કેરી ખાવાથી આટલા બધા થશે ફાયદા:Benefits of Eating Mangoes in Summer

Benefits of Eating Mangoes in Summer : ઉનાળાની સીજન આવે એટલે કેરીનુ આવક થઇ જાય છે. બજાર માં મોટાભાગના લોકોને કેરી ખાવાનું ખુબ જ પસંદ હોય છે. પરંતુ શું તમે કેરી ખાવાથી થતા ફાયદાઓ વિશે તમને ખબર છે ? તમને જણાવી દઈએ કે રોજિંદા જીવન માં આહારમાં Mangoes સમાવેશ કરીને તમે શરીરની તંદુરસ્ત અને ડાયાબિટીસ જેવા રોગ ને દૂર પણ રાખી શકો છો. તેવીજ રીતે કેરીનું સેવન કરીને તમે ઉનાળામાં તમારી ત્વચા અને તમારા વાળ ને પણ મજબુત કરશે.

Benefits of Eating Mangoes in Summer

ગરમીની સીઝનમાં બજારમા કેરી ક્યારે આવે તેની કેરીના શોખીન લોકો કેરીની રાહ જોતા હોય છે. કેરી એ લોકોનું પ્રીય ફળ છે. તો કેરી ની સીઝન માં કેરી ખાવાના શોખીન લોકોએ પણ કેરીખાવા નું શરૂ કરી દીધું જ હશે. અત્યારે તો ગરમી સીજન દરમિયાન કેરી ખાવી સામાન્ય વાત છે અને કેરી બધા લોકોને ભાવતી હોય છે. પણ તમે શું કેરી ખાવા થી થતા Benefits વિશે જાણો છો. તો આજે આ આર્ટીકલ માં કેરી ખાવા નાં ફાયદાઓની વાત કરીશુ.

આ પણ વાં ચોઃ વાસી રોટલી (vashi rotali) ખાવાથી આટલા બધા ફાયદા થશે

કેરી એક વધારે કેલેરી વાળું ફળ હોવા ઉપરાંત, ચરબી,પ્રોટીન, ફાઇબર,પોટેશિયમ,કાર્બોહાઇડ્રેટ્સ ખાંડ, વિટામિન એ,વિટામિન સી, બીટા-કેરોટીન અને ફોલેટથી જેવા તત્વોથી પણ ભરપૂર છે. ઉનાળામાં કેરી ખાવી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. તો ચાલો જાણીએ ઉનાળામાં કેરી ખાવા થી થતા કેટલાક વધારે લાભો વિશે.

કેરીમાથી કયા તત્વો મળે છે ?

વિટામિન, પોટેશિયમ અને ફાઈબર જેવા તત્વો મળે છે.કેરી ખાવી તમામ ને ખૂબ જ પસંદ હોય છે. જે લોકો પોતાના ડાયેટ માટે ખૂબ જ ચિંતીત હોય તેવા લોકો પણ કેરીનું સેવન કરી શકે છે.કેમ કે Benefits of Eating Mangoes in Summer ખૂબ જ વધારે હોય છે.

કેન્સર જેવા રોગ મા લાભદાયક

કેરી ખાવી તમને કેન્સર જેવી ગંભીર રોગ માથી છુટકારો અપાવી શકે છે. કેરીમાં રહેલ વિટામિન એ અને બીટા કૈરોટીન જેવા તત્વો સ્કિન બેસ્ટ અને લંગ્સ ના કેન્સરથી બચાવવામાં ઉપયોગી બને છે. તો કેરી ખાવાથી આપણા શરીર ની વધારે ઈમ્યૂનિટી ઉત્પન થાય છે.જેથી કેરી ખાવી ખૂબ જ ફાયદા કારક થાય છે.(Benefits of Eating Mangoes in Summer)

મોટાપા અને ડાયાબિટીસમાં અસરકારક

ગરમી દરમિયાન તમારા ડાયટમા કેરીને સામેલ કરી મોટાપા અને ડાયાબિટીસમાં છુટકારો મેળવવામા થોડે ઘણે અંશે ફાયદો મળે છે. કેરીનો સ્વાદ લેવાથી થી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ખુબજ મદદ કરે છે. જેનાથી ન માત્ર ડાયાબિટીસ કટ્રોલ થાય છે પરંતુ શરીરનું વજન પણ ઘટાડવામાં લાભકારક છે.કેરી માં પાચક રસ હોવાથી અનાજ પાચન માં પણ મદદ કરે છે.

આ પણ વાંચો: સુવાની ટેવ પરથી માણસનો સ્વભાવ જાણો

હૃદય સ્વસ્થ

કેરીને પોટેશિયમ,વિટામિન અને ફાઈબર નો બેસ્ટ સ્ત્રોત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કેરીનું સેવન કરવાર્થી શરીરનું બ્લડપ્રેશર જળવાઇ રહે છે. જેના કારણે આપનું હૃદય સારી રીતે કામ કરે છે અને તમને હાર્ટ એટેક કે હૃદય રોગનો ખતરો ઓછો રહે છે.

આંખોની રોશની

કેરીનું ખાવાથી આંખ માટે પણ શ્રેષ્ઠ ફ્રુટ માનવામાં આવે છે. વાસ્તવમાં કેરીની અંદર ઝેક્સાસ્થિન નામનું એન્ટી-ઓક્સીડેન્ટ તત્વ હોય છે. જેનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. આ સાથે તમે આંખોની નીચે થતા કાળા કાળા ડાર્ક સર્કલથી, પણ કાયમ માટે છુટકારો મળે છે.

ગરમી દરમિયાન કેરી ખાવી એ વાળ અને ત્વચા બન્ને માટે પણ ખૂબ જ લાભકારક હોય છે. કેરીમાં રહેલા વિટામિન સીઅને વિટામિન એ ની મદદથી તમે ન માત્ર ચહેરા પરજ નિખાર લાવી શકો છો એમ નય પરંતુ વાળને પણ સુંદર અને ડેનરફ ફી રાખી શકો છો.

જે લોકો એનિમિયા ગ્રસ્ત હોય છે. તેમના માટે કેરી બેસ્ટ ઓપ્શન છે. તેમાં પ્રચુર માત્રામાં આયરન હોય છે. તેનાથી શરીરમાં લોહીની ઉણપ દુર થાય છે.

જે લોકો નો વજન વધારવા ઇચ્છતા હોય, તેમણે પોતાના ડાયેટમા કેરીનો અચૂક ઉપયોગ કરવો જોઇએ. ૧૫૦ ગ્રામ કેરીમાં ૮૬ કેલરી હોય છે. જે કુદરતી રીતે વજન વધારવામાં ખુબજ ઉપયોગી બને છે.

અગત્યની લીંક

હોમ પેજ અહિં કલીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં કલીક કરો
કેરી ના આજના બજાર ભાવ જાણવા અહી ક્લીક કરો

Leave a Reply

%d bloggers like this: