રાજકોટ યાર્ડ આજના બજાર ભાવ : APMC Rajkot Bajar Bhav

નમસ્કાર ખેડૂત મિત્રો ! ખેડૂત મિત્રો તમે પણAPMC Rajkot Bajar Bhav કાયમી જાણવા માંગો છો ? તો આ તમારા માટે જ છે.અહી રાજકોટ યાર્ડના બજાર ભાવ કાયમી મૂકવામાં આવે છે. તમામ ખેડૂત મિત્રો ને કાયમી પ્રશ્નો હોય કે આજ ના બજાર ભાવ શું હશે ? ખેડૂતો ને બજાર ભાવ કાયમી શોધવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. પરંતુ અહી આપણે સરળતાથી બજાર ભાવ આપના ફોન પર આપવામાં આવશે. અમે આ બજાર વિષે વોટ્સએપ ગ્રૂપ પણ રાખેલ છે જેમાં કાયમી APMC Rajkot Bajar Bhav મૂકવામાં આવે છે. જેથી જે ખેડૂત મિત્રો એ વોટ્સએપ ગ્રૂપ જોઇન નથી કર્યું તેઓ પણ આ વોટ્સએપ ગ્રૂપ જોઇન કરી લે જેથી APMC Rajkot Bajar Bhav કાયમી તમને મોબાઈલ માં જ મળતા રહે.

રોજે રોજ ના બજાર ભાવ તમારા મોબાઈલ માં મેળવવા માટે વોટ્સ એપ ગ્રૂપ જોઇન કરો

આ વેબસાઇટ ના માધ્યમ થી માર્કેટીંગ યાર્ડ ના તમામ ભાવ આપ સુધી પહોચાડવા નો પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત અહી રોજે રોજ ના બજાર ભાવ આપવામાં આવતા હોય તમારે ક્યાય કાયમી ના ભાજર ભાવ શોધવા જવાની જરૂર નથી. આ ઉપરાંત બજાર ભાવ વિષે થનાર હલચલ ના સમાચાર પણ તમને આ વેબસાઇટ પર મળતા રહેશે.અમારી વેબસાઇટ પર દરરોજ સૌથી પહેલા ભાવ આપવામાં આવે છે. અને આ ભાવો ખાતરી બાદ આપવામાં આવે છે.જેથી તમામ ખેડૂત મિત્રો રાજકોટ યાર્ડ આજના બજાર ભાવ જડપથી જાણી શકે.

12>2<2024
કપાસ બી.ટી.10501496
ઘઉં લોકવન518568
ઘઉં ટુકડા534613
જુવાર સફેદ750850
બાજરી400450
તુવેર18802012
ચણા પીળા10201230
ચણા સફેદ20002700
અડદ15201900
મગ16502040
વાલ દેશી15002112
ચોળી34323432
મઠ10151165
વટાણા11501440
સીંગદાણા16301725
મગફળી જાડી10801275
મગફળી જીણી11011225
અળશી796796
તલી25503100
સુરજમુખી540650
એરંડા10521126
અજમો17993025
સુવા20012001
સોયાબીન848872
સીંગફાડા11201545
કાળા તલ28203122
લસણ45506100
ધાણા12501720
મરચા સુકા15004000
ધાણી13002150
વરીયાળી16941694
જીરૂ55007000
રાય11101350
મેથી9501395
કલોંજી31003300
રાયડો875950
રજકાનું બી28002800
ગુવારનું બી900940

Aaj na Bajar Bhav | Rajkot Mandi Bhav | Rajkot Market Yard Bazar Bhav Today | Rajkot Market Yard | APMC Rajkot Market Yard Bhav Today | । રાજકોટ માર્કેટિંગ યાર્ડ | આજના બજાર ભાવ | Rajkot Market yard bhav| APMC Rajkot Marketing Yard Rajkot APMC | Rajkot Yard Na Bhav |  Rajkot APMC Bhav Today|Rajkot APMC| Rajkot Market Yard Onion Price

ખુબ જરૂરી સુચના:
રોજ ના બજાર ભાવ જાણવા માટે આપણી justclickkp.com વેબસાઈટ ને વિઝીટ કરતા રહો. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. અને યૂટ્યૂબ પરથી તમે રોજના બજાર ભાવના વિડીયો જોઈ શકો છો.
વિડીયો જુવો માટે અહીં ક્લિક કરો
APMC Rajkot Bajar Bhav

APMC Rajkot Address Detail

સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ
મુખ્ય યાર્ડ,
રાજકોટ – મોરબી હાઇવે – ૨ોડ, મુ. ગામ-બેડી
તા.જી.:રાજકોટ

ફોન નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૧, ૨૭૯૦૦૦૨, ૨૭૯૦૦૦૩

શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ
સબ યાર્ડ, નેશનલ હાઇવે બાય પાસ, પેડક રાજકોટ
તા.જી.:રાજકોટ

ઇ-મેઇલ
(1) apmcrajkot14@gmail.com

ફેક્સ નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૫

રાજકોટ માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | APMC RAJKOT Market Yard |Aaj na Bajar Bhav | RAJKOT Mandi Bhav | RAJKOT market yard bazar bhav today | RAJKOT market yard | apmc RAJKOTl market yard bhav today | RAJKOT yard na bhav | RAJKOT apmc bhav today | RAJKOT apmc|RAJKOT marketing yard bhav today | RAJKOT market yard contact number

Leave a Reply