઈ ક્વેરી આવે તો તેનું નીરાકરણ કરવું. આ કામ પૂર્ણ થયા બાદ સરકાર શ્રી દ્વારા કોલેજ સીલેકટ કરવા માટે તારીખ આપવામાં આવે છે.
તબક્કો ૨
કોલેજ પસંદગી કરવા માટે ની તારીખ બહાર આવ્યા બાદ ૫ થી ૭ દીવસ નો સમય આપવામાં આવે છે.આ દરમીયાન આપની પસંદગીની કોલેજ યાદી માથી પસંદ કરી સેવ કરી લેવી.
તબક્કો ૩
જે બાદ પ્રથમ પ્રેક્ટીસ માટે મોક રાઉન્ડ બહાર પાડવામાં આવે છે.જે માત્ર માહીતી અને સીખવા પૂરતું હોય છે. આમાં એડમીશન નક્કી કરી શકાતું નથી.આ માત્ર માહીતી માટેનો રાઉન્ડ હોય છે.
તબક્કો ૪
જે બાદ પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવે છે અને આપના મેરીટ અને કોલેજ પસંદગી મુજબ આપને ક્યાં એડમીશન મળી શકે તેમ છે તે જાહેર થાય છે અને જો આપ ને બતાવ્યા મુજબ એડમીશન મેળવવા માંગતા હોવ તો તે અંગે ની ફી અને આની તમામ પ્રક્રીયા પૂર્ણ કરવી જોઈએ અને જો આપ આ મુજબ એડમીશન મેળવવા માંગતા ના હોવ તો તમે બીજા નેક્સ્ટ રાઉન્ડ ની રાહ પણ જોઈ શકો છો. આમ આ પ્રક્રીયા સરળ અને ચીવટ માંગે તેવી છે એટલે કાળજી પૂર્વક તમામ પ્રક્રીયા પૂર્ણ કરવી જોઈએ.ANM GNM Bsc NURSHING COURSE FULL INFORMATION
ધ્યાન શું શું રાખવું
આ એડમીશન પ્રક્રીયા સંપૂર્ણ ઓનલાઈન હોય જેથી કોઈ પણ ના વિશ્વાસ માં આવ્યા વગર ઓનલાઈન ફોર્મ ભરી ને રાઉન્ડ ની રાહ જોવી તેજ મહત્વનુ છે. ઘણી વાર કોઈ એજન્ટ દ્વારા કે કોલેજ દ્વારા વહેલા એડમીશન આપી દેવાની વાત કરવામાં આવે છે જે સાચું અને નીયમ મુજબ નથી પરંતુ આપ આરીતે એડમીશન જ્યારે મેળવો છો ત્યારે તમામ ફી અને ડૉક્યુમેન્ટ જમા કરાવતા હોય છે જેથી રાઉન્ડ બહાર પડ્યે તમને અન્ય કોલેજ માં એડમીશન મેળવવાની ઇછા થાય તો પણ મેળવી શકતા નથી. જેથી સરકાર શ્રીની રૂપરેખા મુજબ જ એડમીશન માટેની પ્રક્રીયા પૂર્ણ કરવી હીતાવહ છે.(ANM GNM Bsc NURSHING COURSE FULL INFORMATION)
પ્રધાનમંત્રી આવાસ યોજના વિષે અહી થી જાણો
એડમીશન અંગે ની તમામ અપડેટ જાણવા આ ઓફીસીયલ વેબ સાઇટ કાયમી જોતાં રહેવું . ઓફીસીયલ વેબસાઇટ માટે : CLICK HERE

ANM GNM Bsc NURSHING COURSE FULL INFORMATION :ANM GNM Bsc NURSHING COURSE FULL INFORMATION :ANM GNM Bsc NURSHING COURSE FULL INFORMATION : ANM GNM Bsc NURSHING COURSE FULL INFORMATION