ઈ-શ્રમ કાર્ડ : e-shram card
ગુજરાત સરકાર દ્વારા અસંગઠીત ક્ષેત્રના શ્રમીકો ને એક ઓળખ કાર્ડ આપવામાં આવી રહ્યો છે. જે કાર્ડ દ્વારા સરકાર તેઓને વીવીધ યોજનાકીય લાભો અને ખાસ પેકેજ આપી શકે છે. lets know e shram card benefits આ કાર્ડ એક સ્માર્ટ કાર્ડ જેવુ જ કાર્ડ છે અને સરકાર શ્રી દ્વારા આ કાર્ડ માટે ખાસ જુંબેશ પણ ચલાવવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ આ e shram card ફ્રી માં ગ્રામ પંચાયત ખાતે ના ઇ – ગ્રામ સેન્ટર ખાતે કાઢી આપવામાં આવશે તેમજ તમામ csc સેન્ટર પર પણ આ કાર્ડ કાઢી આપવામાં આવશે. આ કાર્ડ કઢાવવું પણ સાવ સહેલું છે જેમાં માત્ર આધાર કાર્ડ અને બેન્ક ખાતા નંબર ની જરૂર પડે છે. આ કાર્ડ પોતાના મોબાઇલ દ્વારા પણ કઢાવી શકાય છે. તો ચાલો આ કાર્ડ વિષે સંપૂર્ણ માહિતી મેળવીએ.
e shram card કાઢવા માટે પાત્રતા
- ઉમર ૧૬ થી ૬૦ વર્ષ
- શ્રમીકો આવક વેરો ચુકવતા ના હોવાજોયે
- શ્રમિકો (PF), ESIC હેઠળ ન આવતા હોવા જોયે
e shram card ઈ-શ્રમ કાર્ડ માં મળવા પાત્ર લાભ
- ઈ-શ્રમ કાર્ડ આખા ભારત દેશ માં માન્ય રાખવામાં આવશે
- અકસ્માત થી મૃત્યુ થાય તો ૨ લાખ રૂપિયા મળવા પાત્ર થશે
- આંશીક અપંગતા નાં કેસમાં ૧ લાખ રૂપિયા મળવા પાત્ર થશે
- મહામારી ના સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મદદ મેળવવા સરળતા રહશે
ઈ-શ્રમ કાર્ડ કોણ કોણ કઢાવી શકે
- ખેત શ્રમિક
- પશુપાલન
- આરોગ્ય સેવા
- આશા વર્કર
- આગણવાળી વર્કર
- મધ્યાહન ભોજન કામદાર
- સફાય કામદાર
- રકડા બનાવનાર
- વેલ્ડીંગ કામ કરનાર
- બુટ પોલીશ કરનાર
- હેર ડ્રેસીંગ કરનાર
- લોન્ડ્રી કામ કરનાર
- માટી કામ કરનાર
- ઘરેલું કામ કરનાર
- નાનાં ઉદ્યોગ
- સુરક્ષા સેવા
- રીક્ષા /વાહન ચાલક
- દરજી કામ કરનાર
- બાંધકામ કરનાર
- ફેરિયા
- શાકભાજી વેચવા વાળા
- લારી ગલ્લા વાળા
ઉપરોક્ત જેવા તમામ નાના મોટા વ્યવસાય નો સમાવેશ થાય છે.
ઈ-શ્રમ કાર્ડ માટે જરૂરી ડોક્યુંમેંટ
- આધાર કાર્ડ
- આધાર કાર્ડ શાથે લીંક થયેલ મોબાઇલ શાથે લય જવાનો
- બેંક ની પાસ બુક(ખાતા નંબર માટે)
ઈ-શ્રમ કાર્ડ કઇ જગ્યા એ થી કાઢવી શકો
આ કાર્ડ તમારા નજીક ના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર( csc) અથવા ગ્રામ્ય વિસ્તાર માં ઇ ગ્રામ સેન્ટર પર જઇ ને કાઢવી શકો છો અથવા તમારા મોબાઈલ થી પણ download કરી શકો છો.
ઇ શ્રમ કાર્ડ માટે સેલ્ફ રજીટ્રેશન કરવા માટે અહી ક્લિક કરો.
ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો download
WHAT IS AGNIPATH SCHEAME ? CLICK TO KNOW