રીમોટથી ચાલુ બંધ થતા bldc ceiling fan પંખા ધુમ મચાવે છે.જાણો બેસ્ટ સિલીંગ ફેન કયા છે ?
રીમોટથી ચાલુ બંધ થતા પંખા : આજના મોડર્ન યુગમા ટેકનોલોજી ઘણી બધી આગળ વધી ગઇ છે. એક સમયે આવતા સામાન્ય સ્વીચ થી ચાલુ બંધ થતાં સીલીંગ ફેનનુ સ્થાન આજે રીમોટથી ઓપરેટ થતાં પંખા લઈ રહ્યા છે. ઉનાળો આવતા ની સાથે જ રીમોટ ફેન ની ડીમાન્ડ પણ વધી ગઇ છે. હવે તમારે પંખો ચાલુ બંધ કરવા માટે કે ઓછો વધુ કરવા કરવા માટે ઉભા થવાની જરૂર નથી. રીમોટથી જ પંખો ચાલુ બંધ અને ધીમે ફુલ થઇ શકે છે. ચાલો જાણીએ બજારમાં મળતા TOP 5 રીમોટથી ચાલુ થતા પંખા વિશે.
bldc ceiling fan
તમે પણ જો રીમોટ થી ચાલૂ બંધ થતા પંખા લગાવવા ઇચ્છતા હોઇ તો આજે આપણે 5 સારા ફીચર વાળા રીમોટ થી ઓપરેટ થતાં પંખાની વાત કરીશુ.
Crompton Energion HS 1200 mm BLDC Ceiling Fan with Remote Energy Efficient 5 Star Rated High Speed
આ રીમોટ ફેન તમે એમેઝોન પરથી Crompton Energion HS 1200 mm BLDC Ceiling Fan with Remote Energy Efficient 5 Star Rated High Speed સર્ચ કરીને તેના ફીચર વાંચીને Rs.2699/- માં ખરીદી કરી શકો છો. આ ફેન 5 સ્ટાર BEE રેટિંગ ધરાવે છે. એટલે કે આ રીમોટ ફેન વીજળીની પણ ઘણી બચત કરે છે. તેને કંટ્રોલ કરવા માટે રિમોટ સુવિધા આપવામા આવે છે.
ખરીદી કરવા માટે અહીયાં કલિક કરો
Orient Electric I Tome 1200mm 26W Intelligent BLDC Energy Saving Ceiling Fan with Remote| 3 Year On-Site Manufacturer’s Warranty | 5 Star Rated (Gold, Pack of 1)
Remote Fan મા આ Fan ખૂબ જ સકસેસ મોડેલ છે. ઓરિએન્ટ ઇલેક્ટ્રિક 1200mm એરોસ્લિમ રીમોટ પંખાની વાત કરીએ તો, આ એક પ્રીમિયમ રેન્જ ફેન છે. આ રીમોટ ફેનને એમેઝોન પરથી રૂ.3409/- માં ખરીદી શકે છે. આ ફેનમા એપ સપોર્ટ આપવામાં આવ્યો છે. તેને એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટ દ્વારા વોઈસ કમાન્ડ થી પણ ઓપરેટ કરી શકાય છે.
ખરીદી કરવા માટે અહીયાં કલિક કરો
Luminous Potentia 1200mm 35W BLDC Motor with Remote & Energy Saving Ceiling Fan (White)
આ રીમોટ પંખાને ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ એમેઝોન પરથી લ્યુમિનસ ઓડી 1200mm સ્માર્ટ સીલિંગ ફેન રૂ.2699/- જેટલી કિમતમાં ખરીદી શકાય છે. આ એક IoT સક્ષમ મોડેલ પણ છે, જેને રિમોટ અને વૉઇસ કંટ્રોલ બંને દ્વારા ઓપરેટ કરી શકાય છે. લીવીંગરૂમ, બેડરૂમ તે ડાઇનીંગ રૂમ મા આ ફેન લગાવી શકાય છે.
ખરીદીકરવા માટે અહીયાં કલિક કરો
Havells Ambrose 1200mm Energy Saving with Remote Control 5 Star Decorative BLDC Ceiling Fan
રીમોટ પંખા મા અન્ય ઓપ્શનની વાત કરીએ તો Havells 1200 mm Efficiencia Prime High Speed ugl એક સારો વિકલ્પ છે. સીલીંગ ફેન સેકટરમા Havells ખૂબ જ સફળ બ્રાન્ડ છે. આ મોડેલ એમેઝોન પર રૂ. 3299/- જેટલી કિમતમા મળી રહ્યુ છે. જે રીમોટ દ્વારા ઓપરેટ કરી શકાય છે.
ખરીદીકરવા માટે અહીયાં કલિક કરો
Orient Electric I Tome Plus 1200mm 26W BLDC Energy Saving Ceiling Fan with Remote | 5 Star Rated | Decorative Ceiling Fan
ફેન માટે ઓરીએન્ટ ખૂબ જ જુની અને સફળ બ્રાન્ડ છે. રીમોટ પંખા મા પણ તેના ઘણા સાર મોડેલ આવે છે. Orient Electric I Tome Plus 1200mm 26W BLDC Energy Saving Ceiling Fan with Remote | 5 Star Rated | Decorative Ceiling Fan પણ એક સારુ પ્રીમીયમ રેંજ મોડેલ છે. જે હાલ એમેઝોન પરથી રૂ. 4114/- જેટલી કિમતમા ખરીદી શકાય છે. દેખાવમા ખૂબ જ આકર્ષક લાગતા આ ફેન પાવરસેવર છે.
ખરીદીકરવા માટે અહીયાં કલિક કરો
હોમ પેજ-અહીં ક્લિક કરો