GDS BPM and ABPM Recruitment 2023:ભારત સરકાર ના પોસ્ટ વિભાગ દ્વારા ધોરણ 10 પાસ નોકરી માટે અરજી કરવાની ચાલુ થયેલ છે.આ પોસ્ટ માટે 3 ઓગસ્ટ 2023 થી અરજી કરી શકાશે.આ જાહેરાત મુજબ કુલ 30041 પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવેલ છે.જેમાં ગ્રામીણ ડાક સેવક , બ્રાન્ચ પોસ્ટ માસ્ટર આસીસ્ટંટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જેવા પદ નો સમાવેશ થાય છે.આ તમામ પોસ્ટ ગ્રામ્ય લેવલ ની પોસ્ટ છે.ઉમેદવારો ઓનલાઈન પોર્ટલ indiapostgdsonline.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
GDS, BPM And ABPM ભરતી 2023
ભારત સરકાર ના પોસ્ટ વિભાગ દ્વારા આ ભરતી અંગે જાહેરાત આપવામાં આવેલ છે.જેમાં GDS, BPM And ABPM ના પદ માટે ઇચ્છુક ઉમેદવારો પાશે થી અરજી મંગાવવામાં આવે છે. આ જાહેરાત મુજબ ભારત ભર માં કુલ 30041 ખાલી જગ્યા ભરવામાં આવશે જેમાં ગુજરાત માં કુલ 1850 જગ્યા ભરવામાં આવશે.આ ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં આવતી નથી માત્ર ધોરણ 10 ના મેરીટ આધારીત ભરતી કરવામાં આવે છે.
Indian Post GDS BPM and ABPM Recruitment 2023 @ Apply Now
જાહેરાત | ભારતીય પોસ્ટ વિભાગ |
પોસ્ટ નું નામ | GDS, BPM And ABPM |
નિમણૂક નું સ્થળ | ભારત ના તમામ રાજ્ય |
કુલ જગ્યા | 30041 |
ગુજરાત ની કુલ જગ્યા | 1850 |
ફોર્મ ભરવાની રીત | ઓનલાઈન |
ફોર્મ ભરવાની વેબસાઇટ | indiapostgdsonline .gov.in |
ફોર્મ ભરવાની શરૂ તારીખ | 3 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 23 ઓગસ્ટ 2023 |
હોમ પેજ | click here |
પાત્રતા અને લાયકાત
ઉમર મર્યાદા | 18 થી 40 વર્ષ |
શેક્ષણીક લાયકાત | ધોરણ 10 પાસ |
પસંદગી પ્રક્રિયા
આ જાહેરાત મુજબ ની પોસ્ટ માટે કોઈ લેખીત કે મૌખીત પરીક્ષા નું આયોજન કરવામાં નહી આવે.ધોરણ 10 ના મેરીટ આધારીત આ ભરતી કરવામાં આવશે તેમજ જે બાદ ડૉક્યુમેન્ટ વેરીફેકેશન કરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં અવશે.
પરીક્ષા | કોઈ લેખીત પરીક્ષા નથી |
મેરીટ | ધોરણ 10 આધારીત |
પગાર ધોરણ
પોસ્ટ નું નામ | પગાર ધોરણ |
GDS | 10000/- થી 24470/- |
BPM | 12000/- થી 29380/- |
ABPM | 10000/- થી 24470/- |
મહત્વ ની તારીખ
ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ તારીખ | 03/08/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 23/08/2023 |
પ્રમોશન અને પગાર ધોરણ
આ GDS , BPM અને ABPM ની પોસ્ટ પર ભરતી થનાર ઉમેદવારો માટે બઢતી માટે ખૂબ સારા અવસરો છે.તેઓ પોસ્ટ વિભાગ ના ઊચા હોદ્દા સુધી પ્રમોશન મેળવી શકે છે અને ખૂબ સારા પગાર ધોરણ મેળવી શકે છે. ગ્રામ્ય લેવલ પર નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે આ ખૂબ સારી પોસ્ટ માનવામાં આવે છે.
અરજી કરવાની રીત
Indian Post GDS BPM and ABPM Recruitment 2023 જાહેરાત માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ માત્ર ઓનલાઈન જ અરજી કરવાની છે. ઓફલાઇન અરજી સ્વીકારવામાં આવશે નહી.ઉમેદવારોએ અરજી કરવા માટે POST વિભાગ ની વેબસાઇટ indiapostgdsonline.cept.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે.અરજી કરવા માટે તમામ વિગતો અને પ્રમાણપત્રો ઓનલાઈન સબમીટ કર્યા બાદ ફી ની ચુકવણી ઓનલાઈન કરી શકાઈ છે.
ફી
તમામ મહિલા અરજદારો, SC/ST અરજદારો, PwD અરજદારો અને ટ્રાન્સવુમન અરજદારો ને ફી ભરવા થી મુક્તિ આપેલ છે.આ સિવાય ના ઉમેદવારોએ 100/- ફી ભરવાની છે.આ ફી ઓનલાઈન ભરવાની છે.
મહત્વ ની વેબસાઇટ
ઓનલાઈન અરજી કરવા માટે | indiapostgdsonline.cept.gov.in |
આ ભરતી પસંદગી અને મેરીટ વિષે સંપૂર્ણ માહિતી માટે | click here |
જાહેરાત અને પોસ્ટ ની ઓફીસીયલ વિગત
ભરતી ની સંપૂર્ણ જાહેરાત | CLICK HERE |
સર્કલ મુજબ પોસ્ટ | CLICK HERE |
ઓનલાઇન અરજી કરવાની માહિતી | CLICK HERE |
મેરીટ સંબધીત માહિતી | CLICK HERE |

1850 જગ્યા ગુજરાત માં છે
આ ભરતી ની જાહેરાત મુજબ ગુજરાત માં કુલ 1850 જગ્યા ભરવામાં આવશે. જે ખૂબ મોટી સંખ્યા માનવામાં આવે છે.જે વિધ્યાર્થીઓ ધોરણ 10 માં 80% કે તેના થી વધારે માર્ક્સ સાથે પાસ થયેલા છે તેઓ માટે આ પોસ્ટ પર નોકરી મળવાના ચાંસ ખૂબ વધી જાય છે. અંદાજીત આ પોસ્ટ પર 80 ટકા કરતાં ઉપર મેરીટ જતું હોય છે. આ પોસ્ટ જે વિધ્યાર્થી ઓ આગળ ભણવા નથી માંગતા અને નોકરી કરવા માગે છે તેઓ માટે આ ખૂબ સારો વિકલ્પ છે. કેન્દ્ર સરકાર ની નોકરી છે અને પ્રમોશન ના સારા ચાંસ છે.
આ ભરતી માટે પરીક્ષા આપવાની હોય છે ?
ના , માત્ર મેરીટ આધારીત પસંદગી કરવામાં આવે છે.
BPM GDS અને ABPM માટે ફોર્મ ક્યારે ભરાશે ?
તારીખ : 03-08-2023 થી 23-08-2023 સુધી ફોર્મ ઓનલાઈન ભરવામાં આવશે .