
નમસ્કાર ખેડૂત મિત્રો ! ખેડૂત મિત્રો તમે પણ APMC Jam jodhpur Bajar Bhav કાયમી જાણવા માંગો છો ? તો આ તમારા માટે જ છે.અહી જામ જોધપુર યાર્ડના બજાર ભાવ કાયમી મૂકવામાં આવે છે. તમામ ખેડૂત મિત્રો ને કાયમી પ્રશ્નો હોય કે આજ ના બજાર ભાવ શું હશે ? ખેડૂતો ને બજાર ભાવ કાયમી શોધવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. પરંતુ અહી આપણે સરળતાથી બજાર ભાવ આપના ફોન પર આપવામાં આવશે. અમે આ બજાર વિષે વોટ્સએપ ગ્રૂપ પણ રાખેલ છે જેમાં કાયમી APMC Jam jodhpur Bajar Bhav મૂકવામાં આવે છે. જેથી જે ખેડૂત મિત્રો એ વોટ્સએપ ગ્રૂપ જોઇન નથી કર્યું તેઓ પણ આ વોટ્સએપ ગ્રૂપ જોઇન કરી લે જેથી APMC Jam jodhpur Bajar Bhav કાયમી તમને મોબાઈલ માં જ મળતા રહે.

આ વેબસાઇટ ના માધ્યમ થી માર્કેટીંગ યાર્ડ ના તમામ ભાવ આપ સુધી પહોચાડવા નો પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત અહી રોજે રોજ ના બજાર ભાવ આપવામાં આવતા હોય તમારે ક્યાય કાયમી ના બજાર ભાવ શોધવા જવાની જરૂર નથી. આ ઉપરાંત બજાર ભાવ વિષે થનાર હલચલ ના સમાચાર પણ તમને આ વેબસાઇટ પર મળતા રહેશે.અમારી વેબસાઇટ પર દરરોજ સૌથી પહેલા ભાવ આપવામાં આવે છે. અને આ ભાવો ખાતરી બાદ આપવામાં આવે છે.જેથી તમામ ખેડૂત મિત્રો જામ જોધપૂર યાર્ડ આજના બજાર ભાવ જડપથી જાણી શકે.
ગોંડલ યાર્ડ નાં આજના બજાર ભાવ
તારીખ : 09-11-2023 | ||
---|---|---|
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી જીણી | 1050 | 1271 |
મગફળી જાડી | 1100 | 1391 |
કપાસ | 1371 | 1486 |
જીરૂ | 6500 | 8,741 |
એરંડા | 1100 | 1140 |
તુવેર | 1800 | 2235 |
તલ | 2800 | 3351 |
તલ કાળા | 2600 | 3350 |
ધાણા | 1250 | 1476 |
ધાણી | 1300 | 1626 |
ઘઉં | 500 | 551 |
બાજરો | 350 | 411 |
મગ | 1000 | 1640 |
ચણા | 1000 | 1156 |
અડદ | 1600 | 2056 |
ગુવાર | 705 | 1055 |
રાયડો | 700 | 915 |
સોયાબીન | 850 | 1001 |
અમારી વેબસાઇડ દ્વારા ગુજરાત ના વિવિધ માર્કેટ યાર્ડ ના રોજે રોજ આપના સુધી પહોચાડવામાં આવે છે. આવા ભાવ તમે સરળતાથી રોજ મેળવી શકો તે માટે દરેક જિલ્લા નું અલગ અલગ whatsapp ગ્રૂપ બનાવેલ છે જે ગ્રૂપ તમે જોઇન કરી શકો છો અને રોજ ના બજાર ભાવ આપના મોબાઈલ માં ફ્રી મેળવી શકો છો.
આજના બજાર ભાવ । જામ જોધપુર માર્કેટિંગ યાર્ડ | Aaj na Bajar Bhav | Jam jodhpur Mandi Bhav | Jam jodhpur Market Yard Bazar Bhav Today | APMC Jam jodhpur Market Yard Bhav Today| Jam jodhpur Market Yard | Jam jodhpur Yard Na Bhav | | Jam jodhpur Market yard bhav| APMC Jam jodhpur Marketing Yard Jam jodhpur APMC | Jam jodhpur APMC Bhav Today|Jam jodhpur APMC| Jam jodhpur Market Yard Onion Price
APMC Jam jodhpur Bajar Bhav
APMC JamJodhpur Address Detail
Agricultural Produce Market
Committee. Market Yard, JamJodhpur, Dist. Jamnagar
ફોન નંબર
02891 220256
ઇ-મેઇલ
(1) apmcjamjodhpur@yahoo.in
જામ જોધપુર માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | APMC Jam jodhpur Market Yard |Aaj na Bajar Bhav | Jam jodhpur Mandi Bhav |Jam jodhpur market yard bazar bhav today | Jam jodhpur market yard | apmc Jam jodhpur market yard bhav today | Jam jodhpur yard na bhav | Jam jodhpur apmc bhav today| Jam jodhpur apmc| Jam jodhpur marketing yard bhav today| Jam jodhpur market yard contact number