ARMY BHARATI 2023 : અગ્નિવીર આર્મી ભરતી ૨૦૨૩

ભારતીય આર્મી ભરતી 2023

ARMY BHARATI 2023 :  ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ વર્ષ 2023-24 માટે અગ્નિવીર ભરતીની  બહાર પાડવામાં આવી છે. આ સૂચના મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો એ  ૧૬/૨/૨૦૨૩ થી ૧૫/૩/૨૦૨૩  સુધી અરજી કરી શકો  છો. આ ભરતી પ્રક્રિયા દ્વારા ભારતીય સેનામાં અગ્નિવીર માં વિવિધ કેટેગીરી નો સમાવેશ થાય છે. જેમકે ટ્રેડ્સમેન/સ્ટોર કીપર/ જનરલ ડ્યુટી/અગ્નિવીર ટેકનિકલ/ અગ્નિવીર ક્લાર્ક ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

ARMY BHARATI 2023:અગ્નિવીર ભરતી 2023

ભારતીય સેનામાં જોડાવા ઈચ્છતા હોઈ અને માતૃભૂમિની સેવા કરવા માંગતા ઓઈ તેવા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. તો અહીં અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સૈન્ય ભરતી ૨૦૨૩ વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરી છે.

સંસ્થાનું નામ ભારતીય સેના
ભરતીનું નામ ભારતીય સેના ભારતી ભરતી 2023
પોસ્ટનું નામ અગ્નિવીર ટ્રેડ્સમેન,સ્ટોર કીપર, જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક
કુલ પોસ્ટ 25000
જોબ સ્થાન jamnagar
ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ 16 ફેબ્રુઆરી 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023
પરીક્ષા તારીખ 17 એપ્રિલ 2023
સત્તાવાર વેબસાઇટ joinindianarmy.gov.in
whatsapp grup click hear

અગ્નિવીર ભરતી 2023 recruitment

શૈક્ષણિક લાયકાત

અગ્નિવીર (GD)  : ઉમેદવારોએ ૪૫ % ગુણ સાથે ધોરણ ૧૦ પાસ કરેલ હોવું જરૂરી છે.

અગ્નિવીર (ટેક્નિકલ):  ઉમેદવારોએ નોન-મેડિકલ સાથે ૧૨ ધોરણ પાસ કર્યું હોવું જરૂરી છે.

અગ્નિવીર (ટેકનિકલ એવિએશન એન્ડ એમ્યુનિશન એક્ઝામિનર):  ઉમેદવારોએ 12મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ/ ITI પાસ કરેલ હોવું જરૂરી છે.

અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર (ટેકનિકલ):  ઉમેદવારોએ ૬૦ % માર્ક્સ સાથે ૧૨ મું પાસ કરેલ હોવું જરૂરી છે.

અગ્નવીર ટ્રેડ્સમેન (10મું પાસ):  ઉમેદવારો પાસે૧૦ મું પાસ હોવું જરૂરી છે.

અગ્નિવીર ટ્રેડ્સમેન :આ ઉમેદવારો ૮ મું પાસ હોવું આવ જરૂરી છે.

 

ભારતીય સેના ભારતી ૨૦૨૩  ઉમર મર્યાદા

ભારતીય આર્મી ફાયર ફાઇટર ભરતી ૨૦૨૩ માટે વય મર્યાદા ૧૭.૫  થી ૨૧  વર્ષ છે.

 

અગ્નિવીર ભરતી 2023 પસંદગી પ્રક્રિયા

  • ઓનલાઈન લેખિત કસોટી (CBT)
  • શારીરિક પ્રદર્શન કસોટી અને શારીરિક માપન કસોટી (PET અને PMT)
  • ટ્રેડ ટેસ્ટ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • દસ્તાવેજની ચકાસણી
  • તબીબી તપાસ
ARO જામનગર સૂચના અહીં ક્લિક કરો
ARO અમદાવાદ સૂચના અહીં ક્લિક કરો
ફોર્મ ભરવાની લિંક સૂચના અહીં ક્લિક કરો

 

AGNIPATH YOJANA ની સંપૂર્ણ જાણકારી માટે અહી ક્લિક કરો. 

Leave a Reply

%d bloggers like this: