[Free] Ghar ghanti Sahay Yojana 2023 : માનવ કલ્યાણ યોજના 2023

[Free] Ghar ghanti Sahay Yojana 2023 : માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ રાજ્ય સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સામાજિક અને આર્થીક રીતે નબળા વર્ગ ના લોકો ને આર્થીક રીતે મદદ કરવા માટે આ યોજના ચલાવવામાં આવે છે.આ યોજના થી લાભાર્થી ને પોતાનો વ્યવસાય કરવા માટે Ghar ghanti આપવામાં આવે છે. જેની કિમત 15000/- આંકવામાં આવે છે.

Ghar ghanti Sahay Yojana 2023
Ghar ghanti Sahay Yojana 2023

ક્યારે અને કેવી રીતે અરજી કરી શકાશે ?

આગાઉ આ યોજના નો લાભ લેવા માટે જિલ્લા સમાજ કલ્યાણ ઓફીસ ખાતે ફોર્મ ભરવા અને લાભ લેવા માટે ની તમામ કાર્યવાહી કરવા માટે જવું પડતું હતું પરંતુ હાલ રાજ્ય સરકાર દ્વારા digital પોર્ટલ esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાથી આ યોજના નો લાભ ઘર બેઠા લઈ શકાય છે.આ યોજના નો લાભ લેવા માટે તમે તમારી જાતે પણ ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરી શકો છો.તમને જાણાવી દઈએ કે હાલ આ યોજના ના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે.

બ્યુટી પાર્લર કીટ યોજના નો ઉદેશ્ય

[Free] Ghar ghanti Sahay યોજના થી એવા લોકો ને ફાયદો થવાનો છે કે જેઓ પોતે વ્યવસાય કરવાનો હુનર ધરાવે છે અને વ્યવસાય નો અનુભવ પણ છે જેના આધારે તે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તેમ છે પરંતુ નાણાકીય સગવડ ન હોવાથી તેઓ યવસાય શરૂ કરવા માટે જરૂરી સાધનો ની ખરીદી કરી શકતા નથી.રાજ્ય સરકાર દ્વારા આવા જરૂરીયાત ધરાવતા લોકો ને આ યોજના નો લાભ આપી તેઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે તક અને પ્રોત્સાહન આપે છે.આ યોજના નો લાભ મળવાથી આર્થીક રીતે નબળા લોકો પોતાનો વ્યવસાય શરૂ કરી શકસે અને પોતાની સાથે સાથે પોતાના પરીવાર ને પણ આર્થીક રીતે સધ્ધર બનાવશે. જેથી સમાજ માં જીવન ધોરણ ઊચું આવશે અને ગરીબી નાબૂદ થશે.

[Free] Ghar ghanti Sahay Yojana 2023 માટે જરૂરી યોગ્યતા 

[Free] Ghar ghanti Sahay Yojana 2023 મેળવવા વિભાગ દ્વારા નિયમો આપવામાં આવેલ છે જે નિયમો મુજબ યોગ્ય અને સાચા લાભાર્થી ને આ યોજના નો લાભ આપવામાં આવે છે.

  • શહેરી વિસ્તાર માટે વાર્ષીક આવક ૧૫૦૦૦૦/- થી સુધી હોવી જોઈએ. 
  • ગ્રામ્ય વિસ્તાર માટે  વાર્ષીક આવક  ૧૨૦૦૦૦/- સુધી હોવી જોઈએ.
  • અરજદાર દ્વારા આ યોજના નો અગાઉ ક્યારેય લાભ લીધેન ન હોવો જોઈએ.
  • અરજદાર ની ઉમર ૧૮ થી ૬૦ વર્ષ થવી જોઈએ.
  • આ ઉપરાંત રજૂ કરવાના થતાં તમામ ડૉક્યુમેન્ટ ઓરીજિનલ હોવા જોઈએ.

આ યોજનાનો લાભ પણ લઈ શકો છો : ફ્રી બ્યુટીપાર્લર કીટ

[Free] Ghar ghanti Sahay Yojana 2023 ડૉક્યુમેન્ટ

ખાસ નોંધ : [Free] Ghar ghanti Sahay Yojana 2023 માટે અરજી કરવા માટે અરજદારે જે કોઈ ડૉક્યુમેન્ટ સ્કેન કરી ઓનલાઈન અપલોડ કારના હોય તે ઓરીજીનલ ડૉક્યુમેન્ટ જ સ્કેન કરી અપલોડ કરવા.

  • અરજદાર નું આધાર કાર્ડ
  • અરજદાર નું રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો. આ પૈકી કોઈ પણ એક પુરાવો માન્ય રહેશે (વીજ બિલ /ડ્રાઈવિંગ લાઇસન્સ / ભાળા કરાર / ચૂંટણી કાર્ડ / જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
  • અરજદારના જાતી નો દાખલો
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર સરકાર ના નિયમ મુજબ
  • શિક્ષણ ના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ અંગે સેલ્ફ ડિકલેરેશન
  • એફિડેવિટ
  • જરૂરી કરાર

ફ્રી ઘર ઘંટી માટે ઓનલાઈન અરજી ની રીત  

[Free] Ghar ghanti Sahay Yojana 2023 ગુજરાત સરકાર દ્વારા આર્થીક રીતે નબળા વર્ગો માટે બનાવેલ સહાય યોજના છે. આ યોજના હેઠળ સ્કિલ મુજબ સાધન કીટ આપવામાં આવે છે.આ યોજના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની છે.જેમાં જરૂરી તમામ વિગતો ઓનલાઈન ભરી ત્યાર બાદ જરૂરી ડૉક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરી આ ફોર્મ અપલોડ કરવાનું છે. આ યોજનાનો લાભ લેવા તમારે કોઈ કચેરી નો સીધો સંપર્ક કરવાની જરૂર નથી. તમારું ફોર્મ સફળતા પૂર્વક સબમીટ થયા બાદ જો તમે આ યોજના હેઠળ લાયક હશો તો તમને મંજૂરી અંગે નો કાગળ પોસ્ટ દ્વારા આપવામાં આવશે.આ ઉપરાંત તમને આ કીટ રૂબરૂ આપવામાં આવશે. 

Step-1: સૌ પ્રથમ તમારે ઓફીસિયલ વેબસાઇટ e-kutir.gujarat.gov.in બ્રાઉજર માં ઓપન કરવાનું છે.

Step-2: જે બાદ તમારા મોબાઈલ નંબર થી રજીસ્ટ્રેશન કરી લો.

Step-3: રજીસ્ટ્રેશન બાદ મળેલ આઈડી પાસવર્ડ ની મદદ થી લૉગ ઇન કરી લો.

Step-4: લોગીન બાદ જે ફોર્મ ફિલ કરવાનું ઓપન થાય તેમાં દર્શાવેલ તમામ વિગત ધ્યાન પૂર્વક ભરો અને અપલોડ કરવાના ડૉક્યુમેન્ટ ઓરીજીનલ સ્કેન કરી અપલોડ કરો.

Step-5: તમામ માહિતી ધ્યાન પૂર્વક ચકાસણી કર્યા બાદ ફોર્મ સબમીટ કરો.

[Free] Ghar ghanti Sahay Yojana 2023 યોજના લાભ

  • આ યોજના હેઠળ અરજદાર ને સરકાર દ્વારા સિલાઈ મસીન આપવામાં આવશે.
  • આર્થીક રીતે નબળા લોકો આ [Free] Ghar ghanti Sahay yojan 2023 હેઠળ લાભ મળવાથી તે પોતાનો વ્યવસાય શરૂ કરી શકસે. 
  • પોતાનો ધંધો શરૂ થવાથી પોતે આર્થીક રીતે સધ્ધર થશે અને પોતાના પરીવાર ને પણ આર્થીક રીતે સધ્ધર બનાવશે.  
  • આ યોજના નો લાભ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર એમ બંને ને આપવામાં આવશે. 
  • મહિલાઓને આ યોજના નો લાભ મળવાથી તેઓ પોતાના ઘરે બેસીને જ અનાજ દળવા નું કામ કરી શકસે.

Ghar ghanti Sahay Yojana 2023 માટે જરૂરી માહિતી

આર્ટિકલનું નામGhar Ghanti Sahay Yojana 2023
યોજનાનું નામઘરઘંટી સહાય યોજના 2023
ઘરઘંટી સહાય કઈ યોજનાનો ભાગ છે?માનવ ગરિમા યોજના
લાભાર્થીની પાત્રતાBPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
વેબસાઈટe-kutir.gujarat.gov.in

માનવ કલ્યાણ યોજના અંગે મહત્વ ની જાણકારી

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2023
હેઠળગુજરાત રાજ્ય સરકાર
નાણાંકીય સહાયતા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં
ઊંમર મર્યાદા૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
વિભાગનું નામકમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ
વેબસાઈટe-kutir.gujarat.gov.in

ઘર ઘંટી યોજના વિષે વધુ પુછવામાં આવતા પ્રશ્નો.

[Free] Ghar ghanti Sahay Yojana 2023 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ની ઓફીસીયલ વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in પર અરજી કરી શકાઈ છે.

શું અરજી કરનાર તમામ ને આ યોજના નો લાભ મળવા પાત્ર છે ?

હા , રાજ્ય સરકાર દ્વારા ફાળવેલ ટાર્ગેટ મુજબ આ યોજના નો લાભ આપવામાં આવે છે.

[Free] Ghar ghanti Sahay Yojana 2023 કોને મળવા પાત્ર છે ?

સામાજિક અને આર્થીક રીતે નબળા વર્ગ ના લોકો ને આ લાભ મળવા પાત્ર છે.

Leave a Reply

%d bloggers like this: