GSEB HSC Science Bord Result 2023: 12 સાયન્સ રીઝલ્ટ 2023 જાહેર તારીખ : 02-05-2023

GSEB HSC Science Bord Result 2023 : 12 સાયન્સ ના વિધ્યાર્થીઓ ની આતુરતાનો અંત આવી ગયો છે. હા ધોરણ 12 સાયન્સ ના પરીણામ ની તારીખ સરકાર દ્વારા અખબારી યાદી માં બહાર પાડેલ છે. જે મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાધીનગર દ્વારા જણાવેલ છે કે માર્ચ 2023 માં યોજાયેલ ધોરણ 12 સાયન્સ ની પરીક્ષા નું પરીણામ તથા GUJET-2023 નું પરીણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ : 02/05/2023 ના રોજ સવારે 09:00 કલાકે જાહેર કરવામાં આવશે.વિધ્યાર્થીઓ પોતાનું પરીણામ પોતાનો બેઠક નંબર અને અન્ય જરૂરી વિગત ભરી ને જોઈ શકશે.

GSEB HSC Science Bord Result
GSEB HSC Science Bord Result

ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023

બોર્ડ દ્વારા આ વખતે WhatsApp પર 6357300971 આ નંબર પર પોતાનો બેઠક નંબર સેન્ડ કરી પરીણામ જાણી શકે છે. અસલ પરીણામ પત્રો શાળાએ મોકલી આપવામાં આવશે.વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી-દફતર ચકાસણી- નામ સુધારા, ગ્રુપ સુધારા- ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. GSEB HSC Science Bord Result 2023, અંગે શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક શ્રી ,વાલીઓ, વિદ્યાર્થીઓ તમાએ નોંધ લેવી.

જડપથી પરીણામ જોવા માટે અહી ક્લિક કરો

તારીખ:02-05-2023 ના રોજ જાહેર થશે 12 સાયન્સ નું પરિણામ

12 સાયન્સ ની માર્ચ 2023 માં જે વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેમના માટે ગુડ ન્યૂઝ છે તેઓના પરીણામ ની તારીખ જાહેર કરવામાં આવી છે. GSEB HSC Science Bord Result 2023 નું પરીણામ તારીખ : 02-05-2023 ના રોજ બેર્ડ ની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવનાર છે. સવારે 9 વાગ્યે બોર્ડ વેબસાઈડ પર પરિણામ જોઈ શકાશે. આ ઉપરાંત GUJ CET 2023 નું પરીણામ પણ સાથે જ જાહેર કરવામાં આવનાર છે.

GSEB HSC Science Bord Result 2023

[table “” not found /]

બોર્ડ દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ તારીખ :02-05-2023 ના સવારે 09:00 કલાકે બોર્ડ ની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવનાર છે આ ઉપરાંત GUJCET 2023 નું પરીણામ પણ જાહેર કરવામાં આવશે.

બોર્ડ ની ઓફીસીયલ વેબ સાઇટ CLICK HERE
12 સાયન્સ નું પરીણામ જોવા માટે ની લિન્ક CLICK HERE
હોમ પેજ CLICK HERE

આ પણ વાંચો : ધોરણ 12 સાયન્સ પછી શું ? ક્યાં એડમિશન લેવું ? ક્યો કોર્ષ પસંદ કરવો ?

  1. GSEB HSC Science Bord Result 2023 ક્યારે જાહેર થશે ?

    GSEB HSC Science Bord Result 2023 નું પરીણામ તારીખ : 02-05-2023 ના દીવશે સવારે 09:00 કલાકે જાહેર થસે.

  2. GUJCET – 2023 નું પરીણામ ક્યારે જાહેર થસીશે ?

    GUJCET – 2023 નું પરીણામ તારીખ : 02-05-2023 ના દીવશે સવારે 09:00 કલાકે જાહેર થસે.

Leave a Reply

%d bloggers like this: