gujarat election result 2022 : ૮૨-દ્વારકા વિધાનસભા માં કોની થશે જીત ?

ગુજરાત વિધાનસભા ચૂટણી – ૨૦૨૨

gujarat election result 2022 : ગુજરાત વિધાનસભા ચૂટણી – ૨૦૨૨ ની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવા આવ્યા બાદ તમામ રાજકીય પક્ષો અને રાજકારણ સાથે જોડાયેલ લોકો ચૂંટણી ની તૈયારીઓ કરવા લાગ્યા.જેમાં એક મહીના માં અનેક તર્ક વીતર્ક અને વાતો થય. જેમાં સૌપ્રથમ તો ટીકીટ કોને મળશે ? અને ત્યાર બાદ કોનું પલળુ ભારે જેવા મુદ્દા કાયમી સર્ચા માં રહ્યા.અને તારીખ :૦૧/૧૨/૨૦૨૨ ના રોજ પ્રથમ તબબકાનું મતદાન અને તારીખ : ૦૫/૧૨/૨૦૨૨ ના રોજ બીજા તબ્બ્કાનું મતદાન પૂર્ણ થયેલ છે. હવે જે બાદ ૮૨-દ્વારકા વિધાનસભા માં કોની થશે જીત ? અને કોણ હારશે ? કોની સરકાર બનસે ? જેવા મુદ્દા ખૂબ જ સર્ચામાં છે.

આજે આપણે વાત કરવી છે તમામ પક્ષ માટે મહત્વ ની બેઠક એટલે ૮૨-દ્વારકા ની 

૮૨-દ્વારકા 

  • જ્ઞાતી ગણીત

૮૨-દ્વારકા વિધાનસભા કુલ બે તાલુકા થી બનેલ વીધાનસભા સીટ છે.આ વીધાનસભા સીટ પર આહીર , વાઘેર ક્ષત્રીય , મુસ્લીમ , દલવાડી , કોળી તથા અન્ય સમાજ નું પ્રભુત્વ છે . આ સીટ પર વર્ષો થી ભાજપ નું સાસન રહ્યું છે.અથવા તે કહીએ તો પણ ચાલે કે આ સીટ પર પબુભા માણેક નું સાશન રહ્યું છે કેમ કે તેઓ છેલ્લી ૭ ટર્મ થી આ વીધાનસભા સીટ ના ધારાસભ્ય છે.તેઓ ભાજપ , કોગ્રેસ અને અપક્ષ માથી છૂટાઈ આવ્યા છે.  વિધાનસભા માં જાતી આધારીત ગણીત વધારે કામ નથી કરતું કેમ કે પબુભા માણેક જે સમાજ માથી આવે છે તે ક્ષત્રીય વાઘેર સમાજ મત ની દ્રસ્ટી એ ત્રીજા ક્રમ પર છે.જ્યારે તેઓ છેલ્લી ૭ ટર્મ થી ધારાસભ્ય છે.( gujarat election result 2022)

  • વર્ષ ૨૦૧૭ માં આ વિધાનસભા ચૂંટણી 

વર્ષ ૨૦૧૭ માં આ વિધાનસભા પર ભાજપ તરફે પબુભા માણેક  વાઘેર અને કોંગ્રેસ તરફે મેરામણ ગોરીયા આહીર ઉમેદવાર હ%

%d bloggers like this: