CRPF Recruitment 2023 : CRPF માં કોન્સટેબલ ની ભરતી

CRPF Recruitment 2023 : CRPF માં કોન્સટેબલ ની ભરતી

CRPF Recruitment 2023 : CRPF માં કોન્સટેબલ ની ભરતી 2023 ની ભારતીય ગૃહ મંત્રાલય ના માર્ગદર્શન હેઠળ કોન્સટેબલ ની ભરતી બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત ટેકનિકલ અને ટ્રેડમેન  ની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રકરીયા હાથ ધરવામાં આવશે. 

CRPF Recruitment 2023 માટે અગત્ય ની તારીખ

CRPF Recruitment 2023
CRPF Recruitment 2023

પગાર ધોરણ

આ પોસ્ટ માટે પગાર રૂપિયા 21700/- થી 69100/- સુધી આપવામાં આવશે.

ઉમર મર્યાદા

ઉમેદવાર ની ઉમર તારીખ : 01/08/2023 ના રોજ 21 વર્ષ થી 27 ની વચ્ચે હોવી જોઈએ આ ઉપરાંત જાહેરાત માં દરશાવ્યા મુજબ ની વધારાની છૂટછાટ આપવામાં આવશે.

શૈક્ષણીક લાયકાત

ડ્રાઈવર કેન્દ્ર અથવા રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અને બોર્ડ માથી મેટ્રીક સુધીનો અભ્યાસ અને ભારે પરિવહન નું ડ્રાઇવેંગ લાયસન્સ અને ટેસ્ટ પાસ કરવાની રહેશે.

મિકેનિક મોટર વાહન

કેન્દ્ર અથવા રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત  બોર્ડ માથી 10+2 સુધી અભ્યાસ. આ ઉપરાંત iti ટ્રેડ મુજબ કરેલ હોવું જોઈએ.
ટ્રેડમેન

ન્યૂનતમ મેટ્રિક અથવા માન્ય થી સમકક્ષ બોર્ડ, અથવા યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત કેન્દ્ર અથવા રાજ્ય સરકાર અથવામાં સમકક્ષ

મેસન/ પ્લમ્બર/ ઇલેક્ટ્રિશિયન

મેટ્રિક સુધી અભ્યાસ અને ટ્રેડ અંગે નો અનુભવ જરૂરી

પોસ્ટ મુજબ ભરવાની થતી ખાલી જગ્યા

પોસ્ટ નું નામ પોસ્ટ ની સંખ્યા
ડ્રાઈવર મોટર 2372
મિકેનીક વાહન 544
મોચી 151
સુથાર 139
દરજી 242
બ્રાસ બેન્ડ 172
પાઇપ બેન્ડ 51
બલગર 1340
ગાર્ડનર 92
ચિત્રકાર 56
રસોઈયા પાણી વાહક 2429
ધોબી 403
વાળંદ 303
સફાઈ કર્મચારી 811
કુલ જગ્યા 9105

આજ મુજબ જાહેરાત માં જણાવ્યા મુજબ મહિલાઓ માટે 117 જગ્યા આપવામાં આવેલ છે.

CRPF માં ભરતી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

આ અરજી ઓનલાઈન કરવા માટે CRPF ની ઓફિસિયલ વેબ સાઇટ પર થી અરજી કરી શકો છો.

CRPF ઓફિસિયલ વેબસાઇટ : https://crpf.gov.in

શૈક્ષણીક લાયકાત અને આનુભવ મુજબ આ પોર્ટલ પર આપવામાં આવેલ તમામ માહિતી ભરો

જે બાદ ફોર્મ સબમીટ કરો.

ફી ભરવાની વિગત

સામાન્ય અને EWS પુરુષ ઉમેદવાર ને 100/- રૂપિયા પરીક્ષા ભરવાની રહેશે.

ST /SC ઉમેદવારોને આ ફી ભરવાથી મુક્તિ આપવામાં આવી છે.

સમાવિષ્ટ અભ્યાસક્રમ

CRPF Recruitment 2023
CRPF Recruitment 2023

પરીક્ષા પધ્ધતી

આ પરીક્ષા કોમ્પુટર પર આપવાની રહેશે.

આ ઉપરાંત જાહેરાત માં આપેલ તમામ વિગતો મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ

આ ફોર્મ તારીખ : 27/03/2023 થી તારીખ : 25/04/2023 સુધી ભરી શકાશે.

સંપૂર્ણ જાણકારી એક ટેબલ માં

[table “15” not found /]

 

FAQ’s વધારે પુછવામાં આવતા પ્રશ્નો 

  1. CRPF recruitment 2023 નું ઓફિકિયલ જાહેરાત ક્યાથી ડાઉનલોડ કરી શકાય છે ?

    ઓફિકિયલ વેબસાઇટ https://crpf.gov.in/ પરથી આ ડાઉનલોડ કરી શકાય છે.

  2. CRPF recruitment 2023 ની પરીક્ષા ની તારીખ કઈ છે ?

    આ પરીક્ષા 1 july થી 23 july 2023 દરમિયાન લેવામાં આવશે.

Leave a Reply

%d bloggers like this: