know the nature of a man from his sleeping habits:સુવાની ટેવ પરથી માણસનો સ્વભાવ જાણો

know the nature of a man from his sleeping habits : સુવાની ટેવ પરથી માણસનો સ્વભાવ જાણો આપણે જાણીએ છીએ કે દરેક માણસની સુવાની ટેવ અલગ અલગ હોઈ છે.જેમ કે કોઈ વ્યક્તિની સુવાની ટેવ ડાબે કે જમણે જોઇને સુવાની હોઈ છે અને કોઈ ની સીધા સુવાની ટેવ હોઈ છે.એમ દરેક વ્યક્તિની સુવાની રીત અલગ અલગ હોઈ છે એક ઊંઘ નાં સંસોધનકરતા SAMUEL DUNKELL એ વ્યક્તિની સુવાની વિવિધ સ્થિતિ અને વ્યક્તિત્વ નાં લક્ષણો વચ્ચે સંબંધ સમજવા ઘણું બધું સંસોધન કર્યું હતું આ વાત જાણી ને તમને નવાઇ લાગશે પણ આવું સંસોધન કરેલું છે.

સુવાની ટેવ પરથી માણસનો સ્વભાવ જાણો

know the nature of a man from his sleeping habits : જો તમને એમ કેવા માં આવે કે તમે તમારો સ્વભાવ કેવો છે તે જાણવા માટે તમારી ઊંઘની સુવાની રીત પરથી જાણવા માટે પુરતું છે.અથવા એમ પણ કહી શકાય છે કે તમારી સુવાની રીત પરથી સ્વભાવ જાણી શકાય છે.તો ચાલો જાણીએ કેવીરીતે સુવું જોયે.

એક સાઈડ સુવાથી તમારું વ્યક્તિત્વ શું કહે છે ?

know the nature of a man from his sleeping habits : એક સાઈડ સુવાથી તમારું વ્યક્તિત્વ શું કહે છે. જો તમે એક બાજુ એટલે કે તમે જો એક સાઈડ શુવ તો તમે શાંત ,વિશ્વસનીય,સહજ,સક્રિય,સામાજિક વ્યક્તિત્વ ધરાવો છો. તમને ભૂતકાળ નો પસ્તાવો હોતો નથી.તમે ભવિષ્યની ચિંતા કરતા નથી .તમે વધારે અનુકુળનીય છો,ભલેને ગમે તેવી સ્થિતિ હોઈ. તમે ગમે તેવી પરીસ્થિતિ માં પણ પોઝીટીવ વિચારો છો.એટલા માટે તમને કોઈ વ્યક્તિ ઠેશ પહોચાડી શકતું નથી.અને તમે મુશ્કેલીમાં પણ તમાર ચહેરા પર સ્મિત રાખો છો.

જે લોકો ને સાઈડ મા સુઇને પોતાની શાથે બને પગની વચે તકિયો લગાવી ને સુવાની ટેવ હોઈ તેવા લોકો ખુબજ મદદ કરનાર હોઈ છે.તેમના જીવન માં અન્ય વ્યક્તિ કે સંબંધો ને વધારે મહત્વ આપે છે.તેવા લોકો પરિવાર શાથે એક થઇ ને રહેતા હોઈ છે, અને આવા વ્યક્તિ બીજાની કાળજી રાખનાર હોય છે.

Leave a Reply

%d bloggers like this: