HOW TO CHECK HOW MANY SIM CARD LINK YOUR AADHARCARD
HOW TO CHECK HO MANY SIM CARD LINK YOUR AADHARCARD : તમારા આધાર કાર્ડ આઈડી ઉપર કેટલા સિમ ચાલી રહ્યા છે અહીં જાણો, ફર્જી સિમ બ્લોક કરો 5 મિનિટ માં.
આ તમે ઘર બેઠા સરળતાથી માહિતી જાણી શકો છો. દિવસે દિવસે આવી ઘટનાઓ સામે આવી રહી છે કોઈ બીજી વ્યક્તિના નામથી સિમનો ઉપયોગ કોઈ અન્ય વ્યક્તિ ઉપયોગ કરી રહ્યા છે. ઘણી વખત આ પ્રકાર ની ભૂલ આપણાં માટે મુસીબત સાબીત થતી હોય છે.
સરકાર દ્વારા આ પ્રકાર પ્રશ્નો દૂર કરવા માટે સુવીધા કરવામાં આવે છે જેની મદદ થી તમે તમારા આધાર કાર્ડ સાથે કેટલા સીમકાર્ડ કનેક્ટ છે તે જાણી શકશો.
ફોટા મા દેખાય એ પાંદડું છે કે બીજું કાંઈ જોવા અહી ક્લિક કરો.
જે સાઈટ નું નામ tafcop છે તે તમને મદદ કરે છે કે તમે તમારા નામથી કેટલાંય મોબાઇલ સીમ રજીસ્ટર્ડ છે. તે તમે અનીથી ચેક કરી શકો છો.
SUPER VOICE TYPING APP : 2 જ સેકન્ડ માં 10 લાઇન નો મેસેજ તૈયાર !
આપણાં મનમાં નીચે મુજબ ઘણા બધા પ્રશ્નો હોય છે જેમ કે
- મારા આધાર સાથે કેટલા સિમ લિંક છે?
- મારા આઈડી પર કેટલા સિમ કાર્ડ લેવામાં આવ્યા છે તે હું કેવી રીતે શોધી શકું?
- શું કોઈ મારા આધાર કાર્ડનો દુરુપયોગ કરે છે?
- મારા આધાર થી કેટલા સિમ ઉપયોગ કરી રહ્યા છો??
- ટેફકોપ આધાર કાર્ડ સિમ ચેક કઈ રીતે કરવી ?
- આધાર કાર્ડ પર કેટલા સિમ છે તે કેવી રીતે ચેક કરવું?
- ભારતમાં મારા નામ પર કેટલા સિમ નોંધાયેલા છે તે કેવી રીતે જાણવું?
- મારા આધાર કાર્ડ પર કેટલા jio સિમ છે?
- તમારા આધાર કાર્ડ ID પરથી કેટલા નકલી સિમ ચાલી રહ્યા છે?
તમારા આધારકાર્ડ પર કેટલા સીમ ચાલુ છે તે ચેક કરવા માટે | tafcop.dgtelecom.gov.in |
હોમ પેજ જવા માટે | justclickkp.com |
મોબાઈલ પર માહીતી મેળવા માટે | click here |
આપણે પોતાને ખબર નથી હોતી કે આપણાં નામ પર કેટલા સિમ કાર્ડ ચાલી રહ્યા છે. ખરેખર આપણે આ બાબત અજાણ ન હોવા જોઈએ .
HOW TO CHECK HO MANY SIM CARD LINK YOUR AADHARCARD
કઈ રીતે તમે જાણી શકો આ સીમ કાર્ડ
સવપ્રથમ તમારી વેબસાઇટ tafcop.dgtelecom.gov.in પર ક્લિક કરો.એ પછી તમે કોઈ પણ એક નંબર દાખલ કરો.
પછી તમે નીચે આપેલ રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરો.
ત્યારેજ તમારા નામથી જેટલા પણ મોબાઇલ નંબર ચાલુ છે તેનું લિસ્ટ દેખાશે.
તમારા નામ ઉપરથી ક્યારે સિમકાર્ડ નીકળે છે અને તે ક્યારે બંધ થઈ ગયું છે તે જાણી શકાય છે.
જો તમારો પહેલો કોઈ ફોન નંબર હતો અને હવે તમે તેનો ઉપયોગ કરી રહ્યાં નથી અને તેનો ઉપયોગ અન્ય કરી રહ્યાં છે તો તમે તે નંબરો પણ બંધ કરી શકો છો.
HOW TO CHECK HOW MANY SIM CARD LINK YOUR AADHARCARD
તમે હા બોલશો કોલ ઉપડી જશે અને ના કહેશો તો કોલ કપાઇ જશે. જોરદાર એપ્લિકેશન
