GUJARAT ELECTION RESULT 2022
ગુજરાત વિધાનસભા ચૂટણી – ૨૦૨૨ બે (૨) તબ્બકા માં શાંતી પૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. gujarat election 2022 result – ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 , તારીખ : ૦૮/૧૨/૨૦૨૨ ના રોજ આવનાર છે.
વર્ષ 2022 માં યોજાયેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 જાહેર થનાર છે. ત્યારે આ વર્ષે યોજાયેલ ચૂંટણી ની ટૂંક માં સર્ચા કરીએ.
વિધાનસભા ચૂંટણી ની જાહેરાત ની તારીખ ની અનેક સર્ચાઓ બાદ નીયત સમયે જ દીવાળી બાદ ચૂંટણી ની તારીખો ઇલેક્શન કમીશન દ્વારા જાહેર કરવામાં આવી.
-
ચૂંટણી જાહેરાત ની ટૂંકી વીગત
gujarat election 2022 result જાહેર થવા જય રહ્યું છે. ત્યારે છૂટણી ની સમગ્ર પ્રક્રિયા ટૂંક માં જોઈએ.
- ચૂંટણી – ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨
- તબ્બકા – બે
- પ્રથમ તબ્બકાનું મતદાન તારીખ – ૦૧/૧૨/૨૦૨૨
- બીજા તબ્બકાનું મતદાન તારીખ – ૦૫/૧૨/૨૦૨૨
- પરીણામ તારીખ – ૦૮/૧૨/૨૦૨૨
- અમલીકરણ – ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય
- ઓફીસીયલ વેબ સાઇટ – https:/sec.gujarat.gov.in/
ગત ચૂંટણી વર્ષ ૨૦૧૭ માં યોજાયેલ જેમાં ભાજપ નો વિજય થયેલ અને સરકાર બનાવેલ ગત વખતે ભાજપ ને અનેક આંદોલનો નળ્યા છતાં વિજય થયો હતો. તો આ વખતે ભાજપ પોતાનો ૨૭ વર્ષ નો વિજય રથ આગળ વધારવાનો પ્રયત્ન કર્યો. જ્યારે કોંગ્રેસ ૨૭ વર્ષ બાદ સત્તા માં આવવાનો પ્રયત્ન કર્યો. આ વખતે આમ આદમી પાર્ટી પણ ૧૮૨ સીટ પર પોતાના ઉમેદવારો ઊભા રાખેલ છે. અને ભાજપ અને કોંગ્રેસ બંને નો ખેલ બગાડવા તૈયાર છે.સંપૂર્ણ ચૂંટણી પ્રક્રીયા સામાન્ય રહી હતી.સમગ્ર રાજ્ય માં 60% કરતાં વધુ મતદાન થયું છે. ગ્રામ્ય વિસ્તાર ની તુલનામાં શહેરી વિસ્તાર માં પ્રમાણમાં મતદાન ઓછું થયું હતું.આ ઉપરાંત આદીવાસી મતદારો ધરાવતા વિસ્તાર માં પણ મતદાન વધુ થયેલ હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 આ વખતે બે તબ્બકામાં યોજાય હતી. પ્રથમ તબ્બકામાં અને બીજા તબ્બકામાં મતદાન યોજાયેલ હતું. જે બાદ હવે પરીણામ ની સૌ કોઈ રાહ જોઈ રહ્યા રહ્યા છે.
gujarat election 2022 result – ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 ની તમામ અપડેટ જાણવા અહી આપેલ લિન્ક સાથે જોડાયેલા રહો.
૮૨- દ્વારકા વિધાનસભા માં કોની થશે જીત જાણવા અહી ક્લિક કરો :click here
ઓફીસીયલ સાઇટ પર જવા માટે અહી ક્લિક કરો : click here