જુનાગઢ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ : APMC Junagadh Bajar Bhav

APMC Junagadh Bajar Bhav
APMC Junagadh Bajar Bhav

નમસ્કાર ખેડૂત મિત્રો ! ખેડૂત મિત્રો તમે પણ APMC Junagadh Bajar Bhav કાયમી જાણવા માંગો છો ? તો આ તમારા માટે જ છે.અહી જુનાગઢ યાર્ડના બજાર ભાવ કાયમી મૂકવામાં આવે છે. તમામ ખેડૂત મિત્રો ને કાયમી પ્રશ્નો હોય કે આજ ના બજાર ભાવ શું હશે ? ખેડૂતો ને બજાર ભાવ કાયમી શોધવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. પરંતુ અહી આપણે સરળતાથી બજાર ભાવ આપના ફોન પર આપવામાં આવશે. અમે આ બજાર વિષે વોટ્સએપ ગ્રૂપ પણ રાખેલ છે જેમાં કાયમી APMC Junagadh Bajar Bhav મૂકવામાં આવે છે. જેથી જે ખેડૂત મિત્રો એ વોટ્સએપ ગ્રૂપ જોઇન નથી કર્યું તેઓ પણ આ વોટ્સએપ ગ્રૂપ જોઇન કરી લે જેથી APMC Junagadh Bajar Bhav કાયમી તમને મોબાઈલ માં જ મળતા રહે.

રોજે રોજ ના બજાર ભાવ તમારા મોબાઈલ માં મેળવવા માટે વોટ્સ એપ ગ્રૂપ જોઇન કરો

APMC Junagadh Bajar Bhav

આ વેબસાઇટ ના માધ્યમ થી માર્કેટીંગ યાર્ડ ના તમામ ભાવ આપ સુધી પહોચાડવા નો પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત અહી રોજે રોજ ના બજાર ભાવ આપવામાં આવતા હોય તમારે ક્યાય કાયમી ના બજાર ભાવ શોધવા જવાની જરૂર નથી. આ ઉપરાંત બજાર ભાવ વિષે થનાર હલચલ ના સમાચાર પણ તમને આ વેબસાઇટ પર મળતા રહેશે.અમારી વેબસાઇટ પર દરરોજ સૌથી પહેલા ભાવ આપવામાં આવે છે. અને આ ભાવો ખાતરી બાદ આપવામાં આવે છે.જેથી તમામ ખેડૂત મિત્રો જુનાગઢ યાર્ડ આજના બજાર ભાવ જડપથી જાણી શકે.

ગોંડલ યાર્ડ નાં આજના બજાર ભાવ

તારીખ : 09-11-2023
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ12751436
ઘઉં500574
ઘઉં ટુકડા500622
બાજરો380452
ચણા10451188
અડદ16001988
તુવેર18502310
મગફળી જીણી10401800
મગફળી જાડી10801306
સીંગફાડા12001500
તલ28003362
તલ કાળા30003290
જીરૂ7,5007,500
ધાણી11301458
મગ15001868
સોયાબીન8501022
વટાણા10001255
વોટસએપ ગ્રૂપ જોઇન કરોJOIN GROUP

જૂનાગઢ બજાર ભાવ

કેસર કેરી ના આજના ભાવ શું છે?

ઉપર ટેબલ માં ભાવ આપેલ છે.

જુનાગઢ યાર્ડ માં કેરી ના ભાવ કેટલા છે?

જુનાગઢ યાર્ડ માં રેજે રોજ ના ના કેરી ના ભાવ અહી આપવામાં આવે છે.

APMC Junagadh contact detail

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જૂનાગઢ 

શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટીંગ યાર્ડ

સક્કરબાગ રોડ, દોલતપરા, જૂનાગઢ.

સેક્રેટરી ઓ. :- 70697 00061

હેડ ઓ. :- 70697 00062

સબયાર્ડ ઓ. :- 70697 00065

Email : apmc_jnd@yahoo.com

જુનાગઢ માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | APMC Junagadh Market Yard |Aaj na Bajar Bhav | Junagadh Mandi Bhav | Junagadh market yard bazar bhav today | Junagadh market yard | apmc Junagadh market yard bhav today | Junagadh yard na bhav | Junagadh apmc bhav today | Junagadh apmc | Junagadh marketing yard bhav today | Junagadh market yard contact number

Leave a Reply