FREE INCOMTAX RETURN FILE 2022-23

INCOMTAX RETURN FORM 2022-23

આપણાં માટે ઇન્કમટેક્સ રીટર્ન ફાઇલ(INCOMTAX RETURN FILE)કરવું હમેશા સરળ રહેતું નથી જેથી આપણે કોઈ એડવાઇઝર કે અન્ય જાણકાર પાશે આ કામ ફી આપી કરવાતા હોઈએ છીએ. પરંતુ આ કામ માં ઘણી વાર ચૂક રહી જવા પામતી હોય છે જેથી પાછળથી મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે. અને ઘણી વાર તો સમય મર્યાદામાં આ કામ આપણે ના કરી શકવાના કારણે પેનલ્ટી પણ ભરવી પડતી હોય છે. આપણે માની લીધું છે કી આ કામ ખૂબ અઘરું અને સમય માંગી લે તેવી છે પરંતુ હું કહું કે આ કામ માત્ર ૨ જ મીનીટ નું છે.હા માત્ર ૨ જ મીનીટ ! હું આજે તમને જણાવવા જઇ રહ્યો છુ કે તમે માત્ર ૨ જ મીનીટ માં FREE INCOMTAX RETURN FILE કરી શકો છો . તો ચાલો આપણે જોઈએ કે આ કામ કઈ રીતે કરી શકો.

INCOMTAX RETURN FORM 2022-23

It is not always easy for us to do the Income Tax Return File (INCOMTAX RETURN FILE) so we do this work by an advisor or other knowledgeable party for a fee. But many times mistakes are left in this work so that one has to face difficulties later But many times mistakes are left in this work so that one has to face difficulties later. And often we have to pay the penalty due to not being able to do this work within the time limit. We have assumed that this work is very difficult and time consuming but let me tell you that this work is only 2 minutes. Yes only 2 minutes! I am going to tell you today that you can do FREE INCOMTAX RETURN FILE in just 2 minutes. So let us see how you can do this.

INCOMTAX RETURN FORM 2022-23

આ રીત થી તમને  ઇન્કમટેક્સ રીટર્ન ફાઇલ કરવું હમેશા સરળ બની રહેશે.  જેથી આપણે કોઈ એડવાઇઝર કે અન્ય જાણકાર પાશે આ કામ કરવવા જવું નહી પડે.આ કામ જ્યારે આપણે અન્ય વ્યક્તી પાશે કરાવતા હોઈએ ત્યારે ઘણી વાર ચૂક રહી જવા પામતી હોય છે જેથી પાછળથી મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે. ઘણી વાર તો સમય મર્યાદામાં આ કામ આપણે ના કરી શકતા નથી જેના કારણે પેનલ્ટી પણ ભરવી પડતી હોય છે. અને માત્ર પેનલ્ટી જ નહી પણ કાયદાકીય ભૂલ પણ ઊભી થાય છે.તમે માત્ર ૨ જ મીનીટ માં FREE INCOMTAX RETURN FILE કરી શકો છો .નીચે આપેલ માહીતી મુજબ આ કામ ખૂબ જ સરળતાથી કરી શકાય છે. 

This way it will always be easier for you to file income tax return. So that we do not have to go to an advisor or other knowledgeable person to do this work. When we do this work to another person, it is often missed so that we have to face problems later.
Many times we are not able to do this work within the time limit due to which we also have to pay the penalty. And not only a penalty but also a legal error arises. You can do FREE INCOMTAX RETURN FILE in just 2 minutes. This work can be done very easily as per the information given below.

CLICK HERE TO OFICIAL SITE 

આ કામ માટે તમારે જેમનું પણ INCOMTAX RETURN FILE કરવું હોય તેમના સામાન્ય ડેટા ની જરૂર પડશે.

INCOMTAX RETURN FILE કરવા માટે ક્યાં ક્યાં ડેટા જોઈશે.

  • જેમનું FREE INCOMTAX RETURN FILE કરવું છે તેમનું નામ 
  • નોકરી ના સ્થળ ની વિગત 
  • નોકરી ના હોદ્દા ની  વિગત
  • પાન કાર્ડ ની વિગત
  • આધાર સાથે લિન્ક મોબાઈલ નંબર ની વિગત
  • વર્ષ દરમિયાન થયેલ ખરેખર આવક ની વિગત
  • બેન્ક સ્ટેટમેન્ટ ની વિગત
  • ઇન્કમટેક્સ એક્ટ ૮૦-સી હેઠળ મળતી છૂટ ની વિગત 
  • વર્ષ દરમિયાન ખરીદ કરેલ મિલકત ના ખરીદ આંકડા ની વિગત
  • અને હા જો તમારી વાર્ષીક આવક ૫.૦૦ લાખ અંકે પાંચ લાખ રૂપીયા પૂરા કરતાં ઓછા હોય તો તમે સામાન્ય વિગતો થી આ ફોર્મ ભરી સકો છો. 

INCOMTAX RETURN

તમારે જાતે ઇન્કમટેક્સ ફાઇલ કરવા શું કરવું પડશે. 

  • સૌ પ્રથમ તમારા મોબાઈલ માં આ એપ્લીકેસન ડાઉનલોડ કરો. 
  • એપલીકેસન માં જણાવ્યા મુજબ ની વિગત ભરો .
  • વિગત અપલોડ કરો .
  • અપલોડ થયા બાદ તમારી આવક ની અને ખર્ચ ની વિગતો ભરો. 
  • જે બાદ સબમીટ પર ક્લિક કરો. 

એપ્લિકેસન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. 

 

ફ્રી ઇન્કમટેક્સ રીટર્ન ફાઇલ કરવા અહી ક્લિક કરો. 

 

 

CLICK HERE : NEW VACANCY BY INDIAN POST 2023: ભારતીય પોસ્ટ માં ભરતી ૨૦૨૩

 

 

 

 

 

 

Leave a Reply

%d bloggers like this: