તલાટી કમ મંત્રી રિઝલ્ટ 2023 ડાઉનલોડ કરો.
મોબાઈલ માં માહિતી મેળવવા Whatsapp ગ્રૂપ JOIN કરો | Join Now |
તમામ અપડેટ માટે facebook Page Join કરો | Join Now |
ફ્રી અરજી ફોર્મ ડાઉનલોડ કરો માત્ર એક જ ક્લિક માં
Araji Form pdf Applicatin Forms PDF : આપણે વિવિધ દાખલા અને યોજનાઓ ના લાભ મેળવવા માટે વિવિધ અરજી ફોર્મ ની વારંવાર જરૂર પડતી હોય છે. ઘણી વાર અરજી ફોર્મ ન મળવાથી આપણે અરજી સમયસર કરી શકતા નથી અને આપણે યોજના નો લાભ મેળવી શકતા નથી અથવા આપણે આપનું કામ સમયસર કરી શકતા નથી.ઘણી વાર આપણે આવા અરજી ફોર્મ માટે વધુ પડતાં નાણાં પણ ખરચતાં હોઈએ છીએ.અહી આ પોસ્ટ માં ગુજરાત રાજયમાં વિવિધ સરકારી યોજના અને વિવિધ પ્રમાણપત્રો માટે અરજી ફોર્મ ની pdf araji Form pdf Applicatin Forms PDF આપવામાં આવી છે તે તમે અહી આપેલ પરથી ફ્રી માં માત્ર એકજ ક્લિક થી araji Form pdf Applicatin Forms PDF મેળવી શકો છો.
Araji Form pdf Applicatin Forms PDF
આ પોસ્ટ માં તમામ પ્રકાર ના અરજી ફોર્મ અને વિવિધ સરકારી કામ જેવા કે રેશન કાર્ડ માં વિવિધ સુધારા વધારા થી માંડી ને તમામ અરજી ફોર્મ રાજુ કરવામાં આવ્યા છે.વધુ માં વધુ લોકો આ પોસ્ટ પરથી તેઓને જરૂરી અરજી ઓછા સમય માં ફોર્મ મેળવી શકે તે માટે અહી પોતાને જરૂરી ફોર્મ સર્ચ કરવાની પણ સુવીધા આપેલ છે.
Araji Form pdf ની કેટેગરી અને ફિલ્ટર મુજબ શોધવાની રીત
અહી આપવામાં આવેલ પોસ્ટ માં જે araji Form pdf Applicatin Forms PDF ની pdf આપેલ છે તે શોધવામાં આપનો સમય વધુ ના ખર્ચ થાય તે માટે અહી વિવિધ કેટેગરી આપવામાં આવી છે તે મુજબ આપ સર્ચ કરી તમારા કામનું pdf શોધી શકો છે.આ ઉપરાંત ફિલ્ટર નો પણ ઓપસન આપવામાં આવેલ છે જેનો ઉપયોગ કરી આપ કેટેગરી મુજબ ના ફોર્મ પણ શોધી સકો છો.
અ.નં. | ફોર્મ ની વિગત | ઉપયોગ | ડાઉનલોડ કરો |
---|---|---|---|
1 | આવક નું પ્રમાણપત્ર મેળવવા માટે નું અરજી ફોર્મ pdf | પ્રમાણપત્ર મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
2 | નોન ક્રીમીલિયર મેળવવા માટે નું અરજી ફોર્મ pdf | પ્રમાણપત્ર મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
3 | નોન ક્રીમીલિયર પ્રમાણપત્ર (અંગ્રેજી)મેળવવા માટે નું અરજી ફોર્મ pdf | પ્રમાણપત્ર મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
4 | સામાજિક અને સૈક્ષણીક પછાત (ઓબીસી)અંગે નું પ્રમાણપત્ર મેળવવા માટે નું અરજી ફોર્મ pdf | પ્રમાણપત્ર મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
5 | ડોમિસાઈલ પ્રમાણપત્ર મેળવવા માટેનું અરજી ફોર્મ pdf | પ્રમાણપત્ર મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
6 | ડોમિસાઈલ પ્રમાણપત્ર (અંગ્રેજી) મેળવવા માટેનું અરજી ફોર્મ pdf | પ્રમાણપત્ર મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
7 | આર્થિક રીતે નબળા વર્ગોના( Economically Weaker Sections – EWS)અનામત માટે પ્રમાણપત્ર મેળવવા માટે નું ફોર્મ | પ્રમાણપત્ર મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
8 | SC પ્રમાણપત્ર મેળવવા માટે અરજી ફોર્મ | પ્રમાણપત્ર મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
9 | ST પ્રમાણપત્ર મેળવવા માટે અરજી ફોર્મ | પ્રમાણપત્ર મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
10 | વિધવા અંગે નું પ્રમાણપત્ર અને આવક પ્રમાણપત્ર અરજી ફોર્મ | પ્રમાણપત્ર મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
11 | વિધવા સહાય મેળવવા માટે અરજે ફોર્મ | સહાય મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
12 | વૃદ્ધ સહાય મેળવવા માટે અરજી ફોર્મ | સહાય મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
13 | નિરાધાર વૃદ્ધ સહાય મેળવવા માટે અરજી ફોર્મ | સહાય મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
14 | દિવ્યાંગ સહાય મેળવવા માટે અરજી ફોર્મ | સહાય મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
15 | ઇન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ (IGNDPS)અને | સહાય મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
16 | સંતસુરદાસ યોજનાનું અરજીપત્રક | સહાય મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
17 | સંકટ મોચન યોજના રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનું અરજીપત્રક | સહાય મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
18 | પાલક માતા-પિતાની યોજનાનું અરજીપત્રક | સહાય મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
19 | દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનું અરજી પત્રક | સહાય મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
20 | રેશનકાર્ડ માથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ | રેશન કાર્ડ સેવા | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
21 | રેશન કાર્ડ માં નામ દાખલ કરવા માટે નું અરજી ફોર્મ | રેશન કાર્ડ સેવા | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
22 | રેશન કાર્ડ માં સરનામું બદલવા માટે નું અરજી ફોર્મ | રેશન કાર્ડ સેવા | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
23 | રેશન કાર્ડ જુદું પાડવા માટે નું અરજી ફોર્મ | રેશન કાર્ડ સેવા | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
24 | ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવા માટે નું અરજી ફોર્મ | રેશન કાર્ડ સેવા | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
25 | નવું રેશનકાર્ડ મેળવવા માટે નું અરજી ફોર્મ | રેશન કાર્ડ સેવા | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
26 | NFSA માં રેશનકાર્ડ સમાવવા માટે નું અરજી ફોર્મ | રેશન કાર્ડ સેવા | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
27 | ખેતી ની જમીન માં વારસાઈ કરવા માટે નું અરજી ફોર્મ | સહાય મેળવવા માટે | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
28 | ખેતી ની જમીન માં હયાતીમાં હક્ક દાખલ કરવા માટે અરજી ફોર્મ | ખેતી જમીન | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
29 | ખેતી ની જમીન માં હક્ક કમી કરવા માટે અરજી ફોર્મ | ખેતી જમીન | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
30 | ખેતી ની જમીન માં બોજો દાખલ કરવા માટે નું અરજી ફોર્મ | ખેતી જમીન | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
31 | ખેતી ની જમીન માં બોજો કમી કરવા માટે નું અરજી ફોર્મ | ખેતી જમીન | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |
32 | શ્રી વાજપેયી બેંકેબલ યોજના અરજી ફોર્મ | યોજના | ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો |

અહી આપવામાં આવેલ અરજી ફોર્મ જેવા તમામ ફોર્મ કાયમી ડાઉનલોડ કરવા અને ફોન માં મેળવવા માટે આ વેબસાઇટ નું ઓફીસીયલ વોટ્સએપ્પ ગ્રૂપ જોઈન કરો.