Gujarat High Court Assistant Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ૨૦૨૩

Gujarat High Court Assistant Bharti 2023 :સરકારી નોકરીની જાહેરાત ની રાહ જોઈ રહેલા યુવાનો અને યુવતીઓ માટે સારા સમાચાર છે. ઘણા સમાય પછી ગુજરાત હાઇકોર્ટ ભરતી આવી છે.ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય ની નીચલી અદાલતો માં આસીસ્ટંટ ની જાહેરાત આપી ઓનાઇન અરજી મંગાવવામાં આવે છે.ઉમેદારોએ ઓફીસીયલ જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

Gujarat High Court Assistant Bharti 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય ની નીચલી અદાલતો માં વિવિધ પોસ્ટ પર કાયમી નિમણૂક માટે ની જાહેરાત આપેલ છે. આ આપવામાં આવેલ જાહેરાત કોઈ કોન્ટ્રાક્ટ બેજ જાહેરાત નથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય ની નીચલી અદાલતો માં સીધી ભરતી થી આસીસ્ટંટ ની ભરતી કરવામાં આવનાર છે.

Gujarat High Court Assistant Bharti 2023 ભરતી જાહેરાત

ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેરાત ક્રમાંક : અરર.સી./૧૪૩૪/૨૦૨૨(૨) થી રાજ્ય ની નીચલી અદાલતો માં વિવિધ પોસ્ટ પર કાયમી નિમણૂક માટે ની જાહેરાત આપેલ છે. આ જાહેરાત વિગતવાર ટૂંક સમય માં ગુજરાત હાઇકોર્ટ ની ઓફીસીયલ વેબસાઇટ gujarathighcourt.nic.in તથા hc-ojas-gujarata.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

ઓફીસિયલ વેબસાઇટ  CLICK HERE 

 

કઈ પોસ્ટ પર ભરતી છે?

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય ની નીચલી અદાલતો માં વિવિધ પોસ્ટ પર કાયમી નિમણૂક માટે ની જાહેરાત આપેલ છે.ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય ની નીચલી અદાલતો માં સીધી ભરતી થી આસીસ્ટંટ ની ભરતી કરવામાં આવનાર છે.

પોસ્ટ નું નામ જગ્યાઓ
આસીસ્ટંટ ૧૭૭૭

અરજી કેવી રીતે કરવી ?

  • આ ભરતી માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટૂંક સમય માં વિગતવાર જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવશે.
  • આ જાહેરાત ઓફીસીયલ વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી લો અને ચેક કરો કે તમે આ ભરતી માટે લાયકાત ધરાવો છો કે કેમ ?
  • જે બાદ ઓનાઇન ફોર્મ ભરવાની પ્રોસેસ પૂર્ણ કરો.
  • ઓનલાઈન નીયત ફી નું ચૂકવણું કરો.
  • આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ ઓનલાઈન ફોર્મ મેળવી લેવું.

 

આ પણ વાચો : Gujarat High Court Recruitment 2023 : ગુજરાત હાઇકોર્ટ ભરતી ૨૦૨૩

માહિતી ટૂંક માં

Gujarat High Court Assistant Bharti 2023
Gujarat High Court Assistant Bharti 2023
ભરતી કરનાર ગુજરાત હાઇકોર્ટ
કુલ જગ્યા ૧૭૭૭
ફોર્મ ભરવાની તારીખ તારીખ : ૦૧/૦૫/૨૦૨૩ થી તારીખ : ૨૨/૦૫/૨૦૨૩
ઓફીસીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો અહી ક્લિક કરો

FAQ’s 

  1. Gujarat High Court Assistant Bharti 2023 ના ફોર્મ ક્યારે ભરવાના શરૂ થશે ?

    ઓફીસીયલ વેબસાઇટ gujarathighcourt.nic.in તથા hc-ojas-gujarata.gov.in પર તારીખ : ૦૧/૦૫/૨૦૨૩ થી તારીખ : ૨૨/૦૫/૨૦૨૩ સુધી ભરવામાં આવશે.

  2. Gujarat High Court Assistant Bharti 2023 કુલ કેટલી જગ્યા ભરવાની છે?

    કુલ ૧૭૭૭ જગ્યા ભરવાની છે.

Leave a Reply

%d bloggers like this: