Free Download PAN Card :આજ કાલ તમામ આધાર પુરાવા ડિજિટલ સ્વરૂપે રાખવા ખૂબ જ જરૂરી છે.સરકાર દ્વારા પણ ડિજિટલ સ્વરૂપે ડૉક્યુમેન્ટ માટે વિવિધ પોર્ટલ અને અપ્લિકેશન જાહેર કરી છે. જેમકે mparivahan app દ્વારા વાહન ને લગતા તમામ ડૉક્યુમેન્ટ ચેક કરી શકાય છે.તેવી જ રીતે Digilocker ના માધ્યમ થી આપણે તમામ ડૉક્યુમેન્ટ મેળવી શકીએ છીએ અને ડાઉનલોડ કરી શકીએ છીએ.તો ચાલો આ મહત્વના લેખ માં સર્ચા કરીએ.
મોબાઈલ માં માહિતી મેળવવા Whatsapp ગ્રૂપ JOIN કરો | Join Now |
તમામ અપડેટ માટે facebook Page Join કરો | Join Now |
Related : download PAN card PDF : Free Download PAN Card :check my PAN Aadhaar link status : How do I get a new PAN : download PAN card PDF in Mobile : download PAN using Aadhaar number : download duplicate PAN
PAN કાર્ડ
PAN કાર્ડ એક અગત્યનું ડૉક્યુમેન્ટ છે.આપણાં તમામ નાણાકીય લેવડ દેવડ માટે PAN કાર્ડ ની જરૂર પડે છે.હાલ સરકાર શ્રી દ્વારા પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક કરવાની સૂચના આપેલ છે.જેથી પાન કાર્ડ હમેશા આપની સાથે હોવું જોઈએ.આ ઉપરાંત પાન કાર્ડ ઓળખ કાર્ડ તરીકે પણ ઉપયોગી છે.PAN કાર્ડ કોઈ વ્યક્તિ એક જ વાર મેળવી શકે છે.જેથી આ કાર્ડ સાચવવું જરૂરી છે.ઘણી વાર આપણે પાન કાર્ડ નવું કાઢવી લઈએ છીએ અને ત્યાર બાદ તે આપના થી ક્યાંય ખોવાઈ જાય છે તેવા સંજોગો માં આપના નાણાકીય કામો અટવાઈ જતાં હોય છે.પણ આપણે આજે આ લેખ માં જે માહિતી આપવા જઇ રહ્યા છીએ તે મુજબ કરવાથી તમે તમારી રીતે પાન કાર્ડ ડિજિટલ રૂપે ફોન માં ડાઉનલોડ કરી શકો છો.
Free Download PAN Card
ડિજિટલ PAN કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઇન્કમટેક્સ વિભાગ ની વેબસાઇટ પર જવાનું રહેશે.જે પરથી નીચે મુજબ e-PAN ડાઉનલોડ કરી શકાઈ છે.તો ચાલો પાન કાર્ડ ડાઉનલોડ કરવાની સ્ટેપ બાઈ સ્ટેપ માહિતી મેળવીએ.
પોસ્ટ નું નામ | Free Download PAN Card |
Instant e-PAN | CLICK HERE |
PAN DOWNLOAD ઓફીસીયલ સાઇટ | CLICK HERE |
હોમ પેજ પર જવા માટે | CLICK HERE |
STEP :- 01
- સૌ પ્રથમ આપના મોબાઈલ અથવા કમ્પ્યુટર ના બ્રાઉઝર માં જાવ
- બ્રાઉઝર માં Download e-PAN Card – NSDL સર્ચ કરો.
- જેમાં પ્રથમ લિન્ક nsdl.com પર ક્લિક કરો

STEP :- 02
- જે ક્લિક કરવાથી onlineservices.nsdl.com પેજ ઓપન થશે.જે નીચે મુજબ દેખાશે.
- જે પેજ માં આપેલ બોક્સ માં પાન નંબર , આધાર નંબર અને જન્મ તારીખ નો મહિનો અને વર્ષ અને કેપ્ચા દાખલ કરવો.જે બાદ સબમિટ પર ક્લિક કરવું.

STEP :- 03
- ઉપર મુજબ ની વિગત ભરવાથી અને સબમિટ પર ક્લિક કરવાથી નીચે મુજબ આપના પાન કાર્ડ ની વિગત આપના મોબાઈલ સ્ક્રીન પર જોવા મળશે.જે ચકાસી જેમાં દર્શાવ્યા મુજબ ના મોબાઈલ નંબર ના છેલ્લા ચાર આંકડા વાળા મોબાઈલ નંબર પર OTP સેન્ડ કરવામાં આવશે. નીચે દર્શાવ્યા મુજબની વિગત તપાસ્યા બાદ GENERATE OTP પર ક્લિક કરવાથી OTP આપના મોબાઈલ નંબર પર આવશે.

STEP :- 04
- નીચે મુજબ નવું પેજ ઓપન થશે જેમાં આપના રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરી VALIDATE બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP :- 05
- ઉપર મુજબ સાચો OTP દાખલ કર્યા બાદ જો આપ પ્રથમ વાર PAN કાર્ડ ડાઉનલોડ કરી રહ્યા હોય તો કોઈ ફી ભરવાની થતી નથી પરંતુ જો આપ બીજી વાર કે તેથી વધુ વખત આપનું પાન કાર્ડ ડાઉનલોડ કરી રહ્યા હોય તો જરૂરી ફી ભરવાની થશે.આ ફી તમે ઓનલાઈન UPI કે ATM કાર્ડ ની મદદ થી ભરી શકો છો.
- જેમાં નીચે આપેલ બોક્સ મુજબ e-PAN Download Facility પર ક્લિક કરવાથી આ પેમેન્ટ ગેટવે નું પેજ ઓપન થશે.

STEP :- 06
- નીચે મુજબ ના પેજ આપ જે રીતે પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્સન પસંદ કરવો.
- આહી આપણે paytm દ્વારા પેમેન્ટ કરેલ છે.

- પેમેન્ટ ની વિગત આપની ડિસ્પ્લે પર જોવા મળશે.

- પેમેન્ટ ની પ્રેસેસ પર ક્લિક કરવાથી નીચે મુજબ પેજ ઓપન થશે.

- પેમેન્ટ કરવા માટે નીચે મુજબ આપની સ્ક્રીન પર જે ક્યુઆર કોડ દેખાય તને સ્કેન કરો એટલે આપનું પેમેન્ટ સરળતાથી થઈ જશે.

- જે બાદ continue પર ક્લિક કરવાથી આપની પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થશે.

- આપ જે પેમેન્ટ કરો તેની રીસીપ્ટ ડાઉનલોડ કરી સકો છો.(Free Download PAN Card)

- ફી ભરવા અંગે ની રીસીપ્ટ આ નીચે મુજબ ની છે.

STEP :- 07
- પેમેન્ટ થયા બાદ DOWNLOAD E PAN પર ક્લિક કરવાથી નીચે મુજબ નું પેજ ઓપન થશે.
- જેમાં આપ આપનું PAN કાર્ડ PDF અને XML ફોર્મેટ રૂપે ડાઉનલોડ કરી શકો છો.
- ડાઉનલોડ કરવા માટે Download e-PAN પર ક્લિક કરવાથી આપનું ડિજિટલ e-PAN ડાઉનલોડ થઈ જશે.

STEP :- 08
- PDF અને XML સ્વરૂપે ડાઉનલોડ થયેલ પાન કાર્ડ ઓપન કરવા માટે પાસવર્ડ ની જરૂર પડસે આ પાસવર્ડ તમારી જન્મ તારીખ છે. દાખલા તરીકે જો આપની જન્મ તારીખ 12 માર્ચ 1996 છે તો પાસવર્ડ : 12031996 થશે.આ પાસવર્ડ આપણે દરેક વખત pdf ઓપન કરવા માટે જરૂર પડસે.
આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક કરવા માટે અહી ક્લિક કરો

આ રીત થી આપ તમારી રીતે એક જ મિનિટ માં (Free Download PAN Card)પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.જે માટે તમારે કોઈ પણ csc કે servece provider પાસે જવાની જરૂર નહીં પડે.આ લેખ માં આપેલ માહિતી બાબતે જો કાઇ પ્રશ્ન હોય તો આપ નીચે coment boX માં આપનું સૂચન અથવા પ્રશ્ન આપી શકો છો.
-
how to free DOWNLOAD PAN card ?
આપ ઓનલાઈન e-PAN Download કરી શકો છો.ઓફીસીયલ વેબ સાઇટ પર જવાથી અને રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરવાથી જરૂરી જણાય તો ફી ઓનલાઈન ભરી આપ PAN કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
-
શું કોઈ પણ નું PAN કાર્ડ ડાઉનલોડ કરી શકાઈ છે ?
હા , જે પાન કાર્ડ સાથે મોબાઈલ નંબર અથવા email લિન્ક હોય તે ડાઉનલોડ કરી શકાઈ છે.
-
How can I download PAN card PDF copy?
www.creditmantri.com પર ક્લિક કરવાથી અને ઉપર મુજબ ની રીત થી PAN કાર્ડ ની PDF કોપી મેળવી શકાઈ છે.