ibps rrb recruitment 2023 : ibps rrb દ્વારા સત્તાવાર વેબસાઇટ પર ભરતી અંગે ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પાડેષીક ગ્રામીણ બેન્કો માં વિવિધ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવે છે.જેમાં ઓફિસ આસિસ્ટન્ટ-ક્લાર્ક, ઓફિસર સ્કેલ -1/PO, ઓફિસર સ્કેલ- 2 અને ઓફિસર સ્કેલ -3 જેવી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે. ઓફીસિયલ વેબસાઇટ પર જવા માટે અહે લિન્ક આપેલ છે જેના પરથી આપ વિગતવાર નું નોટિફિકેશન મેળવી સક્શો. આ નોટિકેશન માં દરેક પોસ્ટ માટે ની લાયકાત અને ઉમર મર્યાદા જેવી તમામ માહિતી આપવામાં આવેલ છે.
મોબાઈલ માં માહિતી મેળવવા Whatsapp ગ્રૂપ JOIN કરો | Join Now |
તમામ અપડેટ માટે facebook Page Join કરો | Join Now |
ibps rrb recruitment 2023
આ પોસ્ટ માં ibps rrb recruitment 2023 ની વાત કરવામાં આવશે જેમાં ક્યાં ક્યાં પદ પર ભરતી કરવામાં આવનાર છે , શેક્ષણીક લાયકાત , ઉમર મર્યાદા , પરીક્ષા પધ્ધતી જેવી તમામ માહિતી મેળવેશું.
ibps rrb recruitment online application
ibps rrb recruitment માટે ઓનલાઈન અરજી કરવાની છે ઓફલાઇન અરજી કરવાની નથી.આ અરજી માટે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ સાઇટ ibpsonline.ibps.in પર રજીસ્ટ્રેશન કરવાનું છે.જે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાસે. ઓનલાઈન અરજી બાબતે વિગત વાર ની માહિતી પીડીએફ સ્વરૂપે નીચે લિન્ક માં આપેલ છે ત્યાથી આપ ડાઉનલોડ કરી શકો છો.
અરજી કરવા માટે ભરવાની ફી
અરજી કરવા માટે ઉમેદવારે ઓનલાઈન ફી ભરવાની સગવડ આપવામાં આવેલ છે. આ ભરતી માટે અરજદાર તારીખ 01/06/2023 થી તારીખ 21/06/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.ફી માટે નીચે મુજબ ની ગણતરી ધ્યાને લેવાની રહેશે. આ ફી તમે 01-06-2023 થી 21-06-2023 સુધી ભરી શકશો.
Officer (Scale I, II & III)
SC/ST/PWBD ઉમેદવારો માટે | 175 |
અન્ય તામામ ઉમેદવારો માટે | 850 |
Office Assistant (Multipurpose)
SC/ST/PWBD/EXSM ઉમેદવારો માટે | 175 |
અન્ય તામામ ઉમેદવારો માટે | 850 |
ibps rrb recruitment 2023 માટે ખાલી જગ્યા
ibps rrb recruitment 2023 હેઠળ આપવામાં આવેલ જાહેરાત મુજબ ભારત ના તમામ રાજ્યો સહીત માં કુલ 8612 પદ માટે જાહેરાત આપવામાં આવેલ છે જેમાં નીચે આપેલ ટેબલ મુજબ ની ભરતી કરવામાં આવશે.
ઓફિસ આસિસ્ટન્ટ્સ | 5538 |
ઓફિસર સ્કેલ I/po | 2485 |
અધિકારી સ્કેલ II (agri) | 60 |
ઓફિસર સ્કેલ II (marketing) | 03 |
ઓફિસર સ્કેલ II (tresury મેનેજર) | 08 |
ઓફિસર સ્કેલ II (law) | 24 |
ઓફિસર સ્કેલ II | 18 |
ઓફિસર સ્કેલ 2 | 68 |
ઓફિસર સ્કેલ II (બેંકિંગ ઓફિસર) | 332 |
અધિકારી સ્કેલ 3 | 73 |
આ મોકો ચુકતા નહીં : પોસ્ટ વિભાગ માં 10 પાસ પર વગર પરીક્ષા ભરતી
ibps rrb પસંદગી પ્રક્રિયા
ibps rrb દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે ની પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે ત્રણ ભાગ માં કરવામાં આવે છે.
ભાગ 1
પ્રારંભિક પરીક્ષા: આ એક યોગ્યતા પરીક્ષા છે જેમાં ઘણા બધા ઉમેદવારો પૈકી લાયકાત ધરાવતા ઉમેદવારો મેરીટ ના આધારે નક્કી કરવામાં આવે છે. ઓફિસર સ્કેલ 1 અને ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક) ની જગ્યાઓ માટે આ પરીક્ષા હાથ ધરવામાં આવે છે. જેમાં તર્કની ક્ષમતા, સંખ્યાત્મક અને અંગ્રેજી ભાષા જેવા વિષયોને આવરી લેતા બહુવિધ-પસંદગીના પ્રશ્નોનો સમાવેશ થાય છે. પ્રારંભિક પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે.
ભાગ 2
મુખ્ય પરીક્ષા: મુખ્ય પરીક્ષા ઓફિસર સ્કેલ 1, ઓફિસર સ્કેલ 2 અને ઓફિસર સ્કેલ 3 ની જગ્યાઓ માટે લેવામાં આવે છે. તેમાં તર્ક, જથ્થાત્મક યોગ્યતા, સામાન્ય જાગૃતિ, અંગ્રેજી ભાષા અને કમ્પ્યુટર જ્ઞાન જેવા વિવિધ વિષયો પર બહુવિધ-પસંદગીના પ્રશ્નોનો સમાવેશ થાય છે. ચોક્કસ સ્થાનના આધારે અભ્યાસક્રમ અને પેટર્ન બદલાઈ શકે છે.
ભાગ 3
ઇન્ટરવ્યુ: જે ઉમેદવાર મુખ્ય પરીક્ષાના મેરીટ માં સમાવિષ્ટ થાય તેવા ઉમેદવાર નું મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે જેમાં બેંકિંગ ક્ષેત્ર સંબધીત પ્રશ્નો અને જાહેર વ્યવહારુ પ્રશ્નો પૂછવામાં આવે છે.
ibps rrb માટે શૈક્ષણીક લાયકાત
અરજી કરવાની તારીખે અરજદાર દ્વારા કોઈ પણ યુનિવર્સિટી અથવા સમકક્ષ માથી ગ્રેજ્યુએશન કરેલ હોવા જોઈએ તેમજ જે રાજ્ય માટે અરજી કરવા માંગતા હોય તેઓ ત્યાં ને સ્થાનિક ભાષા નું જ્ઞાન હોવું જોઈએ લખતા વાંચતાં અને બોલતા આવડતું હોવું જોઈએ.
ibps rrb માટે ઉમર મર્યાદા
ibps rrb માટે માટે ઉમેદવાર ની ઉમર 18 વર્ષ થી 28 વર્ષ સુધી ની હોવી જોઈએ આ ઉપરાંત મળવાપાત્ર છૂટ છાટ નિયમ મુજબ રહેશે.
મહત્વની તારીખ અને નોટિફિકેશન
ફોર્મ ભરવાની તારીખ | તારીખ : 01-06-2023 થી તા: 21-06-2023 |
ઓનલાઈન અરજી કરવા માટે ની ઓફીસીયલ વેબસાઇટ | ibpsonline.ibps.in |
ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ જાણકારી | click here |
ઓફીસિયલ નોટીફેકેશન pdf ડાઉનલોડ કરો | click here |
home pege | click here |