crpf recruitment 2023 : જો તમે ભારતીય સેનામાં જોડાવા માંગતા હોવ અને દેશસેવા સાથે નોકરી કરવા માંગતા હોવ તો તમારા માટે breaking news છે.ભારત સરકાર દ્વારા 5 એપ્રીલ 2023 , નવી દિલ્લી દ્વારા બહાર પાડેલ રાજપત્ર (The Gazette of India) માં જાહેર કરેલ જાહેરાત મુજબ 2023 ના વર્ષ માં crpf (Central Reserve Police Force) દ્વારા કુલ 129929 પોસ્ટ પર મહિલા અને પુરુષ constable (GD) ની ભરતી કરવામાં આવનાર છે.આ જાહેર કરેલ રાજપત્ર માં ભરતી અંગે ના નિયમો અને તમામ જરૂરી અન્ય વિગતો આપવામાં આવે છે.આ રાજપત્ર તમે CRPF ની ઓફીસીયલ વેબસાઇટ crpf.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો.crpf દ્વારા કોન્સટેબલ ના પદ પર સીધી ભરતી કરવામાં આવશે.
crpf recruitment 2023 ના નિયમો
crpf recruitment 2023 માટે ભારતીય રાજપત્ર દ્વારા બહાર પાડેલ નિયમો મુજબ આ ભરતી પ્રક્રિયા ત્રણ તબ્બાકા માં થશે. (1) શારીરીક ટેસ્ટ (2) મેડીકલ ટેસ્ટ (3) લેખીત પરીક્ષા.આ ત્રણ ચરણો માં ભરતી કરવામાં આવશે.આ તમામ ચરણો ના આધારે મેરીટ મુજબ ના ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે.
ઉમર મર્યાદા
જેમની ઉમર 18 વર્ષ અને 23 વર્ષ ની વચ્ચે હોઈ તેઓ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. તેમજ ST ,SC અને OBC ના અરજદાર ને વિશેષ છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત અગ્નીવીર ની પ્રથમ બેચ ને 5 વર્ષ અને બીજા રીટાયર્ડ અગ્નીવીર ને વિશેષ 3 વર્ષ ની છૂટ આપવામાં આવશે.
શૈક્ષણીક લાયકાત
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માન્ય મેટ્રીક બોર્ડ માથી પાસ થયેલ હોવા જોઈએ તેમજ એક્સ અગ્નીવીર માટે આર્મી દ્વારા નિયત શૈક્ષણીક લાયકાત માન્ય રહેશે.
મેડીકલ યોગ્યતા
આ ભરતી માટે post of Constable (General Duty) in Central Reserve Police Force માટે નિયત મેડીકલ યોગ્યતા જરૂરી રહેશે.
ફેજીકલ એલીજીબલ ટેસ્ટ અને લેખીત પરીક્ષા
આ પોસ્ટ માટે ફીજીકલ એલીજીબલ ટેસ્ટ લેવામાં આવશે જેમાં ઉતીર્ણ થયા બાદ લેખીત પરીક્ષા લેવામાં આવશે.જેમાં ઉતીર્ણ થયા બાદ જ આખરી પસંદગી આપવામાં આવશે.
ખાસ નોંધ : તમામ એક્સ – અગ્નીવીર ને ફીજીકલ એલીજીબલ ટેસ્ટ માથી મુક્તિ આપામાં આવશે.
ખાલી જગ્યા અને સેલેરી તથા અન્ય વિગતો

crpf recruitment 2023 માં અગ્નીવીર ને ખાસ છૂટ આપવામાં આવી છે.
આ જાહેર કરેલ વર્ષ 2023 ના રાજપત્ર માં crpf recruitment 2023 માટે અગ્નીવીર માટે ખાસ છૂટ આપવામાં આવી છે જેમાં PET માથી મુક્તિ , 10 % અનામત અને શેક્ષણીક યોગ્યતામાં પણ છૂટછાટ આપવામાં આવી છે.
crpf recruitment 2023 ના મુખ્ય મુદ્દા
[table “26” not found /]આ પણ વાચો : Manav kalyan yojana [2023-24]: માનવ કલ્યાણ યોજના ૨૦૨૩-૨૪
CRPF Constable Recruitment 2023 ઓનલાઇન અરજી
- crpf recruitment 2023 માટે સૌ પ્રથમ ઉમેદવાર ઓફિસિયલ વેબસાઇટ crpf.gov.in ઓપન કરો
- કોન્સટેબલ GD વેકેન્સી 2023 જોબ બટન પર ક્લિક કરો.
- જો તમે અગાઉ આ વેબસાઇટ પર રજીસ્ટ્રેસન કરેલ ના હોય તો રજીસ્ટ્રેશન કરી આઈ ડી અને પાસવર્ડ બનાવો
- જે ફોર્મ ઓપન થાય તે મુજબ ફોર્મ ભરો
- તમારી અને અન્ય માહીતી ધ્યાન પૂર્વક ભરો
- ઉપર ની ભરેલ વિગતો ચકાસી અરજી ફોર્મ સબમિટ કરો અને તમારી સહી અને ફોટો અપલોડ કરો.
- નીયમ નુજબ ની ફી ભરો
- ઉપરોક્ત સ્ટેપનો ઉપયોગ કરીને crpf recruitment 2023 માટે ઑનલાઇન અરજી કરી શકાય છે.

crpf recruitment 2023 લગત અગત્યની તારીખ
[table “30” not found /]What is the age limit to apply for CRPF Constable Recruitment 2023?