Indian Post GDS BPM and ABPM Recruitment 2023 @ Apply Now:ડાક સેવક ની મોટી ભરતી, ધોરણ 10 પાસ માટે

Indian Post GDS BPM and ABPM Recruitment 2023 @ Apply Now: ઈન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી બહાર પાડવામાં આવેલ છે.Indian Post GDS BPM and ABPM Recruitment 2023 માં ભારત સરકાર ની વિવિધ પોસ્ટ ઓફી માં ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ગ્રામીણ ડાક સેવક (GDS) ,બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)] તરીકે ભારતીય પોસ્ટ વિભાગમા જોડાવા માંગતા અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પોસ્ટ વિભાગમા 12828 જગ્યાઓ પર મોટી ભરતી આવેલી છે.

મોબાઈલ માં માહિતી મેળવવા Whatsapp ગ્રૂપ JOIN કરો Join Now
તમામ અપડેટ માટે facebook Page Join કરો Join Now

Indian Post GDS BPM and ABPM Recruitment 2023

આ જાહેરાત મુજબ ભારત સરકાર ની પોસ્ટ વિભાગ દ્વારા GDS Recruitment 2023, Post BPM Recruitment, Post ABPM Recruitment માટે ભરતી જાહેર કરવામાં આવી છે.અહી આપણે આ જાહેરાત માં આપવામાં આવેલ જરૂરી વિગતો જેવી કે કુલ જગ્યાઓ, લાયકાત, પગારધોરણ, ઓનલાઇન અરજી કરવાની રીત વગેરે માહિતી આપણે આ પોસ્ટમા મેળવીશુ.અરજી માત્ર ઓનલાઈન જ કરવાની છે જે બાબત ની ખાસ નોંધ લેવી.અરજીઓ www.indiapostgdsonline.gov.in પર ઑનલાઇન સબમિટ કરવાની છે.

The Job Profile of BPM include( BPM ને શું કામગીરી કરવાની હોય છે ? )

  • (P.O.)પોસ્ટ ઓફીસ હેઠળ ની કામગીરી તથા ઇંડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક(IPPB) ની કામગીરી કરવાની હોય છે.
  • પોસ્ટ વિબાગ ની વિવિધ યોજના નું સંચાલન અને પ્રચાર ની કામગીરી
  • પોસ્ટ શાખા ની તમામ કામગીરી એકલા હાથે કરવાની અને સમરસર કરવાની હોય છે.
  • BPM ને કામગીરી માટે ABPM ની મદદ મળે છે પરંતુ સમગ્ર દેખરેખ અને જવાબદારી બીપીએમ નિભાવે છે. આ ઉપરાંત ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવેલ કામગીરી કરવાની છે.
  • ઉમેવારે નોકરી ના સ્થળ પર જ નિવાસ કરવાનું છે.

The Job Profile of ABPM include( ABPM ને શું કામગીરી કરવાની હોય છે ? )

  • ટપાલ ટીકીટ નું વેચાણ અને હિશાબ નિભાવવાના છે.
  • ટપાલ અને પત્રો ની ડીલીવરી કરવી.
  • ઇંડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક ના તમામ નાણાકીય વ્યવહાર કરવા.
  • BPM ને કામગીરી માં મદદ કરવી.
  • પોસ્ટ વિબાગ ની વિવિધ યોજના નું સંચાલન અને પ્રચાર ની કામગીરી
  • BPM ની ગેરહાજરી માં તેઓની ફરજ પણ નિભાવવાની રહેશે.
  • પોસ્ટ વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી
  • પોસ્ટ વિભાગ ના ડિલિવરી વિસ્તાર માં નિવાસ કરવાનું રહેશે.

પગાર ધોરણ

BPM નું પગાર ધોરણ

BPM ને પગાર ધોરણ 12000/- થી 29380/- સુધી મળવા માત્ર છે.

ABPM નું પગાર ધોરણ

ABPM ને પગાર ધોરણ 10000/- થી 24770/- સુધી મળવા માત્ર છે.

પ્રમોશન અને બઢતી

BPM ને ABPM તરીકે ભરતી થનાર ઉમેદવાર માટે પ્રમોશન માટે ખૂબ જ સારી તકો છે. પોતાની આવડત અને લાયકાત ના આધારે પોસ્ટ વિભાગ ના ઊચા હોદ્દાઓ સુધી પહોચી શકાય છે.લાયકાત આધારે ખાતાકીય પરીક્ષાઓ પાસ કરી પોસ્ટ માસ્ટર અને ત્યાર બાદ ના તમામ ઊચા હોદ્દા પર પહોચી સકાઈ છે.

AGE limit

ઉમર મર્યાદા : 18 વર્ષ થી 40 વર્ષ (અન્ય છૂટછાટ ઓફીસીયલ જાહેરાત મુજબ )

શેક્ષણીક લાયકાત

ઉમેદવાર ધોરણ 10 માં ગણીત અને અંગ્રેજી વિષય સાથે ઉતીર્ણ થયેલ હોવા હોઈએ. આ ઉપરાંત સાયકલ ચલાવતા આવડતું જોઈએ ,અને કોમ્પ્યુટર નું જ્ઞાન હોવું હોઈએ.

HOW TO APPLY and FEE

Indian Post GDS BPM and ABPM Recruitment 2023 જાહેરાત માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ માત્ર ઓનલાઈન જ અરજી કરવાની છે. ઓફલાઇન અરજી સ્વીકારવામાં આવશે નહી.ઉમેદવારોએ અરજી કરવા માટે POST વિભાગ ની વેબસાઇટ indiapostgdsonline.cept.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે.અરજી કરવા માટે તમામ વિગતો અને પ્રમાણપત્રો ઓનલાઈન સબમીટ કર્યા બાદ ફી ની ચુકવણી ઓનલાઈન કરી શકાઈ છે. તમામ મહિલા અરજદારો, SC/ST અરજદારો, PwD અરજદારો અને ટ્રાન્સવુમન અરજદારો ને ફી ભરવા થી મુક્તિ આપેલ છે.આ સિવાય ના ઉમેદવારોએ 100/- ફી ભરવાની છે.

Indian Post GDS BPM and ABPM Recruitment
Indian Post GDS BPM and ABPM Recruitment

પસંદગી પ્રક્રિયા / મેરીટ કઈ રીતે ગણતરી થાય છે

Indian Post GDS BPM and ABPM Recruitment 2023 માટે ઉમેદવારોએ કોઈ પણ પરીક્ષા પાસ કરવાની નથી પરંતુ તેઓ ધોરણ 10 માં જે માર્ક મેળવેલ છે તે આધારે મેરીટ બહાર પાડવામાં આવે છે.મેરીટ માટે માત્ર માર્ક ધ્યાન માં લેવામાં આવે છે.જો ગ્રેડીંગ હોય તો ઉમેદવારે જાહેરાત માં દર્શાવ્યા મુજબ ગ્રેડ મુજબ માર્ક્સ ની ગણતરી કરી ને ફોર્મ માં દર્શાવવાના રહેશે.

ગ્રેડીંગ અને માર્ક્સ ગણતરી ટેબલ

ગ્રેડધ્યાન માં લેવાના પોઈન્ટ ગુણાંક
A1109.5
A299.5
B189.5
B279.5
C169.5
C259.5
D49.5

Indian Post GDS BPM and ABPM Recruitment 2023 માં રીજીયન મુજબ ખાલી જગ્યા

Indian Post GDS BPM and ABPM Recruitment
Indian Post GDS BPM and ABPM Recruitment

Indian Post GDS BPM and ABPM Recruitment 2023 ના મુખ્ય મુદ્દા

ભરતી ગુજરાત પોસ્ટલ સર્કલ by (Indian Post)
જગ્યાનુ નામ1-BRANCH POSTMASTER (BPM)
2-ASSISTANT BRANCH POSTMASTER (ABPM)
વર્ષ2023
અરજી કરવાની રીતઓનલાઇન
કુલ જગ્યાઓ12,828
ફોર્મ ભરવાનીતારીખ : 22-5-2023 થી તારીખ : 11-6-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકindiapostgdsonline.gov.in

12828 જગ્યા પર BPM અને ABPM મોટી ભરતી

ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023ની નોટિફિકેશન અને નોંધણીની તારીખો તેની અધિકૃત વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે જેમાં વિવિધ જગ્યાઓ માટે 12,828 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવશે જેમાં તમામ ભરતી વિગતો જેવી કે ઓનલાઈન અરજી કરવાની તારીખો, ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડો અને અરજી ફી સામેલ છે. (Indian Post GDS Recruitment 2023)

Indian Post GDS BPM and ABPM Recruitment 2023 – મહત્વની તારીખો


Indian Post GDS Bharti 2023 દ્વારા BPM અને ABPM ની ભરતી બહાર પાડવામાં આવેળ છે આ ભરતી માં ફોર્મ ભરવાની તારીખો અને અન્ય મહત્વની તારીખ નેચે મુજબ છે.

નોટિફિકેશન No.17-31/2023-GDS રિલીઝ તારીખ 20-05-2023
અરજી કરવાની છેલ્લી તારીખ11-06-2023
એપ્લિકેશન ફોર્મમાં ફેરફાર કરો12-06-2023 થી 14-06-2023
પરિણામ તારીખ
અરજી ફી ભરવાની છેલ્લી તારીખજાહેરાત મુજબ

ફોર્મ ભરવા ના ચાલુ છે : ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ની 1499 જગ્યા માટે આજે જ અરજી કરો

faq’s

ભારતીય પોસ્ટ ઓફિસ ભરતી ની ખાલી જગ્યાઓ 2023

ભારતના 28 સર્કલમાં BPM અને ABPM ની જગ્યાઓ માટે ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 દ્વારા કુલ 12,828 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.

Indian Post GDS BPM and ABPM Recruitment 2023 માં ગુજરાત માં કુલ કેટલી જગ્યા ખાલી છે ?

ગુજરાત માં આ જાહેરાત મુજબ કુલ 110 જગ્યા ખાલી છે.

Leave a Reply

%d bloggers like this: