Karkirdi Margdarshan PDF 2023 : ગુજરાત સરકાર ના માહિતી ખાતા હેઠળ ના ગુજરાત રોજગાર સમાચાર દ્વારા દર વર્ષે કારકિર્દી માર્ગદર્શન માટે અંક પ્રકાસીત કરવામાં આવે છે.દર વર્ષ ની જેમ જ આ વર્ષે પણ લાખો વિધ્યાર્થીઓ એન વાલીઓ આ અંક ની રાહ જોઈ રહ્યા હતા.જે અંક આજે રોજગાર સમાચાર દ્વારા પ્રકાસીત કરવામાં આવે છે. આ અંક ડિજિટલ માધ્યમ ના તમામ ક્ષેત્રો માં ઉપલબ્ધ હોય છે.તો ચાલો આ અંક ની વિગત વાર વાત કરીએ.
કારકિર્દી માર્ગદર્શન અંક ૨૦૨૩
વિધ્યાર્થી ના જીવન માં ધોરણ ૧૦ અને ૧૨ બે એવા પડાવ છે જે તમામ વિધ્યાર્થી ના જીવન ની દશા અને દિશા નક્કી કરતાં હોય છે.આ બંને પગથીયા એવા છે કે ખૂબ જ કાળજી પૂર્વક પાર કરવા પડે અને તે માટે તમામ વિધ્યાર્થી અને વાલીઓ કાયમી ચિંતીત હોય છે. જેથી રાજ્ય સરકાર દ્વારા પોતાના માહિતી ખાતા દ્વારા દર વર્ષે એક ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી સાભાર અંક બહાર પાડવામાં આવે છે આ અંક માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિધ્યાર્થીઓ માટે આગળ અભ્યાસ એન નોકરી વિષયક માહિતી આપવામાં આવે છે.
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૨૩ ની મુખ્ય જાણકારી
પ્રકાશક | માિહતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. |
વેબસાઈટ | www.gujaratinformation.gujarat.gov.in |
વર્ષ | ૨૦૨૩ |
Karkirdi Margdarshan PDF 2023 માં સમાવિષ્ટ મુખ્ય મુદ્દા
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૨૩ માહિતી ખાતા દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે જે તમે ઉપર આપેલ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો. આ અંક મુખ્યત્વે ત્રણ વિભાગ માં વહેચાયેલ છે. જેમાં વિભાગ ૧ માં પ્રેરણાદાયી લેખ આપવામાં આવેલ છે જેમાં ગુજરાત ના પ્રેયખ્યાત લેખક દ્વારા વિવિધ લેખ અહે રજૂ કરવામાં આવેળ છે. વિભાગ ૨ માં ધોરણ ૧૦ પછી શું ? અને તમામ માર્ગદર્શન આપવામાં આવે છે. જ્યારે વિભાગ ૩ માં ધોરણ ૧૨ પછી શું ? અને માર્ગદર્શન આપવામાં આવે છે.
વિભાગ ૧ | પ્રેરણાદાયી લેખ |
વિભાગ ૨ | ધોરણ ૧૦ પછી શું ? |
વિભાગ ૩ | ધોરણ ૧૨ પછી શું ? |

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૨૩ ડાઉનલોડ કઈ રીતે કરવો ?
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૨૩ ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
ધોરણ ૧૦ પછી શું ? માટે | અહી ક્લિક કરો |
ધોરણ ૧૦ પછી શું ? માટે | અહી ક્લિક કરો |
FAQ’S karkirdi Margdarshan PDF 2023
-
karkirdi Margdarshan PDF 2023 ક્યારે પ્રસિધ્ધ થશે ?
હાલ આ અંક પ્રસીધ્ધ થઈ ગયો છે જે ઉમર ની લિન્ક થી ડાઉનલોડ કરી શકાય છે.
-
karkirdi Margdarshan PDF 2023 માં કઈ કઈ માહિતી હોય છે ?
આ અંક માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી ના અભ્યાસક્રમો ની માહિતી આપવામાં આવેલ હોય છે.