Free Download Aadhaar Card

આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?

Download Aadhaar Card : ભારત માં આધાર કાર્ડ લગભગ બધી જ જગ્યાએ ફરજીયાત થયેલ છે. જેથી આવાર નવાર આપણે આધાર કાર્ડ ની જરૂર પડ છે.આમ તો આપણે આધાર કાર્ડ આપણી પાસે જ રાખીએ છીએ પરંતુ ઘણી વાર આપણી પાસે નથી હોતું ત્યારે ઘણે મૂસ્કેલી પડે છે.પરંતુ જો તમે આ લેખ ધ્યાન પૂર્વક વાંચસો તો તમારે જરા પણ ડરવાની જરૂર નથી આ ઉપરાંત તમે જો આધાર કાર્ડ સાથે નઇ રાખો તો પણ ચાલશે.તો ચાલો ઇ – Aadhar વિષે વધુ જાણીએ.

Download Aadhaar Card
Download Aadhaar Card

સ્ટેપ – 1

આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે શૌથી પહેલા https://uidai.gov.in અથવા https://resident.uidai.gov.in ની મુલાકાત લો.આ https://uidai.gov.in આધાર કાર ની ઓફીસીયલ સાઇટ છે . બ્રાઉઝર પર જઈને સર્ચ કરશો એટલે નીચે પ્રમાણે પેજ ખુલશે ત્યાં જઇ ને લોગીન ઉપર ક્લિક કરો. (Download Aadhaar Card)

સ્ટેપ – 2

તમારો 10-અંકનો આધાર નંબર અને નીચે કેપ્ચા કોડ એડ કરશો એટલે નીચે સેન્ડ OTP ઉપર ક્લિક કરો

સ્ટેપ – 3

OTP મેળવવા માટે આધાર સાથે લીંક કરેલો ફોન લો.

‘સેન્ડ OTP’ પર ક્લિક કરો.

‘OTP’ કન્ફર્મેશન પ્રક્રિયાને પૂર્ણ કર્યા બાદ ‘સબમિટ’ પર ક્લિક કરો. નીચે પ્રમાણે પેજ ખુલશે.

સ્ટેપ – 4

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નીચે ફોટા માં બાતવ્યા પ્રમણે લાલ બોક્સ દર્શાવેલ છે ત્યાં “Download Aadhaar” પર ક્લિક કરો.

‘OTP’ કન્ફર્મેશન પ્રક્રિયાને પૂર્ણ કર્યા બાદ ‘સબમિટ’ પર ક્લિક કરો. ઉપર નું પેજ ખુલશે તેમાં ડાઉનલોડ આધાર પર ક્લિક કરો.

ડાઉનલોડ આધાર પર ક્લિક કરસો એટલે તમારી બધીજ માહિતી આવી જશે અને ત્યાં પછી નીચે ડાઉનલોડ પર ક્લિક કરો જે નીચે બતાવ્યા પ્રમાણે.(Download Aadhaar Card)

સ્ટેપ – 5

આધાર કાર્ડ ડાઉનલોડ થશે.

સ્ટેપ – 6

તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઇ જશે ત્યાર પછી તે પીડીએફ માં ઓપન થશે અને ત્યાર પછી તે ડાઉનલોડ થયેલ પીડીએફ ને ઓપન કરશો એટલે તમને નીચે પ્રમાણે પેજ ઓપન થશે.

સ્ટેપ – 7

પાસવર્ડ માં તમારે ૮ અક્ષર નો પાસવર્ડ આપવાનો છે. જેમાં તમારે તમારા આધાર કાર્ડ માં જે નામ છે તેને પહેલા ૪ અક્ષર એડ કરવા અને ત્યાર પછી જે તમારો જન્મ જે વર્ષ માં થયો હોઈ તે વર્ષ એડ કરવા ત્યાર પછી નીચે સબમિટ કરશો એટલે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઇ જશે. તો આ રીતે તમે પણ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.( download aadhaar card )

આ પણ વાચો : આધાર કાર્ડ ડાઉનલોડ કરો એ પણ OTP વગર !

FAQ’s

  1. How can I download my Aadhar card online?

    તમે આધાર કાર્ડ ની ઓફીસીયલ વેબસાઇડ પરથી પાસવર્ડ પ્રોટેકટેડ pdf ના રૂપ માં ઇ આધાર ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત m aadhaar app પરથી પણ આ આધાર કાર્ડ pdf ડાઉનલોડ કરી શકો છો.

  2. e-Aadhar ફોન દ્વારા પણ ડાઉનલોડ કરી શકાઈ છે ?

    હા , મોબાઈલ app દ્વારા ડાઉનલોડ કરી શકાઈ છે.

  3. e-Aadhaar ડાઉનલોડ કરવા માટે કેટલી ફી ભરવી પડસે ?

    ના, કોઈ ફી ભરવાની જરૂર નથી.

Leave a Reply

%d bloggers like this: