GSEB 12th Commerce and Arts Result 2023: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ,પરિણામ તારીખ જુઓ

GSEB 12th Commerce and Arts Result 2023: ધોરણ 12 સામાન્ય પ્રવાહ ની પરીક્ષા પૂર્ણ થયા બાદ વિધ્યાર્થીઓ પરીક્ષાના પરીણામો ની રાહ જોતાં હોય છે.આજે તારીખ 30-05-2023 ના બોર્ડ ની ઓફીસીયલ સાઇટ પર આ પરીણામ અંગે ઉ જાહેરનામું બહાર પડી દેવામાં આવે છે જે મુજબ તારીખ : 31-05-2023 ના રોજ સવારે 8:00 કલાકે બોર્ડ ની વેબસાઇટ પર પરીણામ જાહેર કરવામાં આવશે. વિધ્યાર્થીઓ આ વેબસાઇટ પર પોતાના સીટ નંબર નો ઉપયોગ કરી પરીણામ જોઈ શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ની સત્તાવાર વેબસાઇટ પર આર્ટસ અને કોમર્સ સામાન્ય પ્રવાહ ના બંને વિભાગ ના પરિણામો પ્રકાશિત કરશે.

તા: 31-05-2023 સવારે 8:00 વાગ્યે પરીણામ જોઈ શકાશે

GSEB 12th Commerce and Arts Result 2023

સંસ્થા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાઉચ્ચતર માધ્યમિક પ્રમાણ પત્ર
પરીક્ષા તારીખ 28 માર્ચ 2023 -12 મી એપ્રિલ 2023
પરીક્ષા સ્ટીમ્સ General(arts-commerce)
પરીક્ષા મોડ ઓફલાઇન
GSEB 12th Commerce and Arts Result 2023 31-05-2023
પરિણામ સ્થિતિ 31-05-2023 ના રોજ સવારે 8:00 કલાકે
ઓફીસીયલ વેબ સાઇટ www.gseb.org

ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ પરીણામ ૨૦૨૩

જો તમે માર્ચ ૨૦૨૩ માં જ ધોરણ ૧૨ ની પરીક્ષા આપી છે અને તમે પરીણામ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો આ લેખ તમારા માટે જ છે.આ વર્ષે ધોરણ ૧૨ આર્ટ્સ અને કોમર્સ ની પરીક્ષા તારીખ 28 માર્ચ 2023 -12 મી એપ્રિલ 2023 દરમિયાન લેવામાં આવી હતી. ઘણા લાંબા સમય થી વિધ્યાર્થીઓ પરીણામ ની રાહ જોઈ રહ્યા હતા. તેવામાં પરીણામ જાહેરાત ની અનેક તારીખો વિવિધ માધ્યમો દ્વારા અનુમાનિત કરવામાં આવી રહી હતી. આજે બોર્ડ દ્વારા તારીખ જાહેર કરી દીધી છે અને તમે પણ તમારું પરીણામ જોવા માટે આતુર અને અકસાઈટ છો. આવતી કાલે સવારે 8:00 વાગ્યે પરીણામ બોર્ડ ની ઓફીયલ સાઇટ પર જોઈ શકસો. પરીણામ જોવાની રીત નિચે આપેલ છે જે તમે સારી રીતે જોઈ લેશો.

૨૦૨૩ ના નવા અભ્યાસક્રમો : Karkirdi Margdarshan 2023 : ધોરણ 12 પછી શું ?

GSEB 12th 2023 પરિણામ 2023 કેવી રીતે ચેક કરવું?

  • સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર સાઇટ gseb.org પર જાઓ.
  • તમારું ગુજરાત બોર્ડ GSEB 12th Commerce and Arts Result 2023 મેળવવા માટે, ફક્ત અનુરૂપ લિંક પર ક્લિક કરો અને આપેલ સૂચનાઓનું પાલન કરો.
  • એક નવું વેબ પેજ જોવામાં આવશે.
  • ફોર્મમાં GSEB 12th Commerce and Arts Result 2023 મા માટે તમારું નામ અને રોલ નંબર આપો.
  • GSEB 12th Commerce and Arts Result 2023 પરિણામ pdf ફાઇલના રૂપમાં ઉપલબ્ધ થશે.
  • વિવિધ રોલ નંબરો વચ્ચે તમારો રોલ નંબર શોધવા માટે, ફક્ત કંટ્રોલ F નો ઉપયોગ કરો અને તમારો રોલ નંબર દાખલ કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે જાળવી રાખવા માટે પરિણામ ડાઉનલોડ અને પ્રિન્ટ કરો.

રીઝલ્ટ જોવા માટે અહી આપેલ લિન્ક પર ક્લિક કરો

ધોરણ 12 સામાન્ય પ્રવાહ(આર્ટ્સ -કોમર્સ ) નું પરીણામ જોવા માટે LINK-1 CLICK HERE
ધોરણ 12 સામાન્ય પ્રવાહ(આર્ટ્સ -કોમર્સ ) નું પરીણામ જોવા માટે LINK-2CLICK HERE
GSEB-12th
GSEB-12th

વધુ પુછવામાં આવતા પ્રશ્નો

  1. GSEB 12th arts and commerce result ક્યારે આવશે ?

    31-05-2023 માં જાહેર કરવામાં આવશે.

  2. GSEB 12th arts and commerce કઈ વેબસાઇટ પર જાહેર થશે ?

    બોર્ડ ની વેબસાઇટ gseb.org પર જાહેર થશે.

Leave a Reply

%d bloggers like this: