Head Constable in delhi police examination 2022

Head Constable in delhi police examination 2022

ssc સ્ટાફ સિલેકશન કમિસન મેં ૨૦૨૨ ના રોજ દિલ્હી પોલીશ ભરતી માટે ખાલી જગ્યા ઓની જાહે રાત કરશે .દિલ્હી પોલીસ માં પુરુષ અને મહિલા હેડ કોન્સ્ટેબલ ની જગ્યા ઓ માટે ત્રણ રાઉન્ડ ની પસંદગી સાથે જાહેરાત કરવામાં આવેલ છે તેમાં દિલ્હી પોલીશ ભરતી માટે દરન ૧૨ મું પાસ સેક્ક્ષનિક લાઈકાત ધરાવતા ઉમેદ્દવાર દિલ્હી પોલીશ ભરતી ૨૦૨૨ માટે અરજી કરી શકે છે. જેનામાંતે ઓનલાઈન અરજી પ્રક્રિયા ૧૭-૦૫ -૨૦૨૨ થી શરુ થશે અને ૧૬-૬-૨૦૨૨નારોજ સમાપ્ત થશે .

*પોસ્ટ ની કુલ સંખ્યા: -૮૩૫

*પોસ્ટ નું નામ :-

-હેડ કોન્સ્ટેબલ (મંત્રી )(પુરુષ )-૫૫૯ જગ્યા ઓ  આવેલી છે

-હેડ કોન્સ્ટેબલ (મંત્રી )(સ્ત્રી )-૨૭૬ જગ્યા ઓ આવેલી છે

સેક્ક્ષનિક  લાઈકાત

*માન્ય બોર્ડ માંથી ૧૨ મીની લાઈકાત ધરવતા ઉમેદવાર ઉપરોક્ત જગ્યા માટે અરજી કરી શકે છે .PE&MT ની તારીખે પુરુષ ઉમેદ્દવાર પાસે LWV (મોટોર સાઇકલ અથવા કાર ) માટે માન્ય ડ્રાઈવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે .લર્ન લાઇસન્સ સ્વીકાર્ય નથી .

વય મર્યાદા

*૧-૧-૨૦૨૨ ના રોજ ૧૮થી ૨૫ વર્ષ

અરજી ફી

*ચુકવવા પાત્ર ફી રૂ ૧૦૦

પસંદગી પ્રક્રિયા

*દિલ્હી પોલીસ ભરતી ૨૦૨૨ માટે વિચારણા કરવામાટે ઉમેદ્વારો એ નીચેના તબક્કા ઓ પસાર કરવા માટે આવશ્યક છે

-ઓબ્જેક્ટીવ ટાઈપીંગ ટેસ્ટ

-શારીરિક સહન્સક્તી માપન કસોટી

-ટાઈપીંગ પરીક્ષા

-કોમ્પુટર ફોર્મેટિંગ પરીક્ષા

-દસ્તાવેજ માન્યતા

કેવીરીતે અરજી કરવી –અહિયાં ક્લિક કરો 

વ્ધુમાંહીતીમાંટે –અહિયાં ક્લિક કરો

 

 

 

 

 

Leave a Reply

%d bloggers like this: