Biporjoy Cyclone Live :તાજેતર માં અરબી સમુંદ્રમાં એક ચક્રવાત ઉત્તપન્ન થયું છે. જેનું નામ બીપરજોય આપવામાં આવ્યું છે. તેમજ હાલ કચ્છ અને કરાચી ના દરિયા કાઠે આ વાવાજોડું અથડાય તેવા સમાચાર આવી રહ્યા છે. સરકાર તરફ ની તમામ ગાઈડલાઇન આપવામાં આવેલ છે.અને તમામ સાવચેતી ના પગલાં પણ લેવામાં આવેલ છે.
જગન્નાથ રથ યાત્રા લાઈવ જુઓ | અહીયાં કલીક કરો |
તારીખ : 16-06-2023 ના સાંજ સુધી માં વાવાઝોડું ની અસર લગભગ પૂર્ણ થઈ ગઈ છે.ગુજરાત માં ખાસ કરીને દ્વારકા પંથક માં ભારે પવન અને વરસાદ વરસ્યો હતો. જ્યારે કચ્છ .આ ભારે વરસાદ અને ભારે પવન ના લીધે મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજ થાંભલા પડી ગયેલા છે.
મોબાઈલ માં માહિતી મેળવવા Whatsapp ગ્રૂપ JOIN કરો | Join Now |
તમામ અપડેટ માટે facebook Page Join કરો | Join Now |

Biporjoy Cyclone નો રુટ
આમ તો કોઈ પણ વાવાઝોડા નો રુટ ચોક્કસ રીતે કહેવો શક્ય નથી પરંતુ વિવિધ ટેકનોલોજી ની મદદથી આપણે તેનો અંદાજીત રુટ જોઈ શકીએ છીએ.
અંદાજીત રુટ જોવા માટે ની લિન્ક | click here |
સરકારી ઓફીસીયલ વેબસાઇટ | click here |
Biporjoy Cyclone લાઈવ લોકેશન
Biporjoy Cyclone નો લાઈવ લોકેશન ઉપર આપેલ લિન્ક પરથી જોઈ શકાઈ છે પરંતુ આ એક કુદરતી આફત કહેવાઇ જે ક્યારેય પણ પોતાનો રુટ અને ગાતી વધારી શકે છે જેથી તમામ સાવચેતી ના પગલાં લેવા હિતાવહ છે.
લાઈવે લોકેશન જોવા માટે | click here |
વાવાઝોડા ની ગતી
વાવાઝોડું હાલ ધીમી ગતીએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.જે આજ ગતીએ અને દીશામાં આગળ વધે તો રવીવાર અને સોમવાર સુધી આ વાવાઝોડાની અસર જોવા મળી શકે તેમ છે.આ વાવાઝોડા માં પવન ગતી 60 થી લઈને 125 સુધી રાહેવાની સંભવાના છે.આવા ચક્રવાત જે પણ વિસ્તાર માં અથડાય ત્યાં હમેશા વિનાસ કરતાં હોય છે પરંતુ સાવચેતી ના પગલાં અને સરકારની સૂચનાઓનું પાલન આપણને આવા નુકશાન થી બચાવી શકે છે. જેથી સરકાર દ્વારા આપવામાં આવતા તમામ સૂચનોનું પાલન કરીએ અને સલામત સ્થળ માં વસવાટ કરીએ.
અંબાલાલ પટેલનું અનુમાન
આ વાવાઝોડા અંગે અંબાલાલ પટેલ દ્વારા પણ જાણકારી આપવામાં આવી છે જેમાં કહેવામા આવ્યું છે કે સૌરાષ્ટ્ર માં ભારે પવન ફૂકાશે અને દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં ભારે વરસાદ ને આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર , પોરબંદર , જામનગર અને દ્વારકા માં ભારે વરસાદ ની શક્યતા છે સાથે ભવનગરને જુનાગઢ માં ભારે પવન ની શક્યતા છે.
આ પણ વાંચો : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વિષે સંપૂર્ણ જાણકારી મેળવા અહી ક્લિક કરો
હવામાન વિભાગે આગાહિ શું કરી ?
આ વાવાઝોડા ને અસર ગુજરાત પર સૌથી વધુ થશે ખાસ કરીને ગુજરાત ના સૌરાષ્ટ્ર માં સૌથી વધુ અસર થાય તેમ છે.આ વાવાઝોડાની અસર ગુજરાત ના દરીયા કિનારે થવાની છે જેમાં પોરબંદર ના દરીયા કાંઠે આ વાવજોડું અથડાવાની શકયતા છે.વાવાજોડું 7 km/hour થી આગળ વધી રહ્યું છે.તમામ બંદરો પર ભયજનક સિગનલ આપવામાં આવેલ છે. મચ્છી મારોને દરિયો ના ખેડવા સૂચન આપેલ છે.સૌરાષ્ટ્ર માં અમુક ભાગો માં વરસાદ થાય તેવી સંભાવના આપવામાં આવેલ છે.
સરકાર દ્વારા લીધેલ પગલાં
વાવાઝોડાની આગાહી ના લીધે સરકારનું સપૂર્ણ વહીવટી તંત્ર પણ સજ્જ છે. તમામ વિભાગો ને એલર્ટ પર રાખવામા આવેલ છે. નક્કી કરેલ સેલ્ટર હાઉસ ની ચકાસણી કરી લેવામાં આવી છે.તેમજ દરીયા કિનારાના લોકો ને સ્થળાંતર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.રાજ્ય સરકાર દ્વારા sdrf અને ndrf ટીમ પોરબંદર અને વલસાડ રવાના કરવામાં આવી છે.આમ વહીવટી તંત્ર હાલ એલર્ટ પર છે.
હવામાન વિભાગ દ્વારા આપેલ તા: 14-06-2023 ની અપડેટ અહી થી જુઓ : click here
