Birth And Death Certificate online : જન્મ અને મરણ પ્રમાણપત્રો મેળવો ઓનલાઈન

Birth And Death Certificate online : જન્મ અને મરણ પ્રમાણપત્રો ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે. આજ ના યુગમાં તમામ ક્ષેત્રે ટેકનોલોજી નો ઉપયોગ વધુ ને વધુ થઇ રહ્યો છે. સરકારી કચેરીઓ પણ પોતાના કામકાજ માં વધુ ને વધુ ટેકનોલોજી નો ઉપયોગ કરી રહી છે. નાગરિકો ના કામ જડપી અને સરળતાથી થાય તે માટે અનેક કામો ઓનલાઈન થઈ રહ્યા છે જેમાં આપણે સરકારી કામ માટે સરકારી કચેરી એ રૂબરૂ જવાની જરૂર નથી રહેતી.આવી જ રીતે સરકાર હવે Birth And Death Cirtificate online આપવાની શરૂઆત કરી છે .આગાઉ આ પ્રમાણપત્રો નગર પાલિકા અને મહાનગર પાલિકા ઓનલાઈન આપતી હતી પરંતુ હવે ગ્રામ પંચાયત વિસ્તાર ના લોકો પણ આ સેવાનો લાભ લઈ શકે છે.

જન્મ અને મરણ પ્રમાણપત્રો મેળવવા માં મુશ્કેલી 

અગાઉ જન્મ મરણ પ્રમાણપત્રો મેળવવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી સરકારી કચેરી ના કામકાજ દરમીયાન આ પ્રમાણપત્ર મેળવી શકાતું હતું જ્યારે હવે ઓનલાઈન થવાથી આ પ્રમાણપત્ર ગમે તે સમયે મેળવી શકાય છે. 

અગત્યની નોંધ : આ ઓનલાઈન મેળવેલ પ્રમાણપત્ર માં કોઈ પણ સરકારી કચેરી ના સહી કે સિકા ની પ્રમાણીત કરવાની જરૂર નથી. સરકાર દ્વારા આ અંગે પરીપત્ર બહાર પાડી જાહેરાત કરેલ છે. 

પ્રમાણપત્ર ડાઉનલોડ કરાવા  CLICK HERE 
પરીપત્ર ડાઉનલોડ કરવા  CLICK HERE
ઓફેસિયલ વેબસાઇટ માટે  CLICK HERE

જન્મ અને મરણ પ્રમાણપત્રો જરૂરી ડૉક્યુમેન્ટછે.

જન્મ અને મરણ પ્રમાણપત્રો જરૂરી ડૉક્યુમેન્ટ હોવાથી આપણે આ ડૉક્યુમેન્ટ ની વારંવાર જરૂર પડતી હી છે. આ ડૉક્યુમેન્ટ બાળકો ના શીક્ષણ થી લઈને નોકરી માં પણ જરૂર પડે છે . જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ હોય કે લગ્ન નોંધણી કે પછી સરકારી નોકરી માટે ઉમર ની ચકાસણી માટે જન્મ ના પ્રમાણપત્ર ની જરૂર પડે છે.આજ રીતે અનેક કામો માં મરણ ના પ્રમાણપત્ર ની જરૂર પડે છે.

 

માહિતી ટૂંક માં

[table “18” not found /]

કઈ રીતે Birth And Death Certificate online મેળવી શકાય ? 

તમે નીચેના સ્ટેપ મુજબ આ પ્રમાણપત્ર સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

STEP-1

સૌ પ્રથમ તમે જન્મ મરણ ની ઓફીસીયલ વેબસાઇટ : https://eolakh.gujarat.gov.in/ પર જાવ

STEP-2

આ સાઇટ ના હોમ પેજ પર નીચે આપેલ DOWNLOAD CERTIFICATE પર ક્લિક કરો.

STEP-3

નાવા પેજ પર DOWNLOAD CERTIFICATE ક્લિક કરો.આપેલ સૂચના વાંચો.

STEP-4

આપેલ બોક્સ માં જણાવેલ વિગતો ભરો.જેમાં (1) જન્મ અથવા મરણ પર ક્લિક કરો (2) અરજી નંબર અથવા મોબાઈલ નંબર પર ક્લિક કરો

STEP-6

જો આપ અરજી નંબર પરથી પ્રમાણપત્ર મેળવવા માંગતા હોય તો અરજી નંબર દાખલ કરો અને જો તમે મોબાઈલ નંબર પરથી પ્રમાણપત્ર મેળવવા માંગતા હોય તો મોબાઈલ નંબર દાખલ કરો.

STEP-7

ઉપર મુજબની વિગત ભર્યા બાદ સર્ચ બટન પર ક્લિક કરો.

STEP-8

જે બાદ આપનું પ્રમાણપત્ર ડાઉનલોડ થઇ જશે.

 

 

Birth And Death Certificate online મેળવવા માટે શું જરૂરી છે?

જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે તમારે અરજી નંબર કે રજીસ્ટર મોબાઈલ નંબર જરૂરી છે.તમે અગાઉ જ્યારે પણ જન્મ કે મરણ ના બનાવ ની નોંધ કરાવી હોય અને તે વખતે જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવેલ હોય તે મોબાઈલ નંબર પર આ અરજી નંબર પણ sms થી આવેલ હશે.તે અરજી નંબર પરથી તમે આપના અને કુટુંબી જનો ના જન્મ ના પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.

 

આ પણ વાંચો : પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની સરળ રીત

 

 

 

Birth And Death Certificate online
Birth And Death Certificate online

Leave a Reply

%d bloggers like this: