Gujarat BPL List 2023 Download Free : બીપીએલ યાદી ડાઉનલોડ ફ્રી

November 2023

Gujarat BPL List 2023 Download Free : ગુજરાત અને ભારત માં ગરીબો ની સંખ્યા જાણવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2001 માં સર્વે કરવામાં આવેલ જેમાં અનેક માપદંડ આધારીત સર્વે કરવામાં આવેલ હતો.જેના આધારે સરકાર દ્વારા ગરીબી નીચે આવતા પરીવારો ની યાદી બનાવી હતી જેને આપણે બીપીએલ યાદી કહીએ છીએ અને આ યાદી મુજબ ના પરીવારો ને સરકાર દ્વારા ખાસ સહાય આપવામાં આવે છે.આજે આપણે આ લેખ માં બીપીએલ યાદી કઈ રીતે ડાઉનલોડ કરવી અને પોતાની નામ આ યાદી માં છે કે નહીં તે ચેક કઈ રીતે કરવું તે તમામ માહિતી મેળવીશું.

શું છે બીપીએલ (BPL) યાદી ?

ભારત સરકાર દ્વારા સર્વે દ્વારા વિવિધ માપદંડ આધારીત તૈયાર કરવામાં આવેલ યાદી જેમાં સામાન્ય જીવન ધોરણ ના નીચા સ્તર પર જીવતા લોકો નો સમાવેશ થાય છે તેવા પરીવાર ની યાદી ને બીપીએલ યાદી (Below Powerty Line) કહેવામા આવે છે.આ યાદી માં સમાવેશ થયેલ પરીવાર આર્થીક સામાજિક અને શૈક્ષણીક રીતે નબળા હોય છે.તેઓ પાશે પૂરતા પ્રમાણ માં જરુરીયાત સંતોષી સકાઈ તેટલી સુવીધાઓ હોતી નથી.જેમાં કાચા મકાન, જીવન જરૂરી સાધનો નો અભાવ , વાર્ષીક આવક જેવા અનેક પાષાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.સરકાર દ્વારા આવા પરીવાર ની યાદી તૈયાર કરેલ છે તે યાદી BPL યાદી તરીકે ઓળખાઈ છે.(Gujarat BPL List 2023 Download Free)

BPL યાદી ના પ્રકાર

BPL યાદી મુખ્યત્વે ભારત સાકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ છે પરંતુ ત્યાર બાદ વિવિધ રાજ્ય સરકાર દ્વારા પણ આવી યાદી તૈયાર કરવામાં આવેલ છે.ગુજરાત માં રાજ્ય સરકાર દ્વારા આર્થીક રેતી નબળા પરીવારો ને પૂરતા પ્રમાણમાં અને નજીવા દર થી અનાજ પુરવઠો મળી રહે ત માટે કેન્દ્ર સરકાર ની BPL યાદી સિવાય પણ માત્ર અનાજ માટે BPL રેસન કાર્ડ આપવામાં આવેલ છે. આવા રેશન કાર્ડ BPL પરીવાર કહેવાઈ છે પણ અનાજ મેળવવા સિવાય આવા BPL કાર્ડ થી અન્ય કોઈ પણ લાભ મેળવી શકાતો નથી.જેથી ગુજરાત માં BPL યાદી ને બે ભાગ માં વહેચી શકાઈ. (Gujarat BPL List 2023 Download Free)

ભારત સરકાર ની BPL યાદી

ભારત સરકાર દ્વારા વર્ષ 2001 માં સર્વે દ્વારા નક્કી કરવામાં આવેલ યાદી ને બીપીએલ યાદી કહેવાય છે.બીપીએલ પરીવાર માટે જાહેર કરવામાં આવતી તમામ સરકારી યોજનાઓ આ લાભાર્થી ને આપી શકાઈ છે.

ગુજરાત સરકાર ની BPL યાદી

આ યાદી માત્ર સસ્તા દરે અનાજ પુરવઠો આપવા માટે તૈયાર કરવામાં આવે છે.આ યાદી માં સમાવેશ થયેલ પરીવાર ને રાજ્ય સરકાર દ્વારા નજીવા દર થી અનાજ આપવામાં આવે છે.તે ઉપરાંત અમુક વધારાની ખાધ્ય સામંગરી પણ આપે છે.

રેશન કાર્ડ માં અનાજ ચાલુ કરવા માટે આ રીત જાણી લો

BPL યાદી માં નામ ચેક કરવાની રીત

  • સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર માં બ્રાવઝર માં જાવ
  • જેમાં BPL LIST સર્ચ કરો
  • જેમાં સૌ પ્રથમ જે Search By Village દેખાય તેમાં પર ક્લિક કરો
  • જેના પર ક્લીક કરવાથી www.ses2002.guj.nic.in ઓપન થશે
  • જેમાં ઓપન થયેલ પેજ માં આપનો જિલ્લો , તાલુકો , અને ગામ પસંદ કરો
  • નીચે આપેલ entore score range માં 0 થી 20 દાખલ કરો. આહી આપ 0 થી 52 દાખલ કરી શકો છો.
  • ખાસ દ્યાન રાખવું કે 0 થી 20 સુધી ના સ્કોર માં સમાવેશ થયેલ પરીવાર ને આવે લાભ આપવામાં આવે છે.
  • જે બાદ ક્લિક કરવાથી આપના ગામ ની યાદી આપે દાખલ કરેલ સ્કોર મુજબ દેખાશે
  • યાદી માં નામ ની પહેલા આવેલ id પર ક્લિક કરવાથી આખા પરીવાર ના નામ અને અન્ય વિગત સિમ્બોલ પ્રમાણે જોવા મળશે.
પોસ્ટ નો પ્રકાર BPL યાદી ડાઉનલોડ કેમ કરવી
BPL યાદી ની ઓફીસીયલ વેબસાઇટ https://ses2002.guj.nic.in/
પોતાનું નામ BPL યાદે ચેક કરવા માટે વેબસાઇટhttps://ses2002.guj.nic.in/
ગુજરાત સરકાર ની BPL યાદી ડાઉનલોડ કરવા માટે વેબસાઇટ https://ipds.gujarat.gov.in/

BPL યાદી ના લાભ શું થાય

સરકાર દ્વારા આવા પરીવાર ને સામાન્ય જીવન ધોરણ જીવવા માટે ખાસ પ્રકાર ની યોજના અમલી બનાવે છે જેમાં અનેક આર્થીક લાભો આપવામાં આવે છે. જેમાં આરોગ્ય રહેણાક અને રોજગાર નો સમાવેશ થાય છે. આવા પરીવાર ના બાળકોને સ્કોલરશીપ અને ગણવેશ ની સહાય પણ આપવામાં આવે છે.સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં આવાસ બનાવવા માટે આવા પરીવાર ને પ્રાથમિકતા આપવામાં આવે છે.

Gujarat BPL List 2023 Download Free

ભારત સરકાર ની BPL યાદી માં આપનું નામ જોવા માટે Click Here
ગુજરાત સરકાર ની BPL યાદી માં આપનું નામ જોવા માટે Click Here
Gujarat BPL List 2023 Download Free

Leave a Reply

%d bloggers like this: